gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગોદરા-ધંધુકા હાઈવે પર ભયાનક અકસ્માત: ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે 7 ગુલાંટ મારી, એકનું મો…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
બગોદરા-ધંધુકા હાઈવે પર ભયાનક અકસ્માત: ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે 7 ગુલાંટ મારી, એકનું મો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bagodara-Dhandhuka Highway Accident: અમદાવાદ જિલ્લાના બગોદરા-ધંધુકા હાઈવે પર આજે (19મી જૂન) અકસ્માત સર્જાયો છે. હાઈવે પર આવેલા ધીંગડા ગામ નજીક એક કારચાલકે સ્ટીયરિમગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારે હવામાં છથી સાત ગુલાંટ ખાધી હતી અને 100 મીટર સુધી ઢસડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે.

નિયંત્રણ ગુમાવતા કાર હવામાં ફંગોળાઈ

મળતી માહિતી મુજબ, કારમાં સવાર મુસાફરો સુરતથી પોતાના વતન ઉના જઈ રહ્યા હતા. તે દરમિયાન બગોદરા-ધંધુકા હાઈવે પર ધીંગડા ગામ નજીકથી પસાર થતી વખતે અચાનક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર રસ્તા પર જ છથી સાત વખત પલટી મારી ગઈ હતી અને રોડ પર 100 મીટર સુધી ઘસડાતા કારનો કુરચો બોલી ગયો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: અમદૂપુરામાં ક્રિકેટર યુવકને અશ્રુભીની વિદાય, બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા

અકસ્માત થતાં જ હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. જ્યારે કારમાં સવાર બે વર્ષના માસૂમ બાળકને ગંભીર ઈજાઓ થઈ હોવાથી બગોદરા ૧૦૮ની ટીમ દ્વારા તેને તાત્કાલિક પ્રથમ બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડાયું હતું. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ પણ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સાણંદના ડરણ ગામે ખેડૂતોની મંજૂરી વિના પાઇપલાઇન નાખતા હોબાળો, પોલીસ કાફલો તહેનાત | Farmers a…
GUJARAT

અમદાવાદ: સાણંદના ડરણ ગામે ખેડૂતોની મંજૂરી વિના પાઇપલાઇન નાખતા હોબાળો, પોલીસ કાફલો તહેનાત | Farmers a…

June 19, 2026
‘જેલમાંથી છૂટેલી મહિલાઓની દરકાર કોઈ નથી રાખતું, આ સમાજની કરૂણતા’: હાઈકોર્ટની ચિંતા | gujarat high co…

સેલવાસના ડોલારામાં નાનાભાઇની હત્યા કેસમાં મોટાભાઇને આજીવન કેદ | silvassa dolara fratricide case elde…

Next Post
અમદાવાદ: અમદુપુરામાં ક્રિકેટર યુવકને અશ્રુભીની વિદાય, બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા | Ahmedaba…

અમદાવાદ: અમદુપુરામાં ક્રિકેટર યુવકને અશ્રુભીની વિદાય, બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા | Ahmedaba...

છોટા ઉદેપુર: ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું, વાહનવ્યવહાર ઠપ | Heavy Rain …

છોટા ઉદેપુર: ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું, વાહનવ્યવહાર ઠપ | Heavy Rain ...

અમદાવાદ: જ્યોતિસંઘ સંસ્થામાં કાઉન્સેલિંગ વખતે પતિનો પત્ની પર કુહાડીથી હુમલો, બાળકોની કસ્ટડી અંગે વિવ…

અમદાવાદ: જ્યોતિસંઘ સંસ્થામાં કાઉન્સેલિંગ વખતે પતિનો પત્ની પર કુહાડીથી હુમલો, બાળકોની કસ્ટડી અંગે વિવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નારી ચોકડી નજીકથી દારૂ, બિયર ભરેલી રીક્ષા સાથે એક શખ્સ ગિરફ્તાર | A man was arrested with a rickshaw…

6 months ago
BIG NEWS : પાકિસ્તાન સાથે સંઘર્ષ દરમિયાન ભારતના કેટલા જેટ પ્લેન તૂટ્યાના સવાલ અંગે CDS ચૌહાણે આપ્યો …

1 year ago
રાજ્યમાં મહેસુલી તલાટી વર્ગ-3ની ભરતી માટે આજે 4.25 લાખ ઉમેદવારોની પરીક્ષા | 4 25 lakh candidates to …

9 months ago
મુંબઈ લોકલ કે મોતની સવારી? 8 વર્ષમાં 8273 મુસાફરોના મોત, મોટાભાગની દુર્ઘટના 3 કારણે થઇ | Total 8273 …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News