gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર વિવાદમાં: HTAT મુખ્ય શિક્ષક સંઘની મુખ્યમંત્રીને રજૂઆત | HTAT Teachers Con…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર વિવાદમાં: HTAT મુખ્ય શિક્ષક સંઘની મુખ્યમંત્રીને રજૂઆત | HTAT Teachers Con…
0
VIEWS
Share on FacebookShare on Twitter

HTAT Teachers Controversy | ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક નવા પરિપત્રને કારણે રાજ્યભરના સરકારી પ્રાથમિક શાળાઓના HTAT (હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ) મુખ્ય શિક્ષકોમાં ભારે અસંતોષ, વ્યથા અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે. શિક્ષણ વિભાગના પરિપત્ર  અનુસાર, હવે મુખ્ય શિક્ષકોને 15 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી અને HTAT મુખ્ય શિક્ષકનું મંજૂર મહેકમ ધરાવતી વધારાની અન્ય એક શાળાનો ચાર્જ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ અવ્યવહારુ નિર્ણયનો શિક્ષક સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ શરૂ થયો છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ગુજરાત) દ્વારા આ પરિપત્રનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે. સંગઠને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે સરકાર એક તરફ શિક્ષણની ગુણવત્તા વધારવાની મોટી-મોટી વાતો કરે છે, જ્યારે બીજી તરફ મુખ્ય શિક્ષકો પર વધારાની શાળાનો કાર્યબોજ લાદી રહી છે. આ નિર્ણય તદ્દન વિરોધાભાસી અને શૈક્ષણિક હિતની વિરુદ્ધમાં છે. અગાઉ જાન્યુઆરી 2026 માં 10 કિલોમીટરની ત્રિજ્યામાં ચાર્જ સોંપવાનો નિયમ હતો, જેની મુશ્કેલીઓ બાબતે રજૂઆત કરવા છતાં સરકારે સુધારો કરવાના નામે અંતર વધારીને 15 કિલોમીટર કરી દીધું છે, જે વધુ જોખમી છે.

મહાસંઘના પ્રમુખ પ્રવિણસિંહ બી. વાઘેલા અને મહામંત્રી રમેશભાઈ જે. ખેર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મુખ્ય શિક્ષક એ કોઈપણ શાળાનું કેન્દ્રબિંદુ અને હૃદય સમાન હોય છે. શાળાનું શૈક્ષણિક આયોજન, વહીવટી વ્યવસ્થા, સરકારી યોજનાઓનું અમલીકરણ, નાણાકીય અને વિવિધ ઓનલાઈન કામગીરીઓ તેમજ વાલી સંપર્ક જેવી અનેકવિધ જવાબદારીઓ ઓલરેડી મુખ્ય શિક્ષકના શિરે હોય છે. આવી સ્થિતિમાં એક જ વ્યક્તિને બે શાળાઓનો વહીવટ સોંપવાથી બંને શાળાઓના શિક્ષણકાર્ય, બાળકોના ભવિષ્ય અને શૈક્ષણિક ગુણવત્તાને ગંભીર નુકસાન પહોંચશે. કાર્યબોજ વધવાના કારણે મુખ્ય શિક્ષકો ભારે માનસિક તણાવનો ભોગ બનશે. જ્યાં પણ મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી હોય, ત્યાં અગાઉની પરંપરાગત વ્યવસ્થા મુજબ તે જ શાળાના વરિષ્ઠ (સિનિયર) શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપવામાં આવે તે જ વધુ વ્યવહારુ અને અસરકારક પદ્ધતિ છે. બાળકો અને શાળાઓના વિશાળ હિતમાં આ વિવાદિત પરિપત્રને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામજોધપુર નજીક મોટી ગોપ ગામે વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો : વાડી માલિકને ફરાર જાહેર કરાયો…
GUJARAT

જામજોધપુર નજીક મોટી ગોપ ગામે વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો : વાડી માલિકને ફરાર જાહેર કરાયો…

June 12, 2026
સુશાસનના 12 વર્ષના માનમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં મંત્રી અને તેમના હજુરિયા હાજર : મજૂરીયા કાર્યકર્…
GUJARAT

સુશાસનના 12 વર્ષના માનમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં મંત્રી અને તેમના હજુરિયા હાજર : મજૂરીયા કાર્યકર્…

June 12, 2026
જામનગર નજીક ભરતપુર ગામે ઘેટાં-બકરાં ચરાવવાના મુદ્દે તકરાર : એક બુઝુર્ગ પર હુમલો | Dispute over grazi…
GUJARAT

જામનગર નજીક ભરતપુર ગામે ઘેટાં-બકરાં ચરાવવાના મુદ્દે તકરાર : એક બુઝુર્ગ પર હુમલો | Dispute over grazi…

June 12, 2026
Next Post
અમદાવાદ પ્લેન ક્રેશ: લગ્નના 5 જ દિવસમાં શરીર વિકૃત થયું, પત્નીએ સાથ છોડ્યો અને સમાજે નોકરી ના આપી | …

અમદાવાદ પ્લેન ક્રેશ: લગ્નના 5 જ દિવસમાં શરીર વિકૃત થયું, પત્નીએ સાથ છોડ્યો અને સમાજે નોકરી ના આપી | ...

ટ્રમ્પની એક જાહેરાત અને સોના-ચાંદી, સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ ઉછાળો, ક્રૂડમાં ભૂકંપ, રૂપિયો મજબૂત |…

ટ્રમ્પની એક જાહેરાત અને સોના-ચાંદી, સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ ઉછાળો, ક્રૂડમાં ભૂકંપ, રૂપિયો મજબૂત |...

અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વિમાનનું પાંખિયું પડ્યું ને મારો દીકરો ઊઠી જ ના શક્યો’, માતાનો આક્રંદ | Ahmeda…

અમદાવાદ પ્લેન ક્રેશ: 'વિમાનનું પાંખિયું પડ્યું ને મારો દીકરો ઊઠી જ ના શક્યો', માતાનો આક્રંદ | Ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના કારેલીબાગ બાલભવન પાસે ઉચ્ચ અધિકારીઓના બંગલાની નજીક સપ્તાહથી પાણીની લાઈનમાં લીકેજ | Leakage …

વડોદરાના કારેલીબાગ બાલભવન પાસે ઉચ્ચ અધિકારીઓના બંગલાની નજીક સપ્તાહથી પાણીની લાઈનમાં લીકેજ | Leakage …

4 weeks ago
જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

3 months ago
પાણીગેટમાં ગાંજો વેચતા બે આરોપી ઝડપાયા | Two accused arrested for selling ganja in Panigate

પાણીગેટમાં ગાંજો વેચતા બે આરોપી ઝડપાયા | Two accused arrested for selling ganja in Panigate

2 weeks ago
અમદાવાદ: રોડ પર છત્રી લઈને સિમકાર્ડ વેચનારથી ચેતજો! ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડ માટે વિદેશમાં સિમ સપ્લાય ક…

અમદાવાદ: રોડ પર છત્રી લઈને સિમકાર્ડ વેચનારથી ચેતજો! ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડ માટે વિદેશમાં સિમ સપ્લાય ક…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News