gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવી ડ્રેનેજ લાઈનની 6 મહિનાથી ચાલતી કામગીરી : ગાંધીનગર ગૃહ વિસ્તારમાં પાણીની રેલમછેલથી લોકો પરેશાન | …

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
નવી ડ્રેનેજ લાઈનની 6 મહિનાથી ચાલતી કામગીરી : ગાંધીનગર ગૃહ વિસ્તારમાં પાણીની રેલમછેલથી લોકો પરેશાન | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર ગૃહથી કાલુપુરા તરફ નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા છ મહિનાથી ચાલી રહેલી આ કામગીરી દરમિયાન સ્થાનિક વેપારીઓ અને રહિશો દ્વારા વારંવાર ગંદકી તથા ગટરના પાણી જાહેર માર્ગ પર છોડવામાં આવતું હોવાની ફરિયાદો કરવામાં આવી રહી છે. આજે ફરી એકવાર ગાંધીનગર ગૃહની આસપાસ પાણીની રેલમછેલ જોવા મળતા લોકો ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા હતા.

વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં માર્ગો પર કાદવ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું. જેના કારણે રાહદારીઓ, વાહનચાલકો તેમજ આસપાસના વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે ડ્રેનેજ લાઈનની કામગીરી યોગ્ય આયોજન અને દેખરેખ વિના કરવામાં આવી રહી હોવાથી વારંવાર આવી સ્થિતિ સર્જાઈ રહી છે.

અગાઉ પણ સ્થાનિક વેપારીઓએ સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા ગટરના પાણી જાહેર માર્ગ પર છોડવામાં આવતું હોવાની ફરિયાદ કરી હતી. તાજેતરમાં કોંગ્રેસના એક કાઉન્સિલરે પણ કોન્ટ્રાક્ટર દ્વારા વિસ્તારમાં ગંદકી ફેલાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરી મ્યુનિસિપલ તંત્રનું ધ્યાન દોર્યું હતું.

મહત્વની બાબત એ છે કે ગંદકી અને બેદરકારીના મામલે અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. તેમ છતાં સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળતો નથી. જેના કારણે હવે મ્યુનિસિપલ અધિકારીઓની દેખરેખ અને સુપરવિઝનની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. 

એક જાગૃત નાગરિકે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને સામાન્ય જનતાની મુશ્કેલીઓની કોઈ પરવા નથી. નાગરિકો પાસેથી નિયમિત વેરો વસૂલવામાં આવે છે, પરંતુ તેના બદલામાં જરૂરી અને ગુણવત્તાયુક્ત સુવિધાઓ પૂરી પાડવામાં કોર્પોરેશન નિષ્ફળ જઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી :પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં વરસાદ, પૂર્વ વિસ્તાર કોરો રહ્યો | Vadodara …

વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી :પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં વરસાદ, પૂર્વ વિસ્તાર કોરો રહ્યો | Vadodara ...

નેટ ઝીરો અને આરોગ્ય પ્રદ શહેરના વિઝનને સાકાર કરવા આંતરરાષ્ટ્રીય સંસ્થાના સહયોગથી એકશન પ્લાન તૈયાર થશ…

નેટ ઝીરો અને આરોગ્ય પ્રદ શહેરના વિઝનને સાકાર કરવા આંતરરાષ્ટ્રીય સંસ્થાના સહયોગથી એકશન પ્લાન તૈયાર થશ...

જામનગરના ગ્રેઇન માર્કેટ નજીક જુના જર્જરિત બિલ્ડીંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, 3 શ્રમિક કાટમાળ ન…

જામનગરના ગ્રેઇન માર્કેટ નજીક જુના જર્જરિત બિલ્ડીંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, 3 શ્રમિક કાટમાળ ન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કંપનીએ લાયસન્સ વગર જ કોન્ડોમ બનાવવાનું શરૃ કરી દીધું | The company started making condoms without a …

કંપનીએ લાયસન્સ વગર જ કોન્ડોમ બનાવવાનું શરૃ કરી દીધું | The company started making condoms without a …

4 months ago
ગોંડલમાં ગુંદાળા ચોકડીએ ગમખ્વાર અકસ્માત, ટાયર ફાટતાં પીકઅપ પલટી, 2ના મોત, 4 ઈજાગ્રસ્ત | Rajkot Jetpu…

ગોંડલમાં ગુંદાળા ચોકડીએ ગમખ્વાર અકસ્માત, ટાયર ફાટતાં પીકઅપ પલટી, 2ના મોત, 4 ઈજાગ્રસ્ત | Rajkot Jetpu…

5 months ago
વડોદરા જિલ્લા પંચાયતનું 39.52 કરોડનું પુરાંતવાળું બજેટ કારોબારીમાં મંજૂર | Vadodara District Panchay…

વડોદરા જિલ્લા પંચાયતનું 39.52 કરોડનું પુરાંતવાળું બજેટ કારોબારીમાં મંજૂર | Vadodara District Panchay…

8 months ago
1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News