gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આઠ વર્ષ બાદ ફરી આજવાની સપાટી 205 ફૂટની નજીક પહોંચી : વડોદરા કોર્પોરેશનની ચિંતા વધી | Vadodara On Ale…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in GUJARAT
0 0
0
આઠ વર્ષ બાદ ફરી આજવાની સપાટી 205 ફૂટની નજીક પહોંચી : વડોદરા કોર્પોરેશનની ચિંતા વધી | Vadodara On Ale…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Ajwa Lake : વડોદરા શહેરના મુખ્ય જળસ્ત્રોત એવા આજવા સરોવરની સપાટી આઠ વર્ષ બાદ ફરી એકવાર 205 ફૂટની નજીક પહોંચી જતાં પાણી પુરવઠાને લઈને ચિંતા વધી છે. 

હાલમાં આજવા સરોવરની સપાટી ઘટીને 205.68 ફૂટ નોંધાઈ છે. અગાઉ વર્ષ 2018 દરમિયાન પણ સરોવરની સપાટી 205 ફૂટની આસપાસ પહોંચી હતી. આજવા સરોવર શહેરના પૂર્વ વિસ્તાર માટે આશીર્વાદરૂપ માનવામાં આવે છે. સામાન્ય રીતે સરોવરની સપાટી 209 ફૂટથી ઉપર હોય ત્યારે ગ્રેવિટી દ્વારા પાણી શહેર સુધી પહોંચે છે. પરંતુ હાલ સપાટી 209 ફૂટથી નીચે ઉતરી જતાં પોન્ટુન પંપની મદદથી પાણી ઉલેચીને વડોદરા શહેર સુધી પહોંચાડવાની ફરજ પડી રહી છે.

 સરોવરની સપાટી સતત ઘટી રહી હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી વ્યવસ્થાપન અને લાંબા ગાળાના આયોજન સામે પણ સવાલો ઊભા થયા છે. ચોમાસાની સત્તાવાર શરૂઆત હજુ થઈ નથી અને હાલમાં માત્ર છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. 

જો આગામી દિવસોમાં પૂરતો વરસાદ નહીં પડે અને જળસંગ્રહમાં વધારો નહીં થાય તો વડોદરા કોર્પોરેશનને સરદાર સરોવર નિગમ લિમિટેડની નર્મદા કેનાલમાંથી પાણી મેળવવાનો વિકલ્પ અપનાવવો પડી શકે છે. બીજી તરફ હાલ શહેરના અનેક વિસ્તારોમાં અઘોષિત પાણી કાપની સ્થિતિ જોવા મળી રહી છે, જ્યારે પૂર્વ વિસ્તારમાં પાણીના દબાણની સમસ્યાએ નાગરિકોની મુશ્કેલીઓ વધારી છે.

 તંત્ર વરસાદની રાહ જોઈ રહ્યું છે અને આજવા સરોવરમાં પૂરતી પાણી આવક થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યું છે. જોકે વરસાદ ખેંચાય તો શહેરના પાણી પુરવઠા પર વધુ ગંભીર અસર પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …
GUJARAT

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

June 20, 2026
ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

Next Post
‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટનો મહત્ત્વન…

'દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..', દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટનો મહત્ત્વન...

ઔદ્યોગિક પ્રદુષિત પાણીથી વડદલા, વેમાર અને ગરદિયા ગામના ખેડૂતોની હાલત કફોડી | Vadodara Rural Alert: C…

ઔદ્યોગિક પ્રદુષિત પાણીથી વડદલા, વેમાર અને ગરદિયા ગામના ખેડૂતોની હાલત કફોડી | Vadodara Rural Alert: C...

અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો | Ahmedabad: Governm…

અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો | Ahmedabad: Governm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ.96500નો નવો રેકોર્ડ : ચાંદીમાં પણ આગેકૂચ | Gold hits new record of Rs 96500: Silver also …

1 year ago
SIP વૃદ્ધિનું એન્જિન બન્યું, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની AUM રૃ. 81 લાખ કરોડને પાર | SIP becomes engine …

6 months ago
જામનગર એલસીબીના હાથે પાંચ જુગારીઓ પકડાયા : 2.21 લાખની માલમતા કબજે | Jamnagar LCB arrests five gamble…

વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ | Vadodara Corporation checks sweets and…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News