gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગોદરા હાઈ-વે પર કાર પાછળ ટ્રક ઘુસી જતા બાળકનું મોત | Child dies after truck rams into car on Bagodr…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in GUJARAT
0 0
0
બગોદરા હાઈ-વે પર કાર પાછળ ટ્રક ઘુસી જતા બાળકનું મોત | Child dies after truck rams into car on Bagodr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પરિવારના
સભ્યોને ઈજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા

પરિવાર
કારમાં સાળંગપુરથી દર્શન કરી પોતાને ગામ જઈ રહ્યા હતા ત્યારે ગંભીર અકસ્માત
સર્જાયો

ભાવનગર – 
બગોદરા હાઈ-વે પર કાર પાછળ ટ્રક ઘૂસી જતા ૧૩ વર્ષના બાળકનું
મોત થયું હતું. જ્યારે પરિવારને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

ડભોઇ
તાલુકાના ટીંબી ગામે રહેતા મલકેશભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ અને તેના પત્ની બીજલબેન તથા
બહેન વિભૂતિબેન તથા માતા ચેતનાબેન
,
પુત્ર ભવ્ય પુત્રી હરિની અને ભાણિયો વ્રજ અને ભાર્ગવ સાળંગપુરથી
(કાર નંબર જીજે-૦૬-પીએસ-૪૦૬૯) લઈને પોતાના વતન તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન
બગોદરા હાઈ-વે રોડ પર સ્પીડ બ્રેકર આવતા કારને ધીમી પાડી બ્રેક મારી હતી તેવામાં
પાછળથી (ટ્રક નંબર જીજે-૩૨-વી-૪૩૦૦)ના ચાલે કે પોતાનું વાહન પૂરઝડપે અને
બેફિકરાઈથી ચલાવી કારની પાછળ ઘુસાડી દઈ કારને પલટી ખવડાવી દીધી હતી. કારમાં સવાર
પરિવારને ગંભીર ઈજા પહોંચી હતી
. કારમાં સવાર તમામ
ઇજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ૧૩
વર્ષના ભવ્યને માથામાં ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ
બનાવ સંદર્ભે મલકેશભાઈએ ટ્રક ચાલક વિરુદ્ધ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!
GUJARAT

September 13, 2026
ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
Next Post
વ્યાજ ખર્ચ ઘટતા કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં તેજી | Corporate bond market booms as interest costs fall

તળાજા શહેરમાં ઉભરાતી ગટરોથી સ્વચ્છ ભારત મિશનના ધજાગરા | Swachh Bharat Mission flagged by overflowing…

તળાજા શહેરમાં ઉભરાતી ગટરોથી સ્વચ્છ ભારત મિશનના ધજાગરા | Swachh Bharat Mission flagged by overflowing...

સોનામાં વિશ્વ બજાર પાછળ આગેકૂચ : ચાંદી રૂપિયા અઢી લાખને આંબી ગઇ | Gold moves behind the world market…

સોનામાં વિશ્વ બજાર પાછળ આગેકૂચ : ચાંદી રૂપિયા અઢી લાખને આંબી ગઇ | Gold moves behind the world market...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કોંગ્રેસ નેતા પવન ખેડા ફરાર’ આસામ CMના પત્ની પર ટિપ્પણીના કેસમાં મનુ સિંઘવીનો SCમાં દાવો | Pawan Kh…

5 months ago
આઈટી, બેંકિંગ, ઓટો શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે સેન્સેક્સ 1282 પોઈન્ટ તૂટીને 81148 | Sensex falls …

1 year ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને સ્ફુટર વચ્ચેના અકસ્માતમાં રાજકોટના નિવૃત્ત તલાટી કમ મંત્રીનું કર…

11 months ago
જામનગર શહેર ભાજપ સંગઠનમાં હોદેદારોની વરણી મુદ્દે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોની ઉપસ્થિથીમાં બેઠક યોજા…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News