gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોરડા પાસેથી વેસ્ટ માલની આડમાં લઈ જવાતો દારૃ-બિયરનો જથ્થો ઝડપાયો | A quantity of liquor and beer smu…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in GUJARAT
0 0
0
બોરડા પાસેથી વેસ્ટ માલની આડમાં લઈ જવાતો દારૃ-બિયરનો જથ્થો ઝડપાયો | A quantity of liquor and beer smu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વાપીથી દારૃનો જથ્થો ભરીને આવી રહ્યો હતો

લોકલ ક્રાઈમ બ્રાંચે ૧૭૫૧ દારૃની બોટલ અને ૧૮૭૨ બિયરના ટીન મળી કુલ
રૃ.૧૯.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ભાવનગર –  ભાવનગર-સોમનાથ
હાઈ-વે પર બોરડા જવાના પાટીયા પાસેથી વેસ્ટ માલની આડમાં લઈ જવાતો વિદેશી દારૃ અને
બિયરનો જથ્થો ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ કુલ પાંચ શખ્સ સામે દાઠા પોલીસ
મથકમાં ગુનો નોંધ્યો છે.

મરેલીના રાજુલાના વિકટર ગામના અને હાલ સુરત રહેતા વિવેક ઉર્ફે દિપક
ગુજરીયા અને રાજુલાના કથિવદર ગામના અર્જૂન મથુરભાઈ સોલંકીએ જીજે-૧૪-એટી-૮૩૮૪
નંબરના આઈસરમાં જરી (વેસ્ટ માલ)ની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૃનો જથ્થો
વાપીથી લઈને સુરત થઇને મહુવા તરફ નિકળવાના હોવાની તથા વિવેક ઉર્ફે દિપક આઈસરનું
પાયલોટિંગ કરી રહ્યો હોવાની અને આ દારૃ ભાવેશ રણછોડભાઈ વાજા (રહે.વિક્ટર) અને
ભાવેશ કરશનભાઈ સોલંકી (રહે.ઢસીયા
, તા.મહુવા)એ મંગાવ્યો હોવાની ભાવનગર
લોકલ ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા ભાવનગર-સોમનાથ હાઈ-વે બોરડા ગામે જવાના પાટિયા
પાસે વૉચ ગોઠવી બાતમીવાળું આઈસર આવતા તેને અટકાવી આઈસરના ચાલક અર્જૂન મથુરભાઈ
સોલંકીને અટકાવી વાહન તપાસતા જરી (વેસ્ટ માલ)ની આડમાં છૂપાવેલી વિદેશી દારૃની ૧૭૫૧
બોટલ અને ૧૮૭૨ના બિયરના ટીન મળી કુલ રૃ.૧૯.૪૨નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તેમજ
વેસ્ટ માલની આડશ તરીકે વ્યવસ્થા કરી દેનારા રાજુ વાઘ (રહે.કથીવદર) સહિત કુલ પાંચ
શખ્સ સામે દાઠા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ગેસના સિલિન્ડર સ્ટોરેજના નિયમોનો સરેઆમ ભંગ, પ્રતિબંધ છતા ટ્રકો ભરીને લવાય છે | gas agency…
GUJARAT

અમદાવાદમાં ગેસના સિલિન્ડર સ્ટોરેજના નિયમોનો સરેઆમ ભંગ, પ્રતિબંધ છતા ટ્રકો ભરીને લવાય છે | gas agency…

June 20, 2026
ભાવનગર મેડિકલ કોલેજના 13 જૂનિયરો સાથે રેગિંગ કરનારા 7 સિનિયર સસ્પેન્ડ | 6 seniors suspended for ragg…

દામનગરથી ટીંબીની બસનો રૃટ ફેરવવામાં આવે તો તંત્રને વધુ ટ્રાફિક મળે | If the bus route from Damnagar …

Next Post
નીટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને 22મી સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ જ રહેશે | Telegram will remain banne…

નીટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને 22મી સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ જ રહેશે | Telegram will remain banne...

ધોલેરામાં 2 ભાઈ પર 2 શખ્સનો પાઇપ વડે હુમલો | 2 men attack 2 brothers with pipe in Dholera

ધોલેરામાં 2 ભાઈ પર 2 શખ્સનો પાઇપ વડે હુમલો | 2 men attack 2 brothers with pipe in Dholera

દામનગરથી ટીંબીની બસનો રૃટ ફેરવવામાં આવે તો તંત્રને વધુ ટ્રાફિક મળે | If the bus route from Damnagar …

દામનગરથી ટીંબીની બસનો રૃટ ફેરવવામાં આવે તો તંત્રને વધુ ટ્રાફિક મળે | If the bus route from Damnagar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલભીપુર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

8 months ago
ગુજરાતમાં હવે જમીન-મિલકતના ઈ-રજિસ્ટ્રેશન પર લેવાશે 100 રૂપિયાનો ચાર્જ, મહેસૂલ વિભાગનો નિર્ણય | gujar…

5 months ago
કચ્છમાં નેતા પુત્રોનું પાપ, ખેડૂતો માટેના યુરિયા-DAP ખાતરનું ફેક્ટરીમાં બારોબાર વેચાણ | kutch farmer…

9 months ago
સ્થાનિક ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપે ફરી બોર્ડ-નિગમનું ગાજર લટકાવ્યું! દાવેદારોનો ધમધમાટ | Gujarat B…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News