gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.17 વડોદરા જિલ્લામાં પ્રોપર્ટી કાર્ડ તેમજ માપણી અને નકશા સહિતના જમીનને લગતા કામો માટે તાલુકા કક્ષાએથી વડોદરામાં લોકોને આવવાનું થતું હતું પરંતુ હવે દરેક તાલુકા કક્ષાએ પણ જમીન દફ્તર નિરીક્ષક કચેરીનો પ્રારંભ થતા વડોદરા સુધી લાંબુ થવું નહી પડે અને તાલુકા મથક ખાતેથી જ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉ જમીન દફ્તર ખાતાની વડોદરા શહેર ખાતે જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર વડોદરા સિટિ સર્વેની પાંચ કચેરીઓ ખાતે લોકોને આવવાનું થતું હતું જ્યારે જિલ્લા કક્ષાની કચેરીઓના કામ માટે પણ કોઠી કચેરી સ્થિત ડીએલઆરની કચેરીએ આવવું પડતું હતું. ગ્રામ્ય કક્ષાએથી લોકોને છેક વડોદરા સુધી લાંબુ થવું પડતું હતું. ભૂમિ સિમાંકન, માપણી, પ્રોપર્ટી કાર્ડ, નકશા, બિનખેતી અભિપ્રાય, સ્વામિત્વ યોજના સહિતના કામો માટે વડોદરા વારંવાર ધક્કા ખાવાના થતા હતાં.

દરમિયાન હવે જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર કચેરીઓનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે અને તાલુકા કક્ષાની જમીન દફ્તર નિરીક્ષક તરીકેનો સુધારો નામાભિધાનમાં કરાયો છે. રાજ્ય સરકારના આ પરિપત્ર બાદ તા.૧૨ જૂનથી વડોદરા જિલ્લામાં પણ તેનું અમલીકરણ શરૃ કરી દેવામાં આવ્યું છે. હવે શહેરમાં પાંચ સિટિ સર્વે કચેરીઓ ઉપરાંત તાલુકા કક્ષાએ પણ તાલુકા જમીન દફ્તર નિરીક્ષક કચેરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. 

હવે જિલ્લાના પાદરા, કરજણ, ડભોઇ, શિનોર, વાઘોડિયા, સાવલી અને ડેસર તાલુકાના અરજદારોને પોતાના તાલુકા મથકોમાં જ જમીનના રેકર્ડ સંબંધિત માહિતી મળી રહેશે. જિલ્લાના તાલુકા મથકોએ અધિકારીની પણ નિમણૂંક કરી દેવામાં આવી છે જો કે હજી સ્ટાફની ફાળવણી બાકી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના વડાપ્રધાનશ્રીના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્ર…
GUJARAT

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના વડાપ્રધાનશ્રીના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્ર…

October 31, 2026
Upasana Kamineni Konidela Brings Ram Raksha to Ardhagiri Temple, Pledges to Empower Women in Chittoo…
GUJARAT

Upasana Kamineni Konidela Brings Ram Raksha to Ardhagiri Temple, Pledges to Empower Women in Chittoo…

October 31, 2026
After 13B and Shaitaan, R Madhavan Returns to Horror with Vishal Furia’s Next
GUJARAT

After 13B and Shaitaan, R Madhavan Returns to Horror with Vishal Furia’s Next

October 31, 2026
Next Post
વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to...

ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી | Ahmedabad father son cheated a Bhav…

ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી | Ahmedabad father son cheated a Bhav...

સિહોર – અસહ્ય ગરમીમાં વીજકાપથી શાળાના બાળકોને પડી રહેલી મુશ્કેલી | Sehore School children facing dif…

સિહોર - અસહ્ય ગરમીમાં વીજકાપથી શાળાના બાળકોને પડી રહેલી મુશ્કેલી | Sehore School children facing dif...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો : શેરો ‘રાખ’ થયા | The biggest crash in the stock market in two…

શેરબજારમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો : શેરો ‘રાખ’ થયા | The biggest crash in the stock market in two…

8 months ago
ઠગાઈનો મહાગુરુ ‘નટવરલાલ’, ડિજિટલ યુગ પહેલાંનો માસ્ટર માઇન્ડ જેણે તાજમહેલ, સંસદ અને લાલ કિલ્લો પણ વેચ…

ઠગાઈનો મહાગુરુ ‘નટવરલાલ’, ડિજિટલ યુગ પહેલાંનો માસ્ટર માઇન્ડ જેણે તાજમહેલ, સંસદ અને લાલ કિલ્લો પણ વેચ…

8 months ago
વડોદરામાં ક્રોકોડાઈલ પાર્ક પ્રોજેક્ટનું બાળ મરણ રૂા.2.78 કરોડનો ખર્ચ પાણીમાં ગયો… | Child death of…

વડોદરામાં ક્રોકોડાઈલ પાર્ક પ્રોજેક્ટનું બાળ મરણ રૂા.2.78 કરોડનો ખર્ચ પાણીમાં ગયો… | Child death of…

12 months ago
ફરી મોંઘું થશે પેટ્રોલ-ડીઝલ? ક્રૂડ ઓઈલના ભાવ 150 ડોલરની સપાટી સ્પર્શી શકે, વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો…

ફરી મોંઘું થશે પેટ્રોલ-ડીઝલ? ક્રૂડ ઓઈલના ભાવ 150 ડોલરની સપાટી સ્પર્શી શકે, વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News