gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાકોર વિદેશી દારૂ કાંડમાં મોટી કાર્યવાહી: ખેડા જિલ્લાના 2 પોલીસ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 2 dakor po…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in GUJARAT
0 0
0
ડાકોર વિદેશી દારૂ કાંડમાં મોટી કાર્યવાહી: ખેડા જિલ્લાના 2 પોલીસ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 2 dakor po…
0
VIEWS
Share on FacebookShare on Twitter

2 Dakor Police Head Constables Suspended: ખેડા જિલ્લામાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ સામે રાજ્ય પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ડાકોર વિદેશી દારૂ કાંડ મામલે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હાર્દિક શર્મા અને હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

2 પોલીસ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

માહિતી મુજબ, ગત 17મી તારીખે ગાંધીનગર વિજિલન્સ અને SMC ટીમ દ્વારા ડાકોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સીમલજ ગામ ખાતે ફિલ્મી ઢબે રેડ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂથી ભરેલી ગાડીઓનો પીછો કરી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.

વિજિલન્સ ટીમ ગાડીઓનો પીછો કરતી હતી ત્યારે દારૂ ભરેલી ગાડીના ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને ગાડી સીમલજ ગામની પ્રાથમિક શાળામાં ઘુસાડી દીધી હતી. ત્યારબાદ SMC દ્વારા એક સ્વિફ્ટ કાર અને એક ઈકો ગાડીમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, પકડાયેલો વિદેશી દારૂ સીમલજ ગામમાં રહેતા બુટલેગર મહેશ વાઘેલાનો હોવાનું માનવામાં આવે છે. આ સમગ્ર મામલે બાતમી મેળવવામાં નિષ્ફળતા અને કામગીરીમાં બેદરકારી સામે આવતા રાજ્યના DGP દ્વારા ડી-સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હાર્દિક શર્મા તેમજ બીટ જમાદાર કિશોરસિંહ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ ઘટનાએ જિલ્લામાં પોલીસ કામગીરી અને બુટલેગરો સામેની કામગીરી અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…
GUJARAT

June 19, 2026
ટ્રકમાં ગેલ્વેનાઈઝની પાઇપોની આડમાં 8 લાખનો દારૂ પકડાયો, કુલ 47 લાખની મતા સાથે ત્રણ પકડાયા | liquor w…

હોર્મુઝની ખાડીમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ ‘દિશા’ આખરે ગુજરાત પહોંચ્યું, LNG લઈને આવ્યું | LNG Tan…

Next Post
પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની સજા મોકુફીની અરજી હાઇકોર્ટે ફગાવી, સેસન્સ કોર્ટે ફટકારી છે 4 વર્ષની સજા…

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની સજા મોકુફીની અરજી હાઇકોર્ટે ફગાવી, સેસન્સ કોર્ટે ફટકારી છે 4 વર્ષની સજા...

વૈશ્વિક સંકટ વચ્ચે નીતિન સાંડેસરા બન્યા ‘સંકટમોચક’, 60 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ભારત પહોંચાડ્યું | nitin s…

વૈશ્વિક સંકટ વચ્ચે નીતિન સાંડેસરા બન્યા 'સંકટમોચક', 60 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ભારત પહોંચાડ્યું | nitin s...

એક સાંધે ત્યાં તેર તુટે જેવો ઘાટ ડોક્ટરો વિહોણું ધારીનુ અદ્યતન સિવિલ હોસ્પિટલ માત્ર અડીખમ બિલ્ડીંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AMC માં વર્ગ-૧થી ૩ની મોટા પગારવાળી ૪૫૨૪ જગ્યા ખાલી | Mental stress no one is ready to do a job like …

4 months ago
લીંબડીમાં મામાની દીકરીના લગ્નમાં આવેલા અમદાવાદના યુવકની હત્યા | Ahmedabad youth murdered for attendi…

3 months ago
અમદાવાદમાં તસ્કરો મંદિરમાંથી આખી દાનપેટી જ ઉઠાવી ગયા, પૂજારીએ કહ્યું-‘છેલ્લા ત્રણ વર્ષથી દાનપેટી ખોલ…

7 months ago
બિહારમાં ચા વાળો સાઇબર ઠગ નીકળ્યો, પોલીસે 1.50 કરોડ રોકડ, લાખોના ઘરેણાં, 85 ATM કબજે લીધા | From Tea…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News