gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: એક શખ્સની ધરપકડ | Foreign l…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: એક શખ્સની ધરપકડ | Foreign l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર શહેરના દી-પ્લોટ 45 વિસ્તારમાં પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી દારૂ, કાર અને મોબાઇલ સહિત કુલ રૂપિયા 4.05 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન. ઝાલાના નિર્દેશ મુજબ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા પ્રતિબંધિત દારૂ અંગે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ દરમિયાન સર્વેલન્સ સ્કવોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે આર.આર. મોલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. ખંભાળિયા નાકા તરફથી આવતી હ્યુન્ડાઈ આઈ-20 કાર (જીજે-03-એચઆર-3486)ને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે દી-પ્લોટ ૪૫ સ્થિત જૈન દેરાસરવાળી ગલીમાં કાર સહિત તેને ઝડપી લીધો હતો.

કારની તપાસ કરતાં વિદેશી દારૂની 44 બોટલ અને 241 ચપટા મળી આવ્યા હતા. પોલીસે દારૂની કિંમત રૂ. 1,00,677, કારની કિંમત રૂ. 3,00,000 અને મોબાઈલ ફોનની કિંમત રૂ. 5,000 મળી કુલ રૂ. 4,05,677નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આફ્રિદી ઉર્ફે આફ્રિદ મહેબૂબભાઈ દરજાદા (ઉ.વ. 27), રહે. શંકરટેકરી, સુભાષપરા, જામનગર નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં દારૂ સપ્લાય કરનાર તરીકે નાજીર ઉર્ફે નાજલો, રહે. શંકરટેકરી, જામનગરનું નામ સામે આવ્યું છે. તે હાલ ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

આ સમગ્ર કાર્યવાહી સીટી ‘એ’ ડિવિઝન પોલીસના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડ અને પોલીસ ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
ગરમી અને ઉકળાટ વચ્ચે જામનગર જિલ્લાના હવામાનમાં અચાનક પલટો; શહેર-જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ …

ગરમી અને ઉકળાટ વચ્ચે જામનગર જિલ્લાના હવામાનમાં અચાનક પલટો; શહેર-જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ ...

જોડીયા નજીક બાલાચડી ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા: જામનગર એલ.સી.બી.ની કાર્યવાહી…

જોડીયા નજીક બાલાચડી ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા: જામનગર એલ.સી.બી.ની કાર્યવાહી...

જામનગરથી બાલાચડી બીચ પાસે દરિયામાં ન્હાવા ગયેલા શ્રમિક યુવાનનું ડૂબી જતાં કરુણ મૃત્યુ | A young labo…

જામનગરથી બાલાચડી બીચ પાસે દરિયામાં ન્હાવા ગયેલા શ્રમિક યુવાનનું ડૂબી જતાં કરુણ મૃત્યુ | A young labo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધનતેરસની ઘરાકી બાદ કિંમતી ધાતૂમાં નરમાઈ: મુંબઈ ચાંદી વધુ 6000 તૂટી | Precious metals ease after Dhan…

ધનતેરસની ઘરાકી બાદ કિંમતી ધાતૂમાં નરમાઈ: મુંબઈ ચાંદી વધુ 6000 તૂટી | Precious metals ease after Dhan…

11 months ago
મહી, વાત્રક અને સાબરમતીમાં પૂરની સ્થિતિ : ખેડામાં 1500 લોકોનું સ્થળાંતર | Flood situation in Mahi Va…

મહી, વાત્રક અને સાબરમતીમાં પૂરની સ્થિતિ : ખેડામાં 1500 લોકોનું સ્થળાંતર | Flood situation in Mahi Va…

1 year ago
ચાંદલોડિયામાં શોરૂમમાં ખરીદીના બહાને ત્રણ મહિલાઓએ ચાલાકીથી કરી ચોરી, CCTV ફૂટેજથી થયો પર્દાફાશ | cha…

ચાંદલોડિયામાં શોરૂમમાં ખરીદીના બહાને ત્રણ મહિલાઓએ ચાલાકીથી કરી ચોરી, CCTV ફૂટેજથી થયો પર્દાફાશ | cha…

10 months ago
લગ્નની લાલચ આપી 45 હજારની ઠગાઈ આચરતી કંજોડાની ઠગ ટોળકી સામે ગુનો | Crime against Kanjoda gang of thu…

લગ્નની લાલચ આપી 45 હજારની ઠગાઈ આચરતી કંજોડાની ઠગ ટોળકી સામે ગુનો | Crime against Kanjoda gang of thu…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News