gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા | Ahmedabad Crime: Go…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા | Ahmedabad Crime: Go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Police and Crime News : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. અહીં નરોડા પાટિયા નજીક બે માથાભારે શખ્સો દ્વારા પોલીસની પીસીઆર વાનને રસ્તા વચ્ચે અટકાવીને અંદર બેઠેલા ડ્રાઈવર સહિતના પોલીસકર્મીઓને ધાકધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્ત્વનું છે કે, આ ઘટના સામે આવતા નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના 9 જૂનની રાત્રે પેટ્રોલિંગ કરવા નીકળેલી ગાડી સાથે બની હતી. 

વાયરલ થયેલા દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક યુવક ચાલુ પીસીઆર વાનની આગળ આવીને તેને રોકવાનો પ્રયાસ કરે છે. એટલું જ નહીં, ડ્રાઈવરની બારી પાસે જઈને તે ધમકાવતો જોવા મળે છે અને ડ્રાઈવર જ્યારે ગાડી આગળ વધારે છે ત્યારે પણ તે યુવક સાથે-સાથે ચાલીને દાદાગીરી કરવાનું ચાલુ રાખે છે. નરોડા પાટિયા પાસે કૃષ્ણનગર, નરોડા અને સરદારનગર એમ ત્રણ પોલીસ મથકોની હદ લાગતી હોવાથી શરૂઆતમાં આ વાન કયા મથકની છે તે અંગે ગૂંચવણ હતી, પરંતુ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આ વાહન સૈજપુર-બોઘાના સ્ટેટ રિઝર્વ પોલીસ ગ્રુપનું છે.

આ સમગ્ર ઘટના અંગે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ સી. વી. નાયકે સ્પષ્ટતા કરી છે કે વાયરલ વીડિયોમાં દેખાતી પીસીઆર વાન નરોડા પોલીસ મથકની નથી. જોકે, પોલીસકર્મીઓ સાથે થયેલી આ દાદાગીરીને અત્યંત ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. વીડિયોમાં નજરે પડતા બંને શખ્સોની ઓળખ કરી તેમને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદ લેવાનું શરૂ કર્યું છે. પોલીસની આ સઘન તપાસને પગલે ટૂંક સમયમાં જ બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…
GUJARAT

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…

June 14, 2026
અમરેલી: જાફરાબાદના કડિયાળી ગામમાં સગીરાની છેડતીના વિવાદમાં યુવકની હત્યા, પિતા સહિત 4 આરોપીઓ ઝડપાયા |…

જામનગરના ગ્રામ્ય પંથકમાંથી ચોરાયેલા બે બાઈક સાથે ચોટીલા હાઈવે પરથી બે શખ્સો ઝડપાયા | Two men were ca…

Next Post
મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપના સંકેત: ઉદ્ધવ ઠાકરેની ઈમરજન્સી બેઠક ફ્લોપ? 3 સાંસદો ન પહોંચ્યા, ફોન …

મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપના સંકેત: ઉદ્ધવ ઠાકરેની ઈમરજન્સી બેઠક ફ્લોપ? 3 સાંસદો ન પહોંચ્યા, ફોન ...

વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે…’ મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન? | dmk leader st…

વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે...' મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન? | dmk leader st...

જામનગરના ગ્રામ્ય પંથકમાંથી ચોરાયેલા બે બાઈક સાથે ચોટીલા હાઈવે પરથી બે શખ્સો ઝડપાયા | Two men were ca…

જામનગરના ગ્રામ્ય પંથકમાંથી ચોરાયેલા બે બાઈક સાથે ચોટીલા હાઈવે પરથી બે શખ્સો ઝડપાયા | Two men were ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ભર શિયાળે માવઠું, સતત બીજા દિવસે કમોસમી વરસાદ, 3 જિલ્લા ભીંજાયા | Unseasonal Rain in Gujar…

5 months ago
આણંદના તુલસી ગરનાળા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મુદ્દે 30 સોસાયટીના રહીશોની કેન્ડલ માર્ચ | Candle mar…

7 months ago
ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક સ્તરે ટોચ પર | India tops the global ra…

1 year ago
જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા પાનના ધંધાર્થીના રહેણાક મકાનમાંથી 117 નંગ ઇંગ્લિશ દારૂ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News