gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો | …

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર તાલુકાના જામવણથલી ગામના એક યુવક પર રસ્તામાં રોકી જાતિ અંગે અપમાનજનક શબ્દો બોલી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદના આધારે પંચકોશી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ જામવણથલી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા પરેશભાઈ ભુરાભાઈ પરમાર (ઉ.વ. 37) તા.18 જૂનના રોજ બપોરે પોતાના સાથી રવિ જંતીભાઈ સાથે અલીયાબાળા ગામેથી મોટરસાયકલ પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન ચાવડા ગામથી જામવણથલી તરફ જતાં માર્ગ પર પારસ દિનેશભાઈ સોલંકી તેમને મળ્યો હતો. ફરિયાદ મુજબ પારસ સોલંકીએ ફરિયાદીને કહ્યું હતું કે, “તારા બાપાએ અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી છે” અને ત્યારબાદ જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો ઉચ્ચારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે ફરિયાદી પર ઢીકા-પાટુનો માર પણ માર્યો હતો.

ફરિયાદીએ પ્રતિકાર કરતા આરોપી પારસ સોલંકીએ ફોન કરી અન્ય બે અજાણ્યા શખ્સોને સ્થળ પર બોલાવ્યા હતા. ત્યારબાદ મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોમાંથી એકે પોતાની પાસે રહેલા લોખંડના હાથાવાળા ધારદાર તાવીથાથી ફરિયાદીના માથામાં ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જ્યારે બીજા શખ્સે કુહાડીના ઉંધા ભાગ વડે બંને પગમાં માર મારી ઈજાઓ પહોંચાડી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ એકબીજાની મદદગારીથી હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હતો. આ બનાવ અંગે પંચકોશી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પારસ દિનેશભાઈ સોલંકી તથા બે અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 118(1), 115(2), 351(3), 54, અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની કલમ 3(1), 3(2)(5) તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા : સાળા સહિત 4 શખ્સોન…

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા : સાળા સહિત 4 શખ્સોન...

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C...

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર પહેલી લેનમાં 60 કિ.મી.થી વધુ સ્પિડે કાર નહીં ચલાવી શકાય, 170થી વધુને દં…

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર પહેલી લેનમાં 60 કિ.મી.થી વધુ સ્પિડે કાર નહીં ચલાવી શકાય, 170થી વધુને દં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંગલુરુમાં IPSનો પરિવાર પણ સુરક્ષિત નથી: IPL દરમિયાન થઈ છેડતી, આરોપીમાં IT ઓફિસર પણ સામેલ | fir reg…

બેંગલુરુમાં IPSનો પરિવાર પણ સુરક્ષિત નથી: IPL દરમિયાન થઈ છેડતી, આરોપીમાં IT ઓફિસર પણ સામેલ | fir reg…

1 year ago
બાળકીના હત્યારાનું પોલીસ વાનમાં જ PSI અને કોન્સ્ટેબલો પર ફાયરિંગ | murdere firing on police

બાળકીના હત્યારાનું પોલીસ વાનમાં જ PSI અને કોન્સ્ટેબલો પર ફાયરિંગ | murdere firing on police

3 months ago
પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: સરકારી ભરતીમાં 20% અનામત, જાણો અન્ય મહત્ત્વની છૂટછાટ…

પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: સરકારી ભરતીમાં 20% અનામત, જાણો અન્ય મહત્ત્વની છૂટછાટ…

3 months ago
VIDEO: ‘અમે પણ પોલીસને પિસ્તોલ આપી છે, જો ગોળી ના મારે, તો શું ખાય?’, એન્કાઉન્ટર પર બોલ્યા CM યોગી |…

VIDEO: ‘અમે પણ પોલીસને પિસ્તોલ આપી છે, જો ગોળી ના મારે, તો શું ખાય?’, એન્કાઉન્ટર પર બોલ્યા CM યોગી |…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News