gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
3
VIEWS
Share on FacebookShare on Twitter

સામાજિક ન્યાય અને અધિકારિતા, શિક્ષણ વિભાગ તથા સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાની વિશેષ ઉપસ્થિતિમાં હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણના’ અંતર્ગત એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે દેશની જનતાએ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પર અતૂટ ભરોસો મૂક્યો છે, જે સાબિત કરે છે કે દેશ માત્ર વચનો નહીં પણ કામ જુએ છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરકાર રચાયા બાદ તુરંત પીએમ કિસાન સન્માન નિધિની ફાઇલ પર હસ્તાક્ષર કરાયા, જે દર્શાવે છે કે સરકાર માટે ગરીબ, કિસાન, યુવા અને મહિલાઓ જ પ્રાથમિકતા પર છે. વધુમાં જણાવ્યું હતું કે ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ના મંત્ર સાથે છેવાડાના માનવી સુધી ૧૦૦% લાભ પહોંચાડવાના લક્ષ્યને કારણે કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.

ડિજિટલ ગવર્નન્સ (DBT) ની મદદથી ભ્રષ્ટાચાર નાબૂદ કરાયો છે અને સરહદો તેમજ આંતરિક સુરક્ષા પણ મજબૂત બની છે. જન-ધન, આયુષ્માન ભારત, પીએમ આવાસ, ઉજ્જવલા, જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન જેવી ગરીબ કલ્યાણની યોજનાઓથી નાગરિકોનું જીવનધોરણ સુધર્યું છે. પીએમ સ્વનિધિ, મુદ્રા અને વિશ્વકર્મા યોજનાથી નાના કારીગરો-ફેરીયાઓને વિના ગેરંટી લોન અપાઈ છે, જ્યારે લખપતિ દીદી અને સુકન્યા સમૃદ્ધિ યોજનાથી નારી શક્તિનું સશક્તિકરણ થયું છે.

પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના, હાઇવે નેટવર્ક, રેલવેનું વિદ્યુતીકરણ, વંદે ભારત ટ્રેનો, મેટ્રો રેલ અને ઉડાન યોજના હેઠળ નવા એરપોર્ટોના નિર્માણથી દેશમાં વિશ્વસ્તરીય કનેક્ટિવિટી ઊભી થઈ છે. આરોગ્ય અને શિક્ષણ માટે નવી એમ્સ (AIIMS) અને મેડિકલ કોલેજો સ્થાપવામાં આવી છે.

વિકાસની સાથે કર્તવ્ય પથ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવું સંસદ ભવન અને પંચતીર્થ જેવા કાર્યોથી સાંસ્કૃતિક વિરાસતનું પણ સંરક્ષણ કરાયું છે. ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના અને જી-૨૦ ની સફળતાથી ભારત વિશ્વ મંચ પર મજબૂતીથી ઊભું છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી વૈશ્વિક સ્તરે સૌથી લોકપ્રિય નેતા બન્યા છે તે ગૌરવની વાત છે.

આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખશ્રી કનુભાઈએ જણાવ્યું હતું કે લોકાભિમુખ શાસનના આ ૧૨ વર્ષો પ્રજાના અડગ વિશ્વાસ અને અવિરત વિકાસના સાક્ષી બન્યા છે. સંગઠન પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે સંગઠન અને સરકારના મજબૂત સંકલનથી સરકારી યોજનાઓ છેક છેવાડાના ગામો અને અંતરિયાળ વિસ્તારના કાર્યકરો સુધી સુપેરે પહોંચી રહી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કાર્યકરો દ્વારા જન-જન સુધી પહોંચાડવામાં આવેલા સરકારના સેવા કાર્યોના કારણે જ આજે દેશમાં લોકશાહી અને વિકાસનો પાયો વધુ મજબૂત બન્યો છે.

આ પ્રસંગે સાંસદશ્રી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી નીતિઓના કારણે જન કલ્યાણની પ્રાથમિકતા સાથે સમાજના દરેક વર્ગને સમાન તકો અને આર્થિક સશક્તિકરણ મળ્યું છે. સાંસદશ્રીએ જણાવ્યું હતું કે લખપતિ દીદી અને સુકન્યા સમૃદ્ધિ જેવી યોજનાઓ દ્વારા દેશની નારી શક્તિ આત્મનિર્ભર બની રહી છે અને સુરક્ષા દળોમાં પણ મહિલાઓની ભાગીદારી વધી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ૧૨ વર્ષની યાત્રા માત્ર ભૌતિક વિકાસ પૂરતી સીમિત નથી, પરંતુ તે દરેક ભારતીયના મનમાં દેશને આત્મનિર્ભર બનાવી “વિકસિત ભારત” ના સંકલ્પને સાકાર કરનારી બની રહી છે.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રીનાબેન પટેલ, રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્યશ્રી વી ડી ઝાલા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સંગઠન મીડિયા કન્વીનરશ્રી પંકજભાઈ ધુવાડ સહિત પ્રેસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
ક્રૂડતેલમાં ઘટાડો આગળ વધ્યો : સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Crude oil falls further: Unbiased bounce…

ક્રૂડતેલમાં ઘટાડો આગળ વધ્યો : સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Crude oil falls further: Unbiased bounce...

સેન્સેક્સ 544 પોઈન્ટ ઉછળી 76808 | Sensex rises 544 points to 76808

સેન્સેક્સ 544 પોઈન્ટ ઉછળી 76808 | Sensex rises 544 points to 76808

‘અમીરો પર ચાર હાથ પણ સામાન્ય માણસને હાલાકી…’, સુપ્રીમ કોર્ટે કામ કરવાની પદ્ધતિ મુદ્દે બેન્કોને ઝાટ…

'અમીરો પર ચાર હાથ પણ સામાન્ય માણસને હાલાકી...', સુપ્રીમ કોર્ટે કામ કરવાની પદ્ધતિ મુદ્દે બેન્કોને ઝાટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના વોર્ડ નં.14માં જૂની જર્જરિત ડ્રેનેજ લાઈનના મુદ્દે હોબાળો : નવી ડ્રેનેજ લાઇન નાખવા, પેવર બ્લ…

વડોદરાના વોર્ડ નં.14માં જૂની જર્જરિત ડ્રેનેજ લાઈનના મુદ્દે હોબાળો : નવી ડ્રેનેજ લાઇન નાખવા, પેવર બ્લ…

10 months ago
અમદાવાદમાં હત્યાનું ષડયંત્ર નિષ્ફળ, જૂની અદાવતનો બદલો લેવા નીકળેલા બે રીઢા ગુનેગારો હથિયારો સાથે ઝડપ…

અમદાવાદમાં હત્યાનું ષડયંત્ર નિષ્ફળ, જૂની અદાવતનો બદલો લેવા નીકળેલા બે રીઢા ગુનેગારો હથિયારો સાથે ઝડપ…

8 months ago
નાગરિકતા મામલે કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને ફટકારી નોટિસ, જાણો શું છે આરોપ | Sonia Gandhi …

નાગરિકતા મામલે કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને ફટકારી નોટિસ, જાણો શું છે આરોપ | Sonia Gandhi …

9 months ago
લગ્નના દિવસે જ હત્યા : ભાવિ ભરથારે પાઇપના ઘા ઝિંકી પત્નીની કરપીણ હત્યા કરી | Murder on the wedding d…

લગ્નના દિવસે જ હત્યા : ભાવિ ભરથારે પાઇપના ઘા ઝિંકી પત્નીની કરપીણ હત્યા કરી | Murder on the wedding d…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News