gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ટ્રકનું ટાયર ફાટતાં પલ્ટી, મજૂર યુવાનનું કરુણ મોત | In a st…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ટ્રકનું ટાયર ફાટતાં પલ્ટી, મજૂર યુવાનનું કરુણ મોત | In a st…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામ નજીક બોરવેલનો ટ્રક અકસ્માતગ્રસ્ત બનતા એક યુવાન મજૂરનું મોત નીપજ્યું હોવાનું પોલીસમાં નોંધાયું છે.

પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ફતેહગઢ વિસ્તારના રહેવાસી રવીન્દ્રકુમાર માંગીલાલ મીણા (ઉ.વ. 25) પોતાના શેઠ તોફીકભાઈ તથા અન્ય મજૂરો સાથે બોરવેલનો ટ્રક (રજી. નં. જી.જે.-03-એચ.ઇ.-9899) લઈને ઠેબા ચોકડીથી વાણિયા ગામ તરફ બોરિંગના કામ માટે જઈ રહ્યા હતા.

દરમિયાન તા. 14 જૂનની રાત્રે મોટી ભલસાણ ગામ નજીક પહોંચતા ટ્રકનું ડ્રાઇવર સાઇડનું આગળનું ટાયર અચાનક ફાટી ગયું હતું. જેના કારણે ટ્રક બેકાબૂ બન્યો હતો. અકસ્માતની આશંકાથી ગભરાઈને ક્લીનર સાઇડની સીટ પર બેઠેલા રવીન્દ્રકુમારે ટ્રકમાંથી કૂદકો માર્યો હતો.

ત્યારબાદ ટ્રક રોડની બાજુમાં આવેલા પીજીવીસીએલના વીજ થાંભલા સાથે અથડાઈ પલ્ટી મારી ગયો હતો. ટ્રકમાંથી કૂદેલા રવીન્દ્રકુમાર ટ્રકની નીચે દબાઈ જતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

બનાવ અંગે મૃતકના પિતા માંગીલાલ આશારામ મીણાએ પોલીસને જાણ કરતાં પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ 194 હેઠળ અકસ્માત મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

Next Post
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: એક શખ્સની ધરપકડ | Foreign l…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: એક શખ્સની ધરપકડ | Foreign l...

ગરમી અને ઉકળાટ વચ્ચે જામનગર જિલ્લાના હવામાનમાં અચાનક પલટો; શહેર-જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ …

ગરમી અને ઉકળાટ વચ્ચે જામનગર જિલ્લાના હવામાનમાં અચાનક પલટો; શહેર-જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ ...

જોડીયા નજીક બાલાચડી ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા: જામનગર એલ.સી.બી.ની કાર્યવાહી…

જોડીયા નજીક બાલાચડી ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા: જામનગર એલ.સી.બી.ની કાર્યવાહી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજ શહેરમાં 2 યુવકોની શંકાસ્પદ હાલતમાં લાશ મળી | Bodies of 2 youths found in suspicious condition…

11 months ago
5% અને 18%… હવે માત્ર 2 ટેક્સ સ્લેબ હશે, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય | GST Meet Results F…

ચોખંડી નાની શાક માર્કેટ પાસે દારૃ વેચતો આરોપી ઝડપાયો | Accused caught selling liquor near Chokhandi …

4 months ago
વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News