gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

Nifty ડેરિવેટીવ્ઝ લોટ સાઈઝ ૭૫થી ઘટાડીને ૬૫ કરવાનો NSEનો નિર્ણય | NSE decides to reduce Nifty derivat…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in Business
0 0
0
Nifty ડેરિવેટીવ્ઝ લોટ સાઈઝ ૭૫થી ઘટાડીને ૬૫ કરવાનો NSEનો નિર્ણય | NSE decides to reduce Nifty derivat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : નેશનલ સ્ટોક એક્સચેન્જે (એનએસઈ) ૩૦, ડિસેમ્બર ૨૦૨૫ના દિવસના અંતથી નિફટી ૫૦ ફયુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રેક્ટસ માટેની લોટ સાઈઝ ૭૫થી ઘટાડીને ૬૫ કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફારો સેબીની સમયાંતરે સમીક્ષા માટેની માર્ગદર્શિકા મુજબ, ઘણા મુખ્ય ઈન્ડેક્સ ડેરિવેટીવ્ઝ માટે માર્કેટ લોટ સાઈઝમાં વ્યાપક અપડેટનો એક ભાગ છે. આ ફેરફારો ખાસ કરીને ૩૦, ડિસેમ્બર પછી એક્સપાયર થતા ત્રિમાસિક અને અર્ધ-વાર્ષિક કોન્ટ્રેક્ટસ પર લાગુ થશે. જ્યારે વિકલી અને માસિક કોન્ટ્રેક્ટસ તે તારીખ સુધી હાલના લોટ સાઈઝ સાથે ચાલુ રહેશે.

એનએસઈ દ્વારા વિવિધ અન્ય ડેરિવેટીવ્ઝ ઈન્ડેક્સ માટે લોટ સાઈઝમાં ફેરફારો કર્યા છે. જેમાં બેંક નિફટી માટે ૩૫થી ઘટાડીને ૩૦, નિફટી ફાઈનાન્શિયલ સર્વિસિઝની ૬૫થી ઘટાડીને ૬૦, નિફટી મિડ સિલેક્ટ ૧૪૦થી ઘટાડીને ૧૨૦ અને નિફટી નેક્સ્ટની ૨૫ જાળવી રાખવામાં આવી છે.

આ અપડેટેડ લોટ સાઈઝ તબક્કાવાર અમલી બનશે. વિકલી અને માસિક કોન્ટ્રેક્ટસની ફેરફાર કરાયેલા લોટ સાઈઝ જાન્યુઆરી ૨૦૨૬ એક્સપાયરી સાથે અમલી બનશે. આ દરમિયાન ત્રિમાસિક અને અર્ધવાર્ષિક કોન્ટ્રેક્ટસ ફેરફારો ૩૦, ડિસેમ્બર ૨૦૨૫થી અમલી બનશે. લોટ સાઈઝમાં ફેરફારા ઉપરાંત એનએસઈએ સ્પષ્ટતા કરી છે કે, કેટલાક કોન્ટ્રેકટ કોમ્બિનેશનને ડે સ્પ્રેડ ઓર્ડર બુક એક્સસ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવશે. અસરગ્રસ્ત કોમ્બિનેશનમાં નવેમ્બર ૨૦૨૫, જાન્યુઆરી ૨૦૨૬, ડિસેમ્બર ૨૦૨૫- જાન્યુઆરી ૨૦૨૬ અને ડિસેમ્બર ૨૦૨૫- ફેબુ્રઆરી ૨૦૨૬નો સમાવેશ થાય છે. ટ્રેડરો અને મેમ્બરોને સલાહ આપવામાં આવે છે કે, તેમણે તેમની સ્પ્રેડ ટ્રેડિંગ વ્યુહરચનાઓનું આયોજન કરતી વખતે આ મર્યાદાઓને ધ્યાનમાં લેવી.

સરળ સંક્રમણ્ સુનિશ્ચિત કરવા માટે, એનએસઈએ તેના ટ્રેડિંગ મેમ્બરોને સૂચના આપી છે કે, તેમણે ત્રિમાસિક અને અર્ધ-વાર્ષિક ડેરિવેટિવ કોન્ટ્રેક્ટસમાં ઓપન પોઝિશન ધરાવતા ગ્રાહકોને લોટ સાઈઝમાં ફેરફાર વિશે સક્રિયપણે જાણ કરે. વધુમાં, તમામ ટ્રેડિંગ સિસ્ટમ્સ અને એપ્લિકેશન્સને નવીનતમ કોન્ટ્રાક્ટ ફાઈલોનો ઉપયોગ કરીને અપડેટ કરવી આવશ્યક છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
જિલ્લા પંચાયતમાં અધિકારી રાજ, સત્તાધારી સભ્યો કઠપૂતળી : વિપક્ષ | Officer rule in district panchayat …

જિલ્લા પંચાયતમાં અધિકારી રાજ, સત્તાધારી સભ્યો કઠપૂતળી : વિપક્ષ | Officer rule in district panchayat ...

બેંક ડિપોઝીટમાં ઘટાડો બીજીતરફ મ્યુ. ફંડ અને શેરબજારમાં રોકાણનો ગાડરિયો પ્રવાહ | Decline in bank depo…

બેંક ડિપોઝીટમાં ઘટાડો બીજીતરફ મ્યુ. ફંડ અને શેરબજારમાં રોકાણનો ગાડરિયો પ્રવાહ | Decline in bank depo...

ભારતીય આર્મી સ્વદેશી બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ એકે-630 ખરીદશે | Indian Army to buy indigenously made…

ભારતીય આર્મી સ્વદેશી બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ એકે-630 ખરીદશે | Indian Army to buy indigenously made...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ધોળકાના વૌઠામાં કૌટુંબિક ઝઘડામાં લોહીયાળ ખેલ, સગા ભત્રીજાએ ફુવાની હત્યા કરી | Ahmedabad Dho…

અમદાવાદ: ધોળકાના વૌઠામાં કૌટુંબિક ઝઘડામાં લોહીયાળ ખેલ, સગા ભત્રીજાએ ફુવાની હત્યા કરી | Ahmedabad Dho…

1 week ago
સ્વામી અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલી વધી! મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ, હવે શું? | Swami Avimu…

સ્વામી અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલી વધી! મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ, હવે શું? | Swami Avimu…

4 months ago
કોઈનો હાથ તૂટ્યો તો કોઈ બેભાન… પગે ના લાગતા ઓડિશામાં શિક્ષિકાએ 31 વિદ્યાર્થીને ફટકાર્યા | odisha t…

કોઈનો હાથ તૂટ્યો તો કોઈ બેભાન… પગે ના લાગતા ઓડિશામાં શિક્ષિકાએ 31 વિદ્યાર્થીને ફટકાર્યા | odisha t…

9 months ago
ગુજરાત સરકારે 185 પાકિસ્તાની લોકોને CAA હેઠળ ભારતની નાગરિકતા આપી | gujarat grants indian citizenship…

ગુજરાત સરકારે 185 પાકિસ્તાની લોકોને CAA હેઠળ ભારતની નાગરિકતા આપી | gujarat grants indian citizenship…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News