gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણું : સામસામે ફરિયાદો નોંધાવાઈ, 10 શખ્સો ઝડપાયા | …

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણું : સામસામે ફરિયાદો નોંધાવાઈ, 10 શખ્સો ઝડપાયા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા પાસે આવેલી આશાપુરા હોટલ નજીક મોડી રાત્રે બે જૂથો વચ્ચે થયેલી મારામારી અને ધિંગાણાના બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. તપાસ દરમિયાન બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હોવાનું સામે આવતા પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદો નોંધી કુલ 10 શખ્સોને ઝડપી પાડ્યા છે.

પોલીસ તપાસ મુજબ તા. 17 જૂનના રોજ રાત્રે આશરે 11:30 વાગ્યે ગોકુલનગર જકાતનાકા પાસે મોટરસાયકલ અડી જવાની નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. બાદમાં બંને પક્ષના લોકો એકત્ર થઈ જતાં મામલો ઉગ્ર બન્યો હતો, અને જાહેરમાં મારામારી સર્જાઈ હતી. એક ફરિયાદમાં પરેશ અરવિંદભાઈ ધોકીયાએ નરેશ ડાંગર, રાહુલ ડાંગર, સાગર બેડીયાવદરા, અમિત આંબલીયા, રોહિત સોલંકી અને ચિની કોળી સામે ગેરકાયદેસર મંડળી રચી લાકડાના ધોકાથી હુમલો કરવો, ઈજાઓ પહોંચાડવી, જાનથી મારી નાખવાની ધમકી આપવી તેમજ રોકડ રકમ અને વાહનની ચાવી બળજબરીથી લઈ જવાના આક્ષેપો સાથે ગુનો નોંધાવ્યો છે. જ્યારે સામા પક્ષે નરેશ રાજશીભાઈ ડાંગરે પરેશ ધોકીયા, હસનભાઈ સાતીર, પૃથ્વીરાજસિંહ ક્યોર, મનસુખભાઈ શીંગળ અને હરપાલસિંહ જાડેજા સામે મારામારી, ગાળો આપી હુમલો કરવા અને ઈજાઓ પહોંચાડવાની ફરિયાદ નોંધાવી છે.

બનાવના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સીટી સી ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ બનાવમાં સંડોવાયેલા તમામ 10 શખ્સોની ઓળખ કરી ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને પક્ષો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જાહેરમાં કાયદો હાથમાં લેનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સાણંદના ડરણ ગામે ખેડૂતોની મંજૂરી વિના પાઇપલાઇન નાખતા હોબાળો, પોલીસ કાફલો તહેનાત | Farmers a…
GUJARAT

અમદાવાદ: સાણંદના ડરણ ગામે ખેડૂતોની મંજૂરી વિના પાઇપલાઇન નાખતા હોબાળો, પોલીસ કાફલો તહેનાત | Farmers a…

June 19, 2026
‘જેલમાંથી છૂટેલી મહિલાઓની દરકાર કોઈ નથી રાખતું, આ સમાજની કરૂણતા’: હાઈકોર્ટની ચિંતા | gujarat high co…
GUJARAT

‘જેલમાંથી છૂટેલી મહિલાઓની દરકાર કોઈ નથી રાખતું, આ સમાજની કરૂણતા’: હાઈકોર્ટની ચિંતા | gujarat high co…

June 19, 2026
સેલવાસના ડોલારામાં નાનાભાઇની હત્યા કેસમાં મોટાભાઇને આજીવન કેદ | silvassa dolara fratricide case elde…
GUJARAT

સેલવાસના ડોલારામાં નાનાભાઇની હત્યા કેસમાં મોટાભાઇને આજીવન કેદ | silvassa dolara fratricide case elde…

June 19, 2026
Next Post
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મકાનના બાંધકામ બાબતે બોલાચાલી બાદ મારામારી | Jamnagar Clash: Dis…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મકાનના બાંધકામ બાબતે બોલાચાલી બાદ મારામારી | Jamnagar Clash: Dis...

જામનગરના વાગડિયા ગામની પરિણીતાએ પતિ સહિત 4 સાસરીયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી |…

જામનગરના વાગડિયા ગામની પરિણીતાએ પતિ સહિત 4 સાસરીયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી |...

જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો | …

જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાપીમાં રીક્ષામાંથી 13.730 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડાયો : પાંચની ધરપકડ, બે વોન્ટેડ | 13 730 kg of …

વાપીમાં રીક્ષામાંથી 13.730 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડાયો : પાંચની ધરપકડ, બે વોન્ટેડ | 13 730 kg of …

4 months ago
FASTagના નામે છેતરપિંડી, ‘એન્યુઅલ પાસ’ લેતા પહેલા સાવધાન, NHAIએ જાહેર કરી એડવાઈઝરી | nhai alerts aga…

FASTagના નામે છેતરપિંડી, ‘એન્યુઅલ પાસ’ લેતા પહેલા સાવધાન, NHAIએ જાહેર કરી એડવાઈઝરી | nhai alerts aga…

2 months ago
બંપર ઉત્પાદન વચ્ચે નિકાસ છૂટ અપાતા ખાંડ ઉદ્યોગને મોટી રાહત | Big relief for sugar industry as export…

બંપર ઉત્પાદન વચ્ચે નિકાસ છૂટ અપાતા ખાંડ ઉદ્યોગને મોટી રાહત | Big relief for sugar industry as export…

7 months ago
વઢવાણ મામલતદાર કચેરીમાં પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ | Farmers protest fiercely against …

વઢવાણ મામલતદાર કચેરીમાં પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ | Farmers protest fiercely against …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News