gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AAP Cracks Down in Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે લાલ આંખ કરીને એક સાથે 6 જણાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. કદવાલ તાલુકા પંચાયતમાં પ્રમુખની વરણી વખતે પાર્ટીના આદેશ (વ્હીપ)નો અનાદર કરી ગેરહાજર રહેનારા એક ચૂંટાયેલા તાલુકા પંચાયત સદસ્ય અને અન્ય 5 કાર્યકરોને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વ દ્વારા તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે.

‘આપ’ના હાથમાંથી શાસન ગયું અને ભાજપ ફાવી ગયું

મળતી માહિતી અનુસાર, કદવાલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી પાસે 8 બેઠકો અને ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે પણ 8 બેઠકો હતી. બંને પક્ષો પાસે સરખી બેઠકો હોવાથી પ્રમુખ પદની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને મહત્ત્વની બની હતી. જોકે, પ્રમુખની વરણીના મતદાન સમયે ‘આપ’ની ટિકિટ પરથી વિજેતા બનેલા કદવાલ બેઠકના સદસ્ય પક્ષના વ્હીપનો અનાદર કરીને ગેરહાજર રહ્યા હતા. સદસ્યની આ ગેરહાજરીના કારણે આમ આદમી પાર્ટીએ બહુમતી ગુમાવી દીધી હતી અને શાસન ગુમાવવાનો વારો આવ્યો હતો, જ્યારે સીધો ફાયદો ભાજપને થતાં ત્યાં ભાજપનું શાસન સ્થપાયું હતું.

પ્રદેશ નેતૃત્વએ લીધી ગંભીર નોંધ

તાલુકા પંચાયતની ચૂંટણી અને પ્રમુખની વરણીમાં પક્ષ વિરોધી કામગીરી કરીને આમ આદમી પાર્ટીને મોટું નુકસાન પહોંચાડવાની આ ઘટનાને પ્રદેશ કક્ષાના નેતાઓએ અત્યંત ગંભીરતાથી લીધી હતી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા તમામ જવાબદારો સામે કડક પગલાં ભરતા પ્રદેશ નેતૃત્વએ 1 તાલુકા પંચાયત સદસ્ય અને ભીખાપુરા તેમજ કદવાલ ગામના અન્ય 5 કાર્યકરોને સસ્પેન્ડ કરી પાણીચું આપી દીધું છે.

સસ્પેન્ડ કરાયેલા સદસ્ય અને કાર્યકરોની યાદી

•રમણ બારિયા – (ચૂંટાયેલા સદસ્ય, કદવાલ બેઠક – ગામ: સિંગાપુર, કદવાલ)

•પર્વત રાઠવા – (ગામ: ગઢ, ભીખાપુરા)

•રાજેન્દ્ર બારિયા – (ગામ: કદવાલ)

•પ્રકાશ બારીયા – (ગામ: કદવાલ)

•મનજી રાઠવા – (ગામ: ઝરી, કદવાલ)

•જીવન બારિયા – (ગામ: કદવાલ)

આમ આદમી પાર્ટી દ્વારા લેવાયેલા આ આકરા પગલાંથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને પક્ષના અન્ય કાર્યકરોમાં પણ શિસ્તભંગ ન કરવા અંગે કડક સંદેશો ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…
GUJARAT

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026
GUJARAT

ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026

August 5, 2026
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
Next Post
અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્…

અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્...

અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ અને કંઠી-દોરા મુદ્દે ભારે હોબાળો, બે સંગઠનો આમનેસામને, 3ની …

અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ અને કંઠી-દોરા મુદ્દે ભારે હોબાળો, બે સંગઠનો આમનેસામને, 3ની ...

અમદાવાદીઓ માટે મોટા સમાચાર: સાબરમતીથી ઉપડતી આ 3 ટ્રેન હવે ગાંધીગ્રામ સ્ટેશનેથી દોડશે | Railway Board…

અમદાવાદીઓ માટે મોટા સમાચાર: સાબરમતીથી ઉપડતી આ 3 ટ્રેન હવે ગાંધીગ્રામ સ્ટેશનેથી દોડશે | Railway Board...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં કે.વી રોડ પર કાચની ખરીદી કરવા માટે આવેલા વેપારીનું માત્ર 15 મિનિટમાં બાઈક ચોરાયું | busine…

જામનગરમાં કે.વી રોડ પર કાચની ખરીદી કરવા માટે આવેલા વેપારીનું માત્ર 15 મિનિટમાં બાઈક ચોરાયું | busine…

5 months ago
Explainer : પાકિસ્તાન વિરુદ્ધ બદલો કે અમેરિકા સાથે વેપાર ? ભારતના કયા વલણથી થઈ શકે છે ઓછુ નુકસાન | R…

Explainer : પાકિસ્તાન વિરુદ્ધ બદલો કે અમેરિકા સાથે વેપાર ? ભારતના કયા વલણથી થઈ શકે છે ઓછુ નુકસાન | R…

1 year ago
‘SIR પર સંસદમાં ચર્ચા ન થઈ શકે, મતદાર યાદીમાં સુધારો ચૂંટણી પંચની જવાબદારી’, લોકસભામાં બોલ્યા ગૃહમંત…

‘SIR પર સંસદમાં ચર્ચા ન થઈ શકે, મતદાર યાદીમાં સુધારો ચૂંટણી પંચની જવાબદારી’, લોકસભામાં બોલ્યા ગૃહમંત…

8 months ago
ચાંદીમાં રૂ.3,400નો મોટો કડાકો: સોનું પણ થયું સસ્તું, જાણો શું છે લેટેસ્ટ રેટ | Gold & Silver Prices…

ચાંદીમાં રૂ.3,400નો મોટો કડાકો: સોનું પણ થયું સસ્તું, જાણો શું છે લેટેસ્ટ રેટ | Gold & Silver Prices…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News