gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘર આંગણે ખાટલામાં ઊંઘતી પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ | five years old girl kidnepped

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
ઘર આંગણે ખાટલામાં ઊંઘતી પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ | five years old girl kidnepped
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાધલી તા.૧૬ શિનોર તાલુકાના સતિસાણા ગામમાંથી ખાટલામાં ઊંઘતી ૫ વર્ષની માસૂમ બાળકીનું  રહસ્યમય સંજોગોમાં અપહરણ થતાં બાળકીને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. 

સતિસાણા ગામમાં રહેતા દિનેશ રમેશભાઇ રાઠોડિયાએ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મેં વર્ષ-૨૦૧૭માં અનિતા સાથે પ્રેમલગ્ન કર્યા બાદ સંતાનમાં પાંચ વર્ષની પુત્રી દિવ્યા ઉર્ફે દિવું અને છ વર્ષનો પુત્ર છે. દોઢ મહિના પહેલા પત્ની સાથે અણબનાવ થતાં તે બંને સંતાનોને લઇને તેના પિયર જતી રહી હતી.

બંને બાળકોની સ્કૂલ શરૃ થવાની હોવાથી ૧૦ દિવસ પહેલાં હું પત્ની અને સંતાનોને લેવા માટે ગયો હતો ત્યારે પત્નીએ પરત આવવાની ના પાડતા બંને સંતાનોને લઇને હું ઘેર આવ્યો હતો. ત્યારબાદ તા.૧૪ના રોજ હું ફરીથી પત્નીને લેવા માટે ગયો ત્યારે તેને આવવાની તૈયારી બતાવતા અમો બંને તેના પિયરથી વડોદરા આવ્યા હતા અને સાંજે મારા ફોઇના ઘેર રોકાઇ ગયા હતાં.

દરમિયાન સવારે મારા નાના ભાઇનો ફોન આવ્યો હતો કે પાંચ વર્ષની દિવ્યા ઉર્ફે દિવુ રાત્રે ૧૧ વાગે તેના ભાઇ સાથે ખાટલામાં મારો મોબાઇલ જોતી હતી ત્યારબાદ તે ઊંઘી ગઇ  હતી અને રાત્રે ત્રણ વાગે હું જાગ્યો તો ખાટલા પર તે મળી ન હતી. જેથી ઘરમાં તેમજ આસપાસ તપાસ કરવા છતાં તેનો પત્તો નથી. બાદમાં હુ પત્ની સાથે મારા ગામમાં પરત ફર્યો હતો અને શોધોખોળ કરવા છતાં તે મળી નથી. માસૂમ બાળકીના અપહરણ અંગેની ફરિયાદના પગલે જિલ્લા પોલીસની એલસીબી, એસઓજી સહિતની બ્રાંચો દ્વારા બાળકીને શોધી કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી હોવા છતાં આજે સાંજ સુધી તેનો પત્તો મળ્યો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીજલાઈન નાખવાની મંજૂરીનો હુકમ રદબાતલ | Gujarat H…
GUJARAT

ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીજલાઈન નાખવાની મંજૂરીનો હુકમ રદબાતલ | Gujarat H…

June 17, 2026
મોનસૂનને મુંબઈ પહોંચતા હજુ 8 દિવસ લાગશે, ગુજરાત માટે ચિંતાનો વિષય, ક્યાં અટક્યું ચોમાસું? | Monsoon …
GUJARAT

મોનસૂનને મુંબઈ પહોંચતા હજુ 8 દિવસ લાગશે, ગુજરાત માટે ચિંતાનો વિષય, ક્યાં અટક્યું ચોમાસું? | Monsoon …

June 17, 2026
આગામી રથયાત્રા અને મહોરમના તહેવારોને પગલે અમદાવાદ પોલીસનું કોમ્બિંગ, અસામાજિક તત્ત્વોની અટકાયત | ahm…
GUJARAT

આગામી રથયાત્રા અને મહોરમના તહેવારોને પગલે અમદાવાદ પોલીસનું કોમ્બિંગ, અસામાજિક તત્ત્વોની અટકાયત | ahm…

June 17, 2026
Next Post
ભરૃચ ભાજપની જેમ વડોદરા જિલ્લા ભાજપમાં પણ ઉકળાટ,એક હોદ્દેદારના વર્તનથી કાર્યકરો નારાજ | Like Bharuch …

ભરૃચ ભાજપની જેમ વડોદરા જિલ્લા ભાજપમાં પણ ઉકળાટ,એક હોદ્દેદારના વર્તનથી કાર્યકરો નારાજ | Like Bharuch ...

સયાજી હોસ્પિટલમાં નમાજ અદા કરતા હોવાનો વીડિયો વાયરલ | Video of Sayaji offering prayers in hospital g…

સયાજી હોસ્પિટલમાં નમાજ અદા કરતા હોવાનો વીડિયો વાયરલ | Video of Sayaji offering prayers in hospital g...

કાર ભાડે ફેરવવા લઇ સગેવગે કરી દેનાર સામે ફરિયાદ | Complaint filed against person who made a mistake …

કાર ભાડે ફેરવવા લઇ સગેવગે કરી દેનાર સામે ફરિયાદ | Complaint filed against person who made a mistake ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભૂવાએ સુરતની મહિલા પર વિધિ કરવાના નામે બસમાં દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી | Surat: Tan…

ભૂવાએ સુરતની મહિલા પર વિધિ કરવાના નામે બસમાં દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી | Surat: Tan…

10 months ago
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો

9 months ago
રેપો રેટ: ડિસેમ્બરમાં મિડલ ક્લાસને મોટી રાહત આપશે RBI? લોનના હપ્તા અંગે લેવાશે નિર્ણય | RBI May Cut …

રેપો રેટ: ડિસેમ્બરમાં મિડલ ક્લાસને મોટી રાહત આપશે RBI? લોનના હપ્તા અંગે લેવાશે નિર્ણય | RBI May Cut …

7 months ago
દીગસર ચોકડી પાસે એસ.ટી.બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત | Accident between ST bus and tractor near Digsa…

દીગસર ચોકડી પાસે એસ.ટી.બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત | Accident between ST bus and tractor near Digsa…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News