gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિલ પાસ કરાવવા માટે TMCના 20 સાંસદોને ભાજપમાં લાવશે સરકાર! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ | 20 tmc mp…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in INDIA
0 0
0
બિલ પાસ કરાવવા માટે TMCના 20 સાંસદોને ભાજપમાં લાવશે સરકાર! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ | 20 tmc mp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal politics: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદથી રાજકીય હલચલ તેજ છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના કેટલાક સાંસદોમાં ભભૂકેલી બળવાની આગ હવે લોકસભા સુધી પહોંચી ગઈ છે. બળવાખોર સાંસદો લોકસભા સ્પીકર સાથે મુલાકાત કરવાના છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ તેને ભાજપની ચાલ ગણાવતા મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે, ભાજપ કોઈપણ રીતે પોતાના નંબરો (સાંસદોની સંખ્યા) વધારીને બિલ પાસ કરાવવા માગે છે.

અધીર રંજને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ સાંસદ જાણે છે કે, TMC સાથે રહીને આગામી ચૂંટણી જીતવી મુશ્કેલ છે. તેથી તેઓ ભાજપમાં સામેલ થઈને નવી ટિકિટ મેળવવાના પ્રયાસમાં છે. આ લોકો આગામી 3 વર્ષ સુધી ભાજપની સેવામાં રહેશે. 

TMCમાં વધતી નારાજગી

પશ્ચિમ બંગાળમાં TMCનો આંતરિક વિખવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. ઘણા સાંસદો પાર્ટીની કાર્યપદ્ધતિથી નારાજ હોવાનું કહેવાય છે. કેટલાક સાંસદોએ જાહેરમાં પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે, તો કેટલાક લોકો મૌન જાળવીને ભાજપ તરફ જોઈ રહ્યા છે. લોકસભા સ્પીકર સાથેની મુલાકાતનો અર્થ સ્પષ્ટ છે કે, આ સાંસદો પોતાની ફરિયાદો રજૂ કરવા માગે છે અથવા તો પાર્ટી લાઇનથી અલગ વલણ અપનાવવાની તૈયારી કરી રહ્યા છે.

ભાજપ-TMC વચ્ચે ઘમાસાણ

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, બંગાળમાં ભાજપ અને TMC વચ્ચેનું ઘમાસણ 2026ની વિધાનસભા ચૂંટણીને લઈને પહેલેથી જ તેજ થઈ ગયું છે. આવી સ્થિતિમાં સાંસદોનું પક્ષપલટો કરવું એ કોઈ નવી વાત નથી. પરંતુ આ વખતે આ મામલો લોકસભા સુધી પહોંચી ગયો છે, જે બંને પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભાજપની વ્યૂહરચના પર અધીરનો આરોપ

અધીર રંજન ચૌધરીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ‘ભાજપને પોતાના બિલ પાસ કરાવવા માટે લોકસભામાં વધુ સંખ્યાબળની જરૂર છે. એટલા માટે જ તે TMCના સાંસદોને પોતાની તરફ ખેંચી રહી છે. આ સાંસદો એવું વિચારી રહ્યા છે કે TMC સાથે રહીને તેમનું ભવિષ્ય સુરક્ષિત નથી.આગામી ચૂંટણી TMCની ટિકિટ પર જીતવી અશક્ય છે, તેથી ભાજપનો રસ્તો અપનાવવો જ તેમના માટે ફાયદાકારક છે.’

આ પણ વાંચો: Explainer: ભારતમાં E22 થી E30 ફ્યૂઅલનો રોડમેપ, જાણો ડ્યુટી ઘટાડ્યા પછી સામાન્ય ગ્રાહકોને કેટલો ફાયદો

શું છે આખો ખેલ?

