gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: એસ.જી. હાઈવે પર મોડી રાત્રે અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકસવારનું મોત | Ahmedabad Hit …

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: એસ.જી. હાઈવે પર મોડી રાત્રે અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકસવારનું મોત | Ahmedabad Hit …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Accident: અમદાવાદના એસ.જી. હાઈવે પર ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એસ.જી. હાઈવે પર આવેલા સોલા ભાગવતથી ઈસ્કોન ચાર રસ્તા તરફ જતા બ્રિજ પર ગત મોડી રાત્રે એક અજાણ્યા વાહને બાઈકસવારને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં 32 વર્ષીય બાઈકસવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ટક્કર મારી વાહન ચાલક ફરાર

મળતી માહિતી અનુસાર, ગત મોડી રાત્રે 32 વર્ષીય અક્ષર ગજ્જર બાઈક લઈને સોલા ભાગવતથી ઇસ્કોન તરફ જતા ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો સર્જાયો હતો કે યુવક રોડ પર પટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે આ મામલે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
‘રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે…’ નૃપેન્દ્ર મિશ્રાના આકરા નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી | Ram …

'રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે...' નૃપેન્દ્ર મિશ્રાના આકરા નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી | Ram ...

નર્મદામાં ભાજપ-કોંગ્રેસને મોટો ઝટકો: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં અનેક દિગ્ગજોનો પક્ષપલટો | bj…

નર્મદામાં ભાજપ-કોંગ્રેસને મોટો ઝટકો: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં અનેક દિગ્ગજોનો પક્ષપલટો | bj...

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોનસૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | india monsoon up…

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોનસૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | india monsoon up...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાંગ્લાદેશમાં લોકશાહી, શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની જરૂર, શેખ હસીનાને સજા મુદ્દે ભારતની પ્રતિક્રિ…

10 months ago
અમદાવાદમાં નકલી નોટોનું મોટું કાવતરું: 17 બેન્કમાંથી પાંચ લાખથી વધુની ફેક કરન્સી જમા થતા ખળભળાટ | Fa…

9 months ago
જામનગર શહેર અને મોટી ખાવડીમાં પણ ગોગો સ્મોકિંગ કોન શોધી કાઢવા SOG દ્વારા ઝુંબેશ : બે સ્થળે તપાસ હાથ …

ખંડણી પડાવવા એલપીજીનાં 102 ટેન્કરોને રોકી સળગાવી દેવા ધમકી | Threat to stop and burn 102 LPG tankers…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News