gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ નવા શૈક્ષણિક સત્રની શરુઆત સાથે જ  સ્કૂલોના શિક્ષકો પર કામનું ભારણ વધી ગયું છે.મળતી જાણકારી પ્રમાણે હાલમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પૂરક પરીક્ષા ચાલી રહી છે.

આ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવા માટે વડોદરા સહિત રાજ્યના વિવિધ શહેરોમાં મૂલ્યાંકન કેન્દ્રો શરુ કરાયા છે.વડોદરા શહેરમાં ધો.૧૦ અને ધો.૧૨ના ચાર કેન્દ્રો પર ઉત્તરવહીઓ તપાસવામાં આવશે.જોકે  શાળાના શિક્ષકો પહેલેથી જ વસતી ગણતરીની કામગીરી કરી રહ્યા છે અને આ પૈકી ૩૦ ટકા શિક્ષકો એવા છે જેમને મૂલ્યાંકન કેન્દ્રો પર ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પણ સોંપવામાં આવી છે.આમ હવે આ શિક્ષકોને વસતી ગણતરીનું કામ છોડીને ઉત્તરવહીઓ તપાસવી પડશે.ઉપરાંત તા.૨૩ થી ૨૫ જૂન દરમિયાન શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવશે.આ માટેની તૈયારીઓનો અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરીનો ભાર પણ શિક્ષકોના માથે છે.આવા સંજોગોમાં શિક્ષકો વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે આપી શકે તે એક મોટો સવાલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર...

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to...

ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી | Ahmedabad father son cheated a Bhav…

ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી | Ahmedabad father son cheated a Bhav...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UPI એ બનાવ્યો રેકોર્ડ, એક દિવસમાં અમેરિકાની વસતી કરતાં બમણાં ટ્રાન્ઝેક્શન થયા | upi based daily tran…

1 year ago
રાણેકપર નજીક ખુટીયો આડો ઉતરતા બાઈક ચાલક યુવાનનું મોત | A young biker died while descending a steep s…

11 months ago
બગોદરા પાસે ટ્રકમાંથી 73 લાખના દારૂ સાથે રાજસ્થાનના ચાલકની ધરપકડ | Rajasthan driver arrested with li…

5 months ago
FCIની જમીનનો કબજો મેળવી લીધો : વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશનની પશ્ચિમમાં બીજો એક્ઝિટ ગેટ બનશે | FCI l…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News