gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેરીયા ગામે ખેતરમાં ખાતર નાખતી વેળાએ ટ્રેક્ટરની સાતી વાગી જતા આધેડનું મોત | man died after being hit…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in GUJARAT
0 0
0
કેરીયા ગામે ખેતરમાં ખાતર નાખતી વેળાએ ટ્રેક્ટરની સાતી વાગી જતા આધેડનું મોત | man died after being hit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મૃતકના
પુત્રએ ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

આધેડ
અને ટ્રેક્ટર ચાલક ખેતરમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો

ભાવનગર – 
રાણપુરના કેરીયા ગામે રહેતા આધેડ વાડીમાં ટ્રેક્ટર ચાલક સાથે
બેસી ખેતરમાં ખાતર નાખતા હતા તે દરમિયાન અકસ્માતે ટ્રેક્ટરની સાતી આધેડને વાગી જતા
તેમનું મોત નિપજ્યું હતું.

રાણપુર
તાલુકાના કેરીયા ગામે રહેતા અશ્વિનભાઈ વિક્રમભાઈ ગાબુના પિતા વિક્રમભાઈ ગાબુ અને
ગામના પ્રકાશભાઈ ઓધાભાઈ ગાબુ પોતાના કબ્જાનુ ટ્રેકટ૨ (જીજે-૩૩-એફ-૫૫૭૮)નું લઈને
જુની વાડીમાં ચાસ નાંખતા હતા અને ટ્રેકટર સાથે જોડેલ સાતી ઉપર બેસી વિક્રમભાઈ ગાબુ
ખાતર વાવતા હતા તે દરમ્યાન આ પ્રકાશ ઓધાભાઈ ગાબુનાએ પોતાના કબ્જાનું ટ્રેકટર
પુરઝડપે તથા બેદરકારી પુર્વક હંકારતા ટ્રેકટર ખેતરમા પાણીના ધોરીયાની કડ ઉપર ચડી
જતા ટ્રેક્ટરની સાંતીનો ભાગ વિક્રમભાઈ ગાબુને ડાબા પડખામાં વાગી જતા નીચે પડી જતા
ગંભીર ઈજા થતા વિક્રમભાઈ ગાબુને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં
આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના પુત્ર
અશ્વિનભાઈએ ટ્રેક્ટર ચાલક વિરૃધ્ધ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ
તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…
GUJARAT

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…

June 14, 2026
રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A…

Next Post
બગોદરા હાઈ-વે પર કાર પાછળ ટ્રક ઘુસી જતા બાળકનું મોત | Child dies after truck rams into car on Bagodr…

બગોદરા હાઈ-વે પર કાર પાછળ ટ્રક ઘુસી જતા બાળકનું મોત | Child dies after truck rams into car on Bagodr...

વ્યાજ ખર્ચ ઘટતા કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં તેજી | Corporate bond market booms as interest costs fall

તળાજા શહેરમાં ઉભરાતી ગટરોથી સ્વચ્છ ભારત મિશનના ધજાગરા | Swachh Bharat Mission flagged by overflowing…

તળાજા શહેરમાં ઉભરાતી ગટરોથી સ્વચ્છ ભારત મિશનના ધજાગરા | Swachh Bharat Mission flagged by overflowing...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારના પરિણામે મહારાષ્ટ્રમાં મચાવી હલચલ, ઉદ્ધવે કોંગ્રેસને લઈને કરી દીધી ચોંકાવનારી વાત | BMC Polls…

7 months ago
ખુલ્લા કુવા સિહો માટે મોતના કૂવા : કુકસવાડામાં 2 સિંહબાળના કુવામાં પડવાથી મોત | Open wells are death…

1 year ago
મોરબી-માળીયા હાઈવે પર ભરતનગર નજીક ગમખ્વાર અકસ્માત: ટ્રકે બાઈકને અડફેટે લેતા બે યુવકના મોત | Two Die …

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોઃ ટ્યુશન ફીના 4 હજાર ખોવાઈ જતાં ડરના માર્યા સગીરે ઘરમાંથી 6.5 લાખના દાગીન…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News