gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જો યુદ્ધ વિસ્તરી પ્રાદેશિક યુદ્ધ બની રહેશે તો ચીન, બાંગ્લાદેશ અને તૂર્કી પણ ભારત માટે ભયરૂપ બની શકે …

G METRO NEWS by G METRO NEWS
May 10, 2025
in INDIA
0 0
0
જો યુદ્ધ વિસ્તરી પ્રાદેશિક યુદ્ધ બની રહેશે તો ચીન, બાંગ્લાદેશ અને તૂર્કી પણ ભારત માટે ભયરૂપ બની શકે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ડીફેન્સ એક્ષપર્ટે ઉચ્ચારેલી ચેતવણી

– અમેરિકાના ઉપ-પ્રમુખ જે.ડી. વાન્સે તો પરમાણુ યુદ્ધ થવાની સંભાવના દર્શાવી છે, ત્યારે કર્નલ (તિ.) સંજિત સિરોહી કેટલીક કુઠાર સંભાવના પ્રત્યે પણ ધ્યાન દોરે છે

નવીદિલ્હી, : ખ્યાતનામ ડીફેન્સ અને ફોરેન રીલેશન્સ એક્ષપર્ટ કર્નલ (તિ.) સંજિત સિરોહીએ ન્યૂઝ-૨૪ને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો (ભારત અને પાકિસ્તાન વચ્ચે) યુદ્ધ વિસ્તરી પ્રાદેશિક યુદ્ધ બની જશે, તો ચાયના, બાંગ્લાદેશ અને તૂર્કી પણ ભારત માટે ભયરૂપ બની રહી શકે. તેઓની ઉપર વિશ્વાસ રાખી ન શકાય. ચીન અને બાંગ્લાદેશ તો ભારત માટે સીધી રીતે જ ભયરૂપ બની શકે તેમ છે. પરંતુ તૂર્કી પણ પાકિસ્તાનને શસ્ત્રાશસ્ત્રો પહોંચાડી ભયરૂપ બની શકે.

તેઓને જ્યારે પૂછવામાં આવ્યું કે અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સે તો આ યુદ્ધ વ્યાપક બને તો તેમાં પરમાણુ શસ્ત્રોનો પણ ઉપયોગ થઈ શકે તેવી ભીતિ દર્શાવી હતી. તે વિષે આપને શું કહેવું છે ? તે તદ્દન અસ્વીકાર્ય કહેતાં કર્નલ (તિ.) સિરોહીએ કહ્યું હતું કે આ તબક્કે તેવી કોઈ સંભાવના દેખાતી નથી. પરંતુ ઉલ્લેખનીય છે કે ગઈ રાત્રિએ પાકિસ્તાને ભારતમાં ઘણાં સ્થળોએ મિસાઈલ હુમલા કરવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ તે તદ્દન નકામા બનાવી દેવાયા હતા. તે ભારતની હવાઈ સંરક્ષણ શક્તિ દર્શાવે છે.

ભારતને સ્લીધ વિમાનોની અનિવાર્યતા છે કે કેમ ? તેવા પત્રકારોના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે કોઈ પણ દેશ માટે સ્લીધ વિમાનો તો જરૂરી જ છે અને તાજેતરમાં બનેલી ઘટનાઓએ તો તે વિમાનોની જરૂરિયાત સાબિત કરી આપી છે. હું આશા રાખું છું કે ભારતે ટૂંક સમયમાં જ અમેરિકી બનાવટનાં એફ-૩૫ ફાયટર જેટ વિમાનો ખરીદવા નિર્ણય લેવો જ જોઈએ. તેમજ રશિયા બનાવટનાં સુખાઈ એસ-યુ-૫૭ ખરીદવાં જ જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMCમાં ભંગાણ? હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ | TMC Rebellion:…
INDIA

May 10, 2026
તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 મંત્રી લેશે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં | Tamil nadu cm oa…

અંતે વિજયનો ‘વિજય’: તમિલનાડુમાં આજે શપથ | Finally vijay ‘victory’: Oath taking in Tamil Nadu today

Next Post
ભારતના 55 શહેરો પર પાક.ના નિષ્ફળ હુમલા | Pakistan’s failed attacks on 55 cities in India

ભારતના 55 શહેરો પર પાક.ના નિષ્ફળ હુમલા | Pakistan's failed attacks on 55 cities in India

ભારતમાં EV ઉત્પાદકો સામે નવો પડકાર | New challenge for EV manufacturers in India

યુકે-અમેરિકા વચ્ચે વેપાર કરારને પગલે બિટકોઈન ફરી એક લાખ ડોલરને પાર | Bitcoin crosses 100 000 again f…

યુકે-અમેરિકા વચ્ચે વેપાર કરારને પગલે બિટકોઈન ફરી એક લાખ ડોલરને પાર | Bitcoin crosses 100 000 again f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુ ચૂંટણી પહેલા મોટો ઉલટફેર, પૂર્વ મુખ્યમંત્રી DMKમાં જોડાતા AIADMK અને ભાજપ સ્તબ્ધ | Former T…

2 months ago
રેલવેના મેમુ શેડની ઓરડીનો દારૃના ગોડાઉન તરીકે ઉપયોગ | liquer caught in railway memu sheds room

8 months ago
વિરમગામના ગોલવાડી દરવાજાથી તિરૂપતિ કોમ્પલેક્સ સુધીનો ટકાઉ રોડ તોડી પડાયો | The durable road from Gol…

3 months ago
બોપલની દારૂ-રેવ પાર્ટી મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટનું આકરું વલણ, તમામ આરોપીની જામીન અરજી ફગાવી | Ahm…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News