gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘મારા પતિએ કપલ સ્વેપિંગ માટે દબાણ કર્યું, ઈનકાર કરતા લગ્નજીવન ભાંગ્યું..’, રાજકોટની મહિલાનો શોકિંગ દ…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in GUJARAT
0 0
0
‘મારા પતિએ કપલ સ્વેપિંગ માટે દબાણ કર્યું, ઈનકાર કરતા લગ્નજીવન ભાંગ્યું..’, રાજકોટની મહિલાનો શોકિંગ દ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Wife Swapping Case: કેટલાક પશ્ચિમી દેશોમાં ઘણાં વર્ષોથી ચાલતું કપલ સ્વેપિંગ (પત્નીની અદલાબદલી)નું દૂષણ ભારતના અમુક મેટ્રો શહેરોમાં ઘણાં સમય પહેલાં પહોંચી ગયાની ચર્ચા છે. સુરતમાં પણ કપલ કમ વાઈફ સ્વેપિંગ ચાલે છે તેવો રાજકોટની એક મહિલાએ દાવો કરતાં સભ્ય સમાજમાં હલચલ મચી ગઈ છે.

લગ્નના માત્ર 3 મહિનામાં જ ‘ગંદી માંગ’

સુરતમાં હાલમાં વાઈફ સ્વેપિંગ કે કપલ સ્વેપિંગ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે, જેની વચ્ચે રાજકોટની એક મહિલા આજે સામે આવી હતી. તેણે કહ્યું કે, 2022ના જુલાઈ મહિનામાં સુરતના યુવાન સાથે તેના લગ્ન થયા હતા. લગ્નના ત્રણ જ માસ બાદ એટલે કે ઓક્ટોબરમાં તેને પતિએ કપલ સ્વેપિંગમાં સામેલ થવા કહ્યું હતું, જેનો તેણે સાફ ઇન્કાર કરી દીધો હતો. 

આ પછી તેને પતિએ ઇમોશનલી બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું હતું પરંતુ તેણે સ્પષ્ટ રીતે ‘હું આવા કામ નહીં કરું’ તેમ કહી દીધું હતું. પતિએ તેને કહ્યું કે, કપલ સ્વેપિંગથી પૈસા પણ મળશે અને એન્જોયમેન્ટ પણ થશે. આમ છતાં તે કોઈપણ રીતે પતિની માગણી સામે તાબે થઈ ન હતી. આ જ કારણથી તેના પતિ સાથે ઝગડા શરૂ થઈ ગયા હતા. આખરે તેનું લગ્નજીવન ભંગાણના આરે પહોંચી ગયું હતું.

પતિ અને જેઠ-જેઠાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આ સ્થિતિમાં તેણે પતિ, જેઠ-જેઠાણી વિરુદ્ધ 2023ની સાલમાં સુરત પોલીસમાં ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. તે વખતે તેણે પોલીસ સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ પોલીસે તેને ગંભીરતાથી લીધો ન હતો. હાલ પણ તેના પતિ સામેના કેસો સુરત અને રાજકોટમાં ચાલે છે.

આ પણ વાંચો: બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારીઓ

સુરતના કેટલાક આગેવાનોએ હાલમાં કપલ સ્વેપિંગનો મુદ્દો ઉઠાવતાં પોતે સામે આવી હોવાનું આ મહિલાનું કહેવું છે. તેણે કહ્યું કે, તે કોઈ કપલને મળી નથી પરંતુ પતિએ તેને કપલ સ્વેપિંગનું ફેસબુક ઉપર એક એકાઉન્ટ બતાવ્યું હતું, જેમાં સામેલ થવા કહ્યું હતું.

અમેરિકા અને યુરોપના દેશોનું દૂષણ ભારતમાં પણ પ્રવેશ્યું

1970ના દાયકામાં અમેરિકા અને યુરોપના ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારોમાં ‘કી’ પાર્ટી બહુ જ પ્રખ્યાત થઈ હતી, જેમાં તમામ પુરુષો પોતાની કાર અને મકાનની ચાવી એક મોટાં બાઉલમાં રાખી દેતાં હતાં. પાર્ટી સમાપ્ત થયા બાદ તેમની પત્નીઓ આંખો બંધ કરી એક ચાવી ઉપાડી લેતી હતી. જે પુરુષની આ ચાવી રહેતી તેની સાથે મહિલા જતી હતી. કહે છે ભારતના મેટ્રો શહેરોમાં પણ આ દૂષણનો પ્રવેશ થયો હતો, જેને કપલ સ્વેપિંગ કે વાઈફ સ્વેપિંગ તરીકે ઓળખવામાં આવે છે. અત્યાર સુધી તેની છાનાખૂણે ચર્ચા થતી હતી. પરંતુ રાજકોટની મહિલાએ કોઈપણ જાતના છોછ વગર હિંમત દાખવી સામે આવી સુરતમાં બહુ કપલ સ્વેપિંગ થતું હોવાનો દાવો કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામજોધપુરના માંડાસણ ગામે દુર્ઘટના સર્જાઈ : છત પરથી નીચે પટકાઈ પડતાં બુજુર્ગનું કરુણ મૃત્યુ | Tragic …
GUJARAT

જામજોધપુરના માંડાસણ ગામે દુર્ઘટના સર્જાઈ : છત પરથી નીચે પટકાઈ પડતાં બુજુર્ગનું કરુણ મૃત્યુ | Tragic …

June 20, 2026
જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…
GUJARAT

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…

June 20, 2026
મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી
GUJARAT

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

June 20, 2026
Next Post
બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી…

બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી...

શેરોના ફરી ઓપન માર્કેટ થકી બાયબેકને સેબીની મંજૂરી : ઓગસ્ટથી અમલી બનશે | SEBI approval for buyback of…

શેરોના ફરી ઓપન માર્કેટ થકી બાયબેકને સેબીની મંજૂરી : ઓગસ્ટથી અમલી બનશે | SEBI approval for buyback of...

રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav…

રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરમતી નદીમાં પાણી છોડાતા ધોળકા અને દસ્ક્રોઇ તાલુકાના કાંઠાના 26 ગામોમાં એલર્ટ | Alert in 26 villag…

સાબરમતી નદીમાં પાણી છોડાતા ધોળકા અને દસ્ક્રોઇ તાલુકાના કાંઠાના 26 ગામોમાં એલર્ટ | Alert in 26 villag…

11 months ago
સ્ટેટ વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ સામે ગુજસીટોક, તોડકાંડના ગુના બાદ એસીબી પણ તપાસ કરશે | w…

સ્ટેટ વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ સામે ગુજસીટોક, તોડકાંડના ગુના બાદ એસીબી પણ તપાસ કરશે | w…

11 months ago
દાંતા અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી મુશ્કેલી બાબતે સીએમ ને રજૂઆત કરી

દાંતા અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી મુશ્કેલી બાબતે સીએમ ને રજૂઆત કરી

10 months ago
બંગાળમાં મોટો ખેલ ! મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથમાં ભાજપને મળ્યા 97 ટકા વોટ, TMCનો ગરબડનો આરોપ | Bengal…

બંગાળમાં મોટો ખેલ ! મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથમાં ભાજપને મળ્યા 97 ટકા વોટ, TMCનો ગરબડનો આરોપ | Bengal…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News