gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા દરમિયાન આજે બીજો કોપી કેસ નોંધાયો : રૂમાલ સંતાડેલી કાપલી પકડાઈ …

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા દરમિયાન આજે બીજો કોપી કેસ નોંધાયો : રૂમાલ સંતાડેલી કાપલી પકડાઈ …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Board Exam : જામનગર જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે આજે ધોરણ 10ના પેપરમાં વધુ એક વિદ્યાર્થીની કોપી કરતાં પકડાઈ છે.જામનગરની એક ખાનગી શાળામાં વિદ્યાર્થીની પોતાના રૂમાલમાં કાપલી સંતાડીને આવી હતી, જે પરીક્ષા ખંડના શિક્ષકના હાથે ઝડપાઈ ગઈ છે, જેની સામે પણ કોપી કેસ કરવામાં આવ્યો છે.

 જામનગરની પી.વી.મોદી હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્રના બ્લોક નંબર 177 માં ધોરણ 10 ની ગુજરાતી (દ્વિતીય ભાષા) ના કોડ નંબર 13 ની પરીક્ષાની પરીક્ષા લેવામાં આવી રહી હતી, જે દરમિયાન એક વિદ્યાર્થીની પોતાના રૂમામાંમાં કાપલી સંતાડીને આવી હતી, જે પરીક્ષા ખંડના સુપરવાઈઝરના હાથે ઝડપાઈ ગઈ હોવાથી તે વિદ્યાર્થીની સામે કોપી કેસ કરવામાં આવ્યો છે, અને આ અંગેની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને લેખિતમાં જાણ કરવામાં આવી છે. જોકે વિદ્યાર્થીનીને અન્ય પરીક્ષાઓ આપવા દેવા માટે ચાલું રખાઇ છે. આમ જામનગર જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા દરમિયાન આજે બીજો કોપી કેસ નોંધાયો છે. આ અગાઉ લાલપુરના પરીક્ષા કેન્દ્રમાંથી એક વિદ્યાર્થીની પરીક્ષામાં ચોરી કરતાં પકડાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
સાબરકાંઠા: શામળાજી નજીક પોલીસ જાપ્તામાંથી ફરાર થતા આરોપી પર ફાયરિંગ, હાથમાં ગોળી વાગી | Accused Shot…

સાબરકાંઠા: શામળાજી નજીક પોલીસ જાપ્તામાંથી ફરાર થતા આરોપી પર ફાયરિંગ, હાથમાં ગોળી વાગી | Accused Shot...

અમદાવાદના સોલામાં બ્રાન્ડેડના નામે નકલી ઘડિયાળો પધરાવતા નેટવર્ક પર LCBનો દરોડો, 2.79 લાખનો મુદ્દામાલ…

અમદાવાદના સોલામાં બ્રાન્ડેડના નામે નકલી ઘડિયાળો પધરાવતા નેટવર્ક પર LCBનો દરોડો, 2.79 લાખનો મુદ્દામાલ...

બોડેલી નગરપાલિકાની રચનાને 7 મહિના થયા છતાં 7 કરોડની ગ્રાન્ટમાંથી 1 રૂપિયો ન વાપર્યાનો આક્ષેપ | Bodel…

બોડેલી નગરપાલિકાની રચનાને 7 મહિના થયા છતાં 7 કરોડની ગ્રાન્ટમાંથી 1 રૂપિયો ન વાપર્યાનો આક્ષેપ | Bodel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં રિક્ષા ચાલકે મુસાફર મહિલાની નજર ચૂકવી 20 લાખના દાગીના ભરેલું પર્સ ઉઠાવ્યું, બાદમાં ઝડપાયો…

4 months ago
શેલાના સ્કાય સીટીમાં ઉછીના નાણાં આપવાની ના પાડતા માથભારે શખ્સોએ યુવકોને માર માર્યો | Youths beaten u…

1 year ago
અમદાવાદના મેમનગરમાં ચકચારી બનાવ: બે અજાણ્યા શખ્સોએ ધક્કો મારતા 55 વર્ષીય આધેડનું મોત | Man dies afte…

10 months ago
ઉંડેરાના ખોદી નંખાયેલા બિસ્માર રસ્તાઓ નવા નહીં બનતા પૂજન કરી અનોખો વિરોધ : આંદોલનની ચીમકી | Unique p…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News