gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ ત્રણ ટકાના વધારા સાથે 58 ટકા થયું | DA of central employees increased by …

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in INDIA
0 0
0
કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ ત્રણ ટકાના વધારા સાથે 58 ટકા થયું | DA of central employees increased by …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ડીએનો નવો દર જુલાઇ, 2025થી ચુકવવામાં આવશે

– 49.19 લાખ કર્મચારીઓ અને 68.72 લાખ પેન્શનરોને લાભ થશે : સરકારી તિજોરી પર વાર્ષિક  રૂ. 10,083 કરોડનો બોજ 

– ઘઉંના ટેકાનો ભાવ ૬.૫૯ ટકા વધારીને  ક્વિન્ટલ દીઠ 2585 રૂપિયા કરાયો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટે મોંઘવારી ભથ્થું (ડીએ) અને મોંઘવારી રાહત (ડીઆર)માં વધારો કર્યો છે. કેન્દ્રના આ નિર્ણયથી સરકારી તિજોરી પર વાર્ષિક ૧૦,૦૮૩.૯૬ કરોડ રૂપિયાનો બોજ પડશે.

જીએસટી દરોમાં ઘટાડાને પગલે ઘી, પનીર, માખણ, નમકીન, કેચપ, જામ, ડ્રાય ફ્રૂટ, કોફી, આઇસ્ક્રીમ, ટીવી, એસી, વોશિંગ મશીન સહિતની વસ્તુઓ સસ્તી થયા પછી કેન્દ્ર સરકાર દ્વારા પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.  હાલમાં ડીએનો દર ૫૫ ટકા છે જે હવે વધીને ૫૮ ટકા થઇ જશે. ડીએનો નવો દર જુલાઇ, ૨૦૨૫થી અમલમાં આવશે. સરકારના આ નિર્ણયથી ૪૯.૧૯ લાખ કર્મચારીઓ અને ૬૮.૭૨ લાખ પેન્શનરોને લાભ થશે.  ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. આ અગાઉ માર્ચમાં ડીએમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 

કેન્દ્રીય કેબિનેટે માર્કેટિંગ વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઘંઉના ટેકાના ભાવ ૬.૫૯ ટકા વધારીને  ક્વિન્ટલ દીઠ ૨૫૮૫ રૂપિયા કર્યો છે. ગયા વર્ષે આ ભાવ ૨૪૨૫ રૂપિયા હતો. એટલે કે ઘંઉના ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ ૧૬૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

કેન્દ્રીય કેબિનેટે કઠોળના ઉત્પાદનમાં ભારતને સ્વનિર્ભર બનાવવા માટે રૂ. ૧૧,૪૪૦ કરોડ રૂપિયાના ખર્ચ માટે ૬ વર્ષની કેન્દ્રીય યોજનાને મંજૂરી આપી છે. આ અંગે નાણા પ્રધાન નિર્મલા સિતારમને ૨૦૨૫-૨૬ના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના ૨૦૨૫-૨૬થી ૨૦૩૦-૩૧ સુધી રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સપ્ટેમ્બરમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ ધીમી,ચાર માસની નીચી સપાટીએ | Manufacturing activity slows in Septemb…

સપ્ટેમ્બરમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ ધીમી,ચાર માસની નીચી સપાટીએ | Manufacturing activity slows in Septemb...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. 1.89 લાખ કરોડ

કોઠ ગામના તળાવમાં માછલીઓના ભેદી મોતઃ પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા | Mysterious death of fish in Koth vil…

કોઠ ગામના તળાવમાં માછલીઓના ભેદી મોતઃ પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા | Mysterious death of fish in Koth vil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારી બટન તોડયા | Ekkewe button won an chon…

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારી બટન તોડયા | Ekkewe button won an chon…

5 months ago
ઉત્તરાખંડ માથે તોળાતું સંકટ: કાટમાળે ભાગીરથી નદીનો પ્રવાહ રોકીને બનાવેલું જળાશય ગમે ત્યારે ફાટશે | U…

ઉત્તરાખંડ માથે તોળાતું સંકટ: કાટમાળે ભાગીરથી નદીનો પ્રવાહ રોકીને બનાવેલું જળાશય ગમે ત્યારે ફાટશે | U…

11 months ago
અમેરિકામાં રોજગારના આંકડા નબળા આવતા સોનામાં ફરીથી આગેકૂચ

અમેરિકામાં રોજગારના આંકડા નબળા આવતા સોનામાં ફરીથી આગેકૂચ

11 months ago
ગેરકાયદે