gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Police Responsibility NDPS Cases: ગુજરાતના શહેરોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ડ્રગ્સના કારોબાર સામે મોટાભાગના સ્થાનિક પોલીસ અધિકારીઓ કોઈ નક્કર કાર્યવાહી કરતા ન હોવાનું સામે આવ્યું હતું. અત્યાર સુધી જે-તે જિલ્લા અને શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) કે ક્રાઈમ બ્રાંચ દ્વારા જ મોટેભાગે NDPS (નર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ)ના કેસ નોંધવામાં આવતા હતા. આ બાબતને ગંભીરતાથી લઈને રાજ્યના ડીજીપીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી NDPSના કેસ નોંધવાની કામગીરી સ્થાનિક પોલીસે પણ ફરજિયાત કરવાની રહેશે. આ ઉપરાંત, જો અન્ય કોઈ એજન્સી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં ડ્રગ્સ સંબંધિત દરોડો પાડવામાં આવશે, તો તેની સીધી જવાબદારી સ્થાનિક પોલીસ અધિકારીની રહેશે.

ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા થશે સસ્પેન્ડ

રાજ્યમાં અમદાવાદ સહિતના મુખ્ય શહેરોમાં ડ્રગ્સ સંબંધિત કેસોમાં ચિંતાજનક વધારો થતાં રાજ્ય પોલીસ વડાએ આજે બુધવારે કડક નિર્ણય લીધો છે. ગાંધીનગર ખાતે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેરોના પોલીસ વડા તેમજ પોલીસ કમિશનરોને NDPS કેસ અનુસંધાનમાં કોઈપણ પ્રકારની શિથિલતા ન રાખવા અને સૌથી આકરા પગલાં લેવા સૂચના આપી હતી. સામાન્ય રીતે શહેરો કે જિલ્લાઓમાં ડ્રગ્સના દરોડા પાડવાની જવાબદારી ક્રાઈમ બ્રાંચ કે SOGની હોવાના કારણે સ્થાનિક પોલીસ ડ્રગ્સ વિરોધી કાર્યવાહીમાં ઓછી સક્રિય હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. હવે સ્થાનિક પોલીસની જવાબદારી નક્કી કરતાં ડીજીપીએ જણાવ્યું છે કે, જો કોઈ પોલીસ સ્ટેશનની હદમાં અન્ય બાહ્ય એજન્સી દ્વારા ડ્રગ્સ અંગે દરોડો પાડવામાં આવશે, તો જે-તે પોલીસ સ્ટેશનના PSI કે PI જવાબદાર ગણાશે. તેમની વિરૂદ્ધ ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્શન સુધીના કડક પગલાં લેવામાં આવી શકે છે.

લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી નક્કી

અત્યાર સુધી ડ્રગ્સના નાના કેસોમાં પોલીસ દ્વારા શરૂઆતમાં માત્ર રૂટિન તપાસ કરીને કામગીરી સમેટી લેવાતી હતી, જેના પરિણામે ડ્રગ્સના મુખ્ય નેટવર્ક સુધી પહોંચી શકાતું નહોતું. હવેથી દરેક પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારીની એ જવાબદારી રહેશે કે તેઓ ડ્રગ્સના મૂળ નેટવર્ક સુધી પહોંચે. આ માટે તેઓ સ્થાનિક ગુપ્તચર એજન્સીઓની મદદ પણ લઈ શકશે.

ડ્રગ્સની લતનો ગેરલાભ ઉઠાવીને કેટલાક ડ્રગ માફિયાઓ યુવાનોને આ કાળા કારોબારમાં ધકેલી દે છે, જેના કારણે કેટલાય યુવાનોની જિંદગી બરબાદ થઈ જાય છે. નશાના ચંગુલમાં ફસાયેલા આવા યુવાનોને બહાર લાવવા અને તેમનું પુનર્વસન કરાવવા માટે પણ પોલીસે ખાસ આયોજન કર્યું છે. જેમાં યુવાનો નશો છોડી શકે તે માટે નિષ્ણાતોની મદદથી કાઉન્સેલિંગ કરવામાં આવશે અને તેમને સમાજની મુખ્ય ધારામાં પાછા લાવવા માટે સઘન કામગીરી કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…
GUJARAT

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

June 17, 2026
ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …
GUJARAT

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

June 17, 2026
કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…
GUJARAT

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

June 17, 2026
Next Post
અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad ...

અમદાવાદના ગોમતીપુરમાં સૂના ઘરે શિકાર! મહારાષ્ટ્ર ફરવા ગયેલા પરિવારના ઘરે 1.28 લાખની ચોરી | Ahmedabad…

અમદાવાદના ગોમતીપુરમાં સૂના ઘરે શિકાર! મહારાષ્ટ્ર ફરવા ગયેલા પરિવારના ઘરે 1.28 લાખની ચોરી | Ahmedabad...

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ | government png…

સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ | government png…

3 months ago
જામનગર નજીક સિક્કામાંથી નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરનાર શખ્સ એસઓજીની ટીમના હાથે ઝડપાયો : સપ્લાયરનુ…

જામનગર નજીક સિક્કામાંથી નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરનાર શખ્સ એસઓજીની ટીમના હાથે ઝડપાયો : સપ્લાયરનુ…

10 months ago
અમરેલી: વડિયાના ખાણ ખીજડિયામાં સાત વર્ષના બાળકને શ્વાને ફાડી ખાતા મોત, ગામમાં ભયનો માહોલ | Amreli Vi…

અમરેલી: વડિયાના ખાણ ખીજડિયામાં સાત વર્ષના બાળકને શ્વાને ફાડી ખાતા મોત, ગામમાં ભયનો માહોલ | Amreli Vi…

2 weeks ago
શેર બજારમાં જાન્યુઆરીમાં 10 વર્ષમાં સૌથી નબળું વળતર | Stock market posts weakest return in 10 years …

શેર બજારમાં જાન્યુઆરીમાં 10 વર્ષમાં સૌથી નબળું વળતર | Stock market posts weakest return in 10 years …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News