રાજકારણમાં આ રીતે પક્ષપલટો કરવો એ સામાન્ય બાબત છે, પરંતુ સમય હંમેશાં ખૂબ મહત્વનો હોય છે. હાલમાં કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને કેટલાક મહત્વપૂર્ણ બિલ આવવાના બાકી છે. જો TMCના કેટલાક સાંસદો ભાજપ સાથે જતા રહેશે તો વિપક્ષની તાકાત નબળી પડી શકે છે. જોકે, TMC તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, કેટલાક સાંસદો માત્ર પોતાની વ્યક્તિગત ફરિયાદો જ સ્પીકર સમક્ષ રજૂ કરી રહ્યા છે. પરંતુ વિપક્ષ આ આખી ઘટનાને એક મોટા ષડયંત્ર તરીકે જોઈ રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…
INDIA

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…

June 13, 2026
ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…
INDIA

ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…

June 13, 2026
I.N.D.I.A. ગઠબંધનમાં ફરી ખટપટ! આ નેતાએ કહ્યું- ભાજપને જ ફાયદો કરાવે છે રાહુલ ગાંધી | Rahul Gandhi Ap…
INDIA

I.N.D.I.A. ગઠબંધનમાં ફરી ખટપટ! આ નેતાએ કહ્યું- ભાજપને જ ફાયદો કરાવે છે રાહુલ ગાંધી | Rahul Gandhi Ap…

June 13, 2026
Next Post
Explainer: ભારતમાં E22 થી E30 ફ્યૂઅલનો રોડમેપ, જાણો ડ્યુટી ઘટાડ્યા પછી સામાન્ય ગ્રાહકોને કેટલો ફાયદો…

Explainer: ભારતમાં E22 થી E30 ફ્યૂઅલનો રોડમેપ, જાણો ડ્યુટી ઘટાડ્યા પછી સામાન્ય ગ્રાહકોને કેટલો ફાયદો...

NEET વિવાદ બાદ રાહુલ ગાંધી એક્શનમાં, રાજસ્થાનના કોટાથી શરૂ કરશે પેપર લીક વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન | …

NEET વિવાદ બાદ રાહુલ ગાંધી એક્શનમાં, રાજસ્થાનના કોટાથી શરૂ કરશે પેપર લીક વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન | ...

5,000 કિ.મી દૂરથી આવતી મિસાઈલ હવામાં જ થશે નેસ્તનાબૂદ, ભારતનું મલ્ટી-લેયર્ડ બેલેસ્ટિક મિસાઈલનું સફળ …

5,000 કિ.મી દૂરથી આવતી મિસાઈલ હવામાં જ થશે નેસ્તનાબૂદ, ભારતનું મલ્ટી-લેયર્ડ બેલેસ્ટિક મિસાઈલનું સફળ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.ની પોલીટેકનિકમાં વિદ્યાર્થીઓ માટે હવે ઈન્ટર્નશિપ ફરજિયાત | internship is mandatory in polytechn…

યુનિ.ની પોલીટેકનિકમાં વિદ્યાર્થીઓ માટે હવે ઈન્ટર્નશિપ ફરજિયાત | internship is mandatory in polytechn…

3 months ago
બિહારમાં મતદાર યાદી સુધારાનો પહેલો તબક્કો પૂરો, 61 લાખના નામ પર જોખમ

બિહારમાં મતદાર યાદી સુધારાનો પહેલો તબક્કો પૂરો, 61 લાખના નામ પર જોખમ

11 months ago
વડોદરામાં 14 વર્ષની સગીરાને 3 કલાક ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું, બેની ધરપકડ | Minor Girl from…

વડોદરામાં 14 વર્ષની સગીરાને 3 કલાક ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું, બેની ધરપકડ | Minor Girl from…

5 months ago
નડિયાદના મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીનો રસ્તો બિસ્માર બન્યો | Marida Bhagol to Ring Road in Nadiad ha…

નડિયાદના મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીનો રસ્તો બિસ્માર બન્યો | Marida Bhagol to Ring Road in Nadiad ha…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News