gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના પવન ચક્કી વિસ્તારમાં પાલિકાના ધીમી ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ | Public Outrage In Jamnaga…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
જામનગરના પવન ચક્કી વિસ્તારમાં પાલિકાના ધીમી ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ | Public Outrage In Jamnaga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરના પવનચક્કી સર્કલ નજીક મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા માર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામોની ધીમી ગતિને કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય માર્ગ પર ખોદકામ કરવામાં આવતા રોજિંદા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે.

સર્કલની વચ્ચે મોટા ખાડાઓ ખોદવામાં આવ્યા હોવાથી વાહનોની અવરજવર પ્રભાવિત થઈ રહી છે. ખાસ કરીને સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. પરિણામે લાંબી વાહનોની કતારો લાગી રહી છે અને લોકોને પોતાના ગંતવ્યસ્થાને પહોંચવામાં વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી સમસ્યા વધુ ગંભીર બની છે. ટ્રાફિકના દબાણ વચ્ચે રસ્તા પર સુરક્ષાની સ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે. અનેક વખત વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. રોજિંદા નોકરી-ધંધા માટે નીકળતા લોકો, વિદ્યાર્થીઓ તેમજ અન્ય મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતાં કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે.

નાગરિકોનું કહેવું છે કે જો કામ સમયસર પૂર્ણ કરવામાં આવે અને ટ્રાફિક વ્યવસ્થાનું યોગ્ય આયોજન કરવામાં આવે તો લોકોને પડતી મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. હાલ તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી પૂર્ણ કરી માર્ગને સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવાની માંગ ઉઠી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સાણંદના ડરણ ગામે ખેડૂતોની મંજૂરી વિના પાઇપલાઇન નાખતા હોબાળો, પોલીસ કાફલો તહેનાત | Farmers a…
GUJARAT

અમદાવાદ: સાણંદના ડરણ ગામે ખેડૂતોની મંજૂરી વિના પાઇપલાઇન નાખતા હોબાળો, પોલીસ કાફલો તહેનાત | Farmers a…

June 19, 2026
‘જેલમાંથી છૂટેલી મહિલાઓની દરકાર કોઈ નથી રાખતું, આ સમાજની કરૂણતા’: હાઈકોર્ટની ચિંતા | gujarat high co…

સેલવાસના ડોલારામાં નાનાભાઇની હત્યા કેસમાં મોટાભાઇને આજીવન કેદ | silvassa dolara fratricide case elde…

Next Post
જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણું : સામસામે ફરિયાદો નોંધાવાઈ, 10 શખ્સો ઝડપાયા | …

જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણું : સામસામે ફરિયાદો નોંધાવાઈ, 10 શખ્સો ઝડપાયા | ...

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મકાનના બાંધકામ બાબતે બોલાચાલી બાદ મારામારી | Jamnagar Clash: Dis…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મકાનના બાંધકામ બાબતે બોલાચાલી બાદ મારામારી | Jamnagar Clash: Dis...

જામનગરના વાગડિયા ગામની પરિણીતાએ પતિ સહિત 4 સાસરીયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી |…

જામનગરના વાગડિયા ગામની પરિણીતાએ પતિ સહિત 4 સાસરીયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે કીર્તિને ફરજ રૂકાવટના ગુનામાં હાજર થવા પોલીસની નોટિસ | Now police notice to Kirti to appear in t…

4 months ago
થાનના રાવરાણી ગામની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell was cau…

9 months ago
10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days

ધ્રોલ તાલુકાના રોજીયા ગામના યુવાનનો નદીમાં ઝંપલાવી આપઘાત : અભ્યાસનો ઠપકો કારણભૂત | A young man from …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News