gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડિજિટલ પેમેન્ટમાં નવો યુગ : AI એજન્ટ UPIથી ખરીદી કરશે | New era in digital payments: AI agent will m…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in INDIA
0 0
0
ડિજિટલ પેમેન્ટમાં નવો યુગ : AI એજન્ટ UPIથી ખરીદી કરશે | New era in digital payments: AI agent will m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ટેકનોલોજીનું કોમ્બિનેશન ચર્ચામાં આવ્યું 

– યુઝરે પસંદ કરેલા ભાવે ગોલ્ડ આવતા એઆઈ ખરીદી કરીને તેનું યુપીઆઈના માધ્યમથી પેમેન્ટ કરી દેશે

નવી દિલ્હી : એઆઈને કારણે અનેક નોકરીઓમાં બદલાવ આવી રહ્યો છે. એઆઈની અસર ટ્રેડિંગમાં પણ જોવા મળી રહી છે. ઘણા ઈન્વેસ્ટર્સ એઆઈ પાસેથી ટિપ્સ લઈને ટ્રેડિંગ કરી રહ્યા છે. ત્યારે, હવે, એઆઈ અને યુપીઆઈનું ગજબનું કોમ્બિનેશન ચર્ચામાં આવ્યું છે. ભારતમાં યુપીઆઈ સવસ હિટ રહી છે ત્યારે, ચર્ચાઓ ચાલી રહી છે કે, હવે તમે ગોલ્ડને પણ એઆઈ અને યુપીઆઈના કોમ્બિનેશનથી ખરીદી શકશો.  નવી ટેકનોલોજી હેઠળ એઆઈ એજન્ટ યુઝરે નક્કી કરેલી શરતો પર નજર રાખશે અને જો શરત પૂર્ણ થતી હશે તો બિઝનેસ ટ્રાન્ઝેક્શન કરી લેશે. ઉદાહરણ તરીકે, ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મ પર યુઝર એક નિયમ નક્કી કરી શકે છે કે, ગોલ્ડનો ભાવ ચોક્કસ સ્તરથી નીચે જાય તો આટલું ગોલ્ડ ખરીદવું. ત્યારબાદ, એઆઈ સતત ભાવ પર નજર રાખશે અને યોગ્ય સમયે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરીને ગોલ્ડની ખરીદી કરશે. જાણકારોના મતે, આ ટેકનોલોજી ગોલ્ડની ખરીદી પૂરતી સીમિત નહીં રહે. ભવિષ્યમાં એઆઈ એજન્ટ યુઝર માટે ઓનલાઇન ખરીદી દરમિયાન ડિસ્કાઉન્ટ શોધશે. રેટને સરખાવશે અને યોગ્ય ઓફર પસંદ કરીને યુપીઆઈથી પેમેન્ટ કરશે. આ રીતે હવેથી સેલ દરમિયાન પર યુઝર્સના કામમાં ઘટાડો થશે.  ભારતમાં પહેલાથી જ યુપીઆઈ પેમેન્ટ સફળ રહ્યા છે ત્યારે તેના એઆઈ રુપ માટે પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMC બાદ ઉદ્ધવ સેનામાં બળવાના સંકેત, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી તરફ આગળ વધતું NDA | Parliament Cris…
INDIA

TMC બાદ ઉદ્ધવ સેનામાં બળવાના સંકેત, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી તરફ આગળ વધતું NDA | Parliament Cris…

June 13, 2026
‘હુમલા સાંખી નહીં લેવાય…’, 3 ભારતીયોના મોત અંગે અમેરિકાના વિદેશમંત્રી સમક્ષ ભારતનો વિરોધ | Externa…

ફુગાવો વધીને 3.94 ટકા મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા | Inflation rises to 3 94 percent people ar…

Next Post

ફુગાવો વધીને 3.94 ટકા મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા | Inflation rises to 3 94 percent people ar...

રાજયમાં પ્રથમ કિસ્સો, ચોંડા ગામના માસુમ બાળકને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું | First case in the state…

રાજયમાં પ્રથમ કિસ્સો, ચોંડા ગામના માસુમ બાળકને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું | First case in the state...

કોબડી ગામે દંપતી અને પુત્રી પર 4 લોકોનો ધોકા વડે હુમલો | Couple and daughter attacked with sticks by…

કોબડી ગામે દંપતી અને પુત્રી પર 4 લોકોનો ધોકા વડે હુમલો | Couple and daughter attacked with sticks by...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પ્રેમનો કરુણ અંત: મંગેતરે જ ઊંઘમાં દુપટ્ટાથી ફાંસો આપી પ્રેમીની કરી હત્યા, પીએમ રિપોર્ટમાં…

5 months ago
વિક્લી F&O એક્સપાયરી બંધ કરી શકાય નહીં | Weekly F&O expiry cannot be turned off

7 months ago
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ભદ્ર કચેરીની દીવાલ ધરાશાયી, મહિલાનું મોત | Tragedy in Vadodara: Woman Di…

9 months ago
….તો ભારતમાં ઈન્ટરનેટ ઠપ થઈ જશે? જાણો ગૂગલ, જિયો અને એરટેલને કઈ વાતનો ડર | India Internet May Get …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News