gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સયાજી હોસ્પિટલમાં નમાજ અદા કરતા હોવાનો વીડિયો વાયરલ | Video of Sayaji offering prayers in hospital g…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
સયાજી હોસ્પિટલમાં નમાજ અદા કરતા હોવાનો વીડિયો વાયરલ | Video of Sayaji offering prayers in hospital g…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સયાજી હોસ્પિટલમાં ઓ.પી.ડી.માં જાહેરમાં ત્રણ લોકોએ નમાજ અદા કરી હતી. જેનો વીડિયો કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. હોસ્પિટલના તંત્ર દ્વારા પણ આ અંગે તપાસ શરૃ કરવામાં આવી છે. નમાજ અદા કરનાર કોણ છે, ક્યાંથી આવ્યા હતા, તે અંગે તપાસ શરૃ થઇ છે.

હોસ્પિટલના  સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સયાજી હોસ્પિટલના ઓ.પી.ડી. માં કેસ કઢાવવા માટેના કાઉન્ટર વાળા રૃમમાં દર્દીઓ અને તેમની સાથે આવેલા સગાઓના બેસવા માટે ખુરશીઓ મૂકવામાં આવી છે.  આ સ્થળે ત્રણ વ્યક્તિઓ જેમાં બે યુવક અને એક આધેડે નમાજ અદા કરી હતી. તે અંગેનો વીડિયો કોઇએ ઉતાર્યો હતો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયાના કેટલાક પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. જે વીડિયો હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના ધ્યાને પણ આવ્યો હતો. તેમણે જણાવ્યું છે કે, વીડિયોમાં દેખાતી વ્યક્તિઓ દર્દીના સગા  હોવાનું જણાઇ રહ્યું છે. જોકે, વીડિયો કઇ તારીખનો છે, તેની જાણ નથી.

ઉલ્લેખનીય છે કે, ઓ.પી.ડી.માં સવારે અને બપોરે ભીડ હોય છે . પરંતુ, સાંજના સમયે ભીડ હોતી નથી. જેથી, આ સ્થળે કોઇ અવર – જવર નહતી.  આ વીડિયો સાંજનો  હોવાની શક્યતા છે.  ત્યાં કોઇ  સિક્યુરિટી જવાનો પણ દેખાતા નથી. કોઇ શખ્સ  શાંતિથી વીડિયો ઉતારી રહ્યો છે. આ ઘટનાના પગલે હોસ્પિટલના સિક્યુરિટી જવાનોને જરૃરી  સૂચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

સયાજીમાં ૮૦૦ કેમેરા છતાં તંત્રને જાણ ના થઇ

વડોદરા,

આ વીડિયો પોલીસના ધ્યાને આવતા પોલીસ  પણ દોડતી થઇ હતી. પોલીસે હોસ્પિટલમાં જઇ આ અંગે તપાસ પણ શરૃ કરી છે. પોલીસે કેટલાક સૂચનો પણ સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આપ્યા હતા. સયાજી હોસ્પિટલમાં કુલ ૮૦૦ કેમેરા કાર્યરત છે.છતાં તંત્રને આ અંગે કોઇ જાણ થઇ નહતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
કાર ભાડે ફેરવવા લઇ સગેવગે કરી દેનાર સામે ફરિયાદ | Complaint filed against person who made a mistake …

કાર ભાડે ફેરવવા લઇ સગેવગે કરી દેનાર સામે ફરિયાદ | Complaint filed against person who made a mistake ...

રામ મંદિરમાંથી કરોડોની ચોરી, 42થી વધુ કર્મચારીની પૂછપરછ થશે | Crores stolen from Ram temple more tha…

રામ મંદિરમાંથી કરોડોની ચોરી, 42થી વધુ કર્મચારીની પૂછપરછ થશે | Crores stolen from Ram temple more tha...

દિલ્હીમાં આઇએસઆઇના આતંકી ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ, 7 ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

3 months ago
‘ભાજપ-શિવસેનાના કોર્પોરેટરોના ફોન ટેપ થઈ રહ્યા’, BMC મેયર વિવાદ વચ્ચે સંજય રાઉતનો દાવો | Sanjay Raut…

8 months ago
દાસાડાના માલવણ નજીક હોટલમાંથી રૂ. 1.50 કરોડનો વિદેશી દારૂ ઝડપાયા | Foreign liquor worth Rs 1 50 cror…

ઉદયપુરમાં શાહી ઠાઠમાઠ સાથે નેત્રા અને વામસીના લગ્ન: જુનિયર ટ્રમ્પ, જસ્ટિન બીબર સહિત સિતારાઓની ગ્લેમર…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News