gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લાના ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને હજુ પાઠયપુસ્તકોનું વિતરણ થયું નથી | Textbooks have not yet been …

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
જિલ્લાના ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને હજુ પાઠયપુસ્તકોનું વિતરણ થયું નથી | Textbooks have not yet been …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વેકેશન બાદ સત્ર શરૃ થયાને બીજુ સત્ર શરૃ હોય

યુદ્ધના વાતાવરણને લઇ કાગળના ભાવ વધતા સરકારનો કોન્ટ્રાક્ટ લેટ થતા વિલંબ, આગામી
સપ્તાહમાં પુસ્તકો આવી જશે

ભાવનગર –  શહેર-જિલ્લાની સરકારી-ગ્રાન્ટ
ઇન એડ હાઇસ્કૂલોમાં વેકેશન પૂર્ણ થયું અને શાળાઓ ખુલી ગઇ હોવા છતાં સરકારની મફત
પાઠયપુસ્તક યોજના હેઠળ પુસ્તકો હજુ સુધી નહીં અપાતા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય
મુશ્કેલ બન્યું છે. એક તરફ યુદ્ધની સ્થઇતિ હોય કાગળના ભઆવ વધતા આ વર્ષે પુસ્તકો
સમયે આપવામાં વિલંબ થયો હોવાનું જણાય છે.

મળતી વિગતો મુજબ ભાવનગર શહેર-જિલ્લામાં ધો.૯ થી ૧૨માં ગ્રાન્ટ ઇન એડ ૧૩૫
અને ૮૫ સરકારી હાઇસ્કૂલો કાર્યરત છે. જ્યારે આ હાઇસ્કૂલોના વિદ્યાર્થીઓને સરકારની
સહાય યોજના લાગુ પડતી હોય દર વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન જ સરકારી પાઠયપુસ્તકો આવી
જતા હોય છે. પરંતુ હાલ આ વર્ષે ઉનાળુ વેકેશન પૂર્ણ થઇ ગયા અને નવું શૈક્ષણિક સત્ર
શરૃ થયાને બે સપ્તાહ થયા હોવા છતાં શાળાઓમાં પાઠયપુસ્તકોનું વિતરણ કાર્ય થયું નથી.
સરકારી અને ગ્રાન્ટેડ હાઇસ્કૂલોમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો
પાઠયપુસ્તક વગર ઘણી બધી મુશ્કેલીઓનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને દસમા અને
બારમાં ધોરણના વિદ્યાર્થીઓ અને વિજ્ઞાાન પ્રવાહના છાત્રોને એક એક દિવસ મહત્વનો
હોય. પાઠયપુસ્તકો વગર મુશ્કેલી વેઠી રહ્યા છે. જો કે
, આ અંગે
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ વર્ષે યુદ્ધની સ્થિતિના કારણે કાગળના ભાવમાં ૧૦
ટકાનો વધારો થયો હોય પાઠયપુસ્તકના બીડ કરવાની કાર્યવાહી મોડી થતા પુસ્તકો સમયે આવી
શકાયા નથી. જો કે
, હાલ છાપકામ શરૃ હોય આગામી સપ્તાહમાં
પુસ્તકો દરેક એસવીએસ દીઠ વિતરણ થાય તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…
GUJARAT

September 20, 2026
DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
Next Post
સોનામાં રૂ.2500 જ્યારે ચાંદીમાં રૂ.5000ની તેજી: પ્લેટીનમમાં વૃદ્ધિ

ઈરાન- અમેરિકા શાંતિ કરારને પગલે ઊર્જા પૂરવઠાને ફરી ગતિ મળવાની ભારતને અપેક્ષા | India expects energy …

ઈરાન- અમેરિકા શાંતિ કરારને પગલે ઊર્જા પૂરવઠાને ફરી ગતિ મળવાની ભારતને અપેક્ષા | India expects energy ...

ડીઝલ વેચાણના નવા નિયમોથી MSME સંકટમાં, કામગીરી ઠપ થશે | MSME crisis due to new rules on diesel sales…

ડીઝલ વેચાણના નવા નિયમોથી MSME સંકટમાં, કામગીરી ઠપ થશે | MSME crisis due to new rules on diesel sales...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરનાર ચૂઇ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ | A case has been re…

1 year ago
બનાસકાંઠા જિલ્લા વિભાજનનું જાહેરનામું પ્રસિદ્ધ, બનાસકાંઠામાં 10 તાલુકા, વાવ-થરાદમાં 8 તાલુકા | banas…

12 months ago
વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના: ટેમ્પોની અડફેટે વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત | Hit And Run inc…

મહિલાને મેસેજ કરી અભદ્ર ફોટાની માંગણી કરતો શખ્સ ગિરફ્તાર | Man arrested for texting woman and demand…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News