gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્…

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

International Yoga Day: વિશ્વની સાથે આજે (21મી જૂન) અમદાવાદમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘Yoga for Healthy Aging’ (સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ) ની ખાસ થીમ પર ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં અમદાવાદીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગા કર્યા હતા.

મંત્રીઓ અને મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલા અને લોકસભા સાંસદ દિનેશ મકવાણા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ધારાસભ્યો અમિત શાહ સહિત મોટી સંખ્યામાં શહેરીજનોએ સાથે મળીને વિવિધ આસનો અને પ્રાણાયામ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોલકાતા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉદબોધનનું જીવંત (લાઈવ) પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેને રિવરફ્રન્ટ પર ઉપસ્થિત તમામ યોગસાધકોએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે શહેરીજનોને સંબોધિત કરતા શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘યોગ એ આપણી પ્રાચીન ભારતીય પરંપરા અને સંસ્કૃતિનો અણમોલ હિસ્સો છે, જે અદભુત વિદ્યા આપણા ઋષિમુનિઓએ સમગ્ર દુનિયાને આપી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં હિટ એન્ડ રન: બેફામ કારે મોપેડ ચાલકને ઉડાવ્યો, હૃદય કંપાવનારા દ્રશ્યો CCTVમાં કેદ | Speedin…
GUJARAT

રાજકોટમાં હિટ એન્ડ રન: બેફામ કારે મોપેડ ચાલકને ઉડાવ્યો, હૃદય કંપાવનારા દ્રશ્યો CCTVમાં કેદ | Speedin…

June 21, 2026
અમદાવાદીઓ માટે મોટા સમાચાર: સાબરમતીથી ઉપડતી આ 3 ટ્રેન હવે ગાંધીગ્રામ સ્ટેશનેથી દોડશે | Railway Board…

અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ અને કંઠી-દોરા મુદ્દે ભારે હોબાળો, બે સંગઠનો આમનેસામને, 3ની …

Next Post

અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ અને કંઠી-દોરા મુદ્દે ભારે હોબાળો, બે સંગઠનો આમનેસામને, 3ની ...

અમદાવાદીઓ માટે મોટા સમાચાર: સાબરમતીથી ઉપડતી આ 3 ટ્રેન હવે ગાંધીગ્રામ સ્ટેશનેથી દોડશે | Railway Board…

અમદાવાદીઓ માટે મોટા સમાચાર: સાબરમતીથી ઉપડતી આ 3 ટ્રેન હવે ગાંધીગ્રામ સ્ટેશનેથી દોડશે | Railway Board...

રાજકોટમાં હિટ એન્ડ રન: બેફામ કારે મોપેડ ચાલકને ઉડાવ્યો, હૃદય કંપાવનારા દ્રશ્યો CCTVમાં કેદ | Speedin…

રાજકોટમાં હિટ એન્ડ રન: બેફામ કારે મોપેડ ચાલકને ઉડાવ્યો, હૃદય કંપાવનારા દ્રશ્યો CCTVમાં કેદ | Speedin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપે મુંબઈમાં કેવી રીતે કમાલ કરી બતાવી? જાણો મહાયુતિની જીતના 5 કારણો | how bjp won mumbai 5 reasons…

5 months ago
ધ્રોળ પંથકના જાળીયા માનસરની સગીરા પર ગેંગરેપ કેસમાં હાઇકોર્ટે જામનગર-ધ્રોલ પોલીસનો ઉધડો લીધો | High …

7 months ago
નવા નિયમો અને બજારની નબળાઈને કારણે બ્રોકિંગ ઉદ્યોગને નુકસાન થશે | Broking industry will suffer due t…

1 year ago
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજથી તા. 17 સુધી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન | Shopping festival organize…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News