gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરકાંઠા: ઈડરના પ્રસિદ્ધ સપ્તેશ્વર મંદિર નજીક સાબરમતી નદીમાં ડૂબી જતાં કિશોરનું મોત | Idar News: Te…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in GUJARAT
0 0
0
સાબરકાંઠા: ઈડરના પ્રસિદ્ધ સપ્તેશ્વર મંદિર નજીક સાબરમતી નદીમાં ડૂબી જતાં કિશોરનું મોત | Idar News: Te…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ider News: સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નદીમાં નાહવા પડેલા એક કિશોરનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અને યાત્રાધામ સપ્તેશ્વર ખાતે શોકનું મોજું ફરી વળ્યું છે.

જોખમી ધરા વિસ્તારમાં ન્હાવા જતાં સર્જાઈ હોનારત

મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના આજે (15મી જૂન) સવારના સમયે બની હતી. સપ્તેશ્વર મંદિર દર્શનાર્થે કે ફરવા આવેલા શ્રદ્ધાળુઓ પૈકી એક કિશોર સવારના સમયે સાબરમતી નદીના કિનારે નાહવા માટે પડ્યો હતો. જોકે, નદીના જે ભાગમાં તે નાહવા ગયો હતો તે વિસ્તાર અત્યંત જોખમી તરીકે ઓળખાય છે. કિશોર પાણીના ઊંડાણનો અંદાજ ન લગાવી શકવાના કારણે અચાનક નદીના જોખમી ધરા વિસ્તારમાં ડૂબવા લાગ્યો હતો અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

ફાયર ટીમ અને સ્થાનિકોએ ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો

કિશોરને પાણીમાં ડૂબતો જોઈને કિનારા પર હાજર અન્ય સ્થાનિક લોકો અને તરવૈયાઓએ તેને બચાવવા માટે તાત્કાલિક પાણીમાં કૂદીને ભારે પ્રયાસો કર્યા હતા. ઘટનાની જાણ સ્થાનીય વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા ફાયર ફાયટરો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમ અને સ્થાનિક લોકો દ્વારા નદીમાં સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલાકોની ભારે જહેમત બાદ અંતે કિશોરના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

ઘટનાની માહિતી મળતા જ જાદર પોલીસ મથકનો સ્ટાફ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જાદર પોલીસે કિશોરના મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સપ્તેશ્વર નદીના જોખમી વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા ચેતવણીના બોર્ડ મારવામાં આવ્યા હોવા છતાં લોકો જીવના જોખમે નાહવા પડતા હોય છે, જે આવી મોટી હોનારતોને નોતરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…
GUJARAT

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…

June 15, 2026
અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક ‘પેલિકન સિગ્નલ’ | Ahm…
GUJARAT

અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક ‘પેલિકન સિગ્નલ’ | Ahm…

June 15, 2026
અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે, 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો, CREDAIનો નિર્ણય | credai…
GUJARAT

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે, 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો, CREDAIનો નિર્ણય | credai…

June 15, 2026
Next Post
ગુજરાતના રસ્તા રક્તરંજિત: અકસ્માતોમાં રોજ સરેરાશ 20 મોત, સૌથી વધુ જીવ ઓવર સ્પિડના કારણે | Gujarat Ro…

ગુજરાતના રસ્તા રક્તરંજિત: અકસ્માતોમાં રોજ સરેરાશ 20 મોત, સૌથી વધુ જીવ ઓવર સ્પિડના કારણે | Gujarat Ro...

શિક્ષકો અંગે વિવાદિત નિવેદન બદલ રાજ્ય કૃષિ મંત્રીએ માફી માંગી, વિવાદ વકરતા હાથ જોડ્યા | Gujarat Mini…

શિક્ષકો અંગે વિવાદિત નિવેદન બદલ રાજ્ય કૃષિ મંત્રીએ માફી માંગી, વિવાદ વકરતા હાથ જોડ્યા | Gujarat Mini...

‘સમય આવશે ત્યારે જાહેરમાં ખુલ્લા પાડીશ…’ મનસુખ વસાવા ભાજપ કાર્યકરો પર જ બગડ્યા | Bharuch MP Mansuk…

'સમય આવશે ત્યારે જાહેરમાં ખુલ્લા પાડીશ...' મનસુખ વસાવા ભાજપ કાર્યકરો પર જ બગડ્યા | Bharuch MP Mansuk...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમસ્યાનો ઉકેલ નહીં આવે તો રહીશોની રસ્તા રોકો આંદોલનની ચીમકી | Residents threaten to block roads if p…

સમસ્યાનો ઉકેલ નહીં આવે તો રહીશોની રસ્તા રોકો આંદોલનની ચીમકી | Residents threaten to block roads if p…

9 months ago
તરણેતરના લોકમેળામાં ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન, રાજ્યભરના રમતવીરો લેશે ભાગ | Rural Olympics organiz…

તરણેતરના લોકમેળામાં ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન, રાજ્યભરના રમતવીરો લેશે ભાગ | Rural Olympics organiz…

10 months ago
દર પાંચમાંથી ત્રણ વ્યક્તિના માથે ત્રણથી વધુ EMI, મધ્યમ વર્ગ માટે માથાનો દુઃખાવો | emis hurt indian m…

દર પાંચમાંથી ત્રણ વ્યક્તિના માથે ત્રણથી વધુ EMI, મધ્યમ વર્ગ માટે માથાનો દુઃખાવો | emis hurt indian m…

11 months ago
જામનગરનું કાશી વિશ્વનાથ મહાદેવ, જ્યાં ચારેય દિશાથી કરી શકાય છે શિવજીના દર્શન, 108 દીવાની મહાઆરતી થાય…

જામનગરનું કાશી વિશ્વનાથ મહાદેવ, જ્યાં ચારેય દિશાથી કરી શકાય છે શિવજીના દર્શન, 108 દીવાની મહાઆરતી થાય…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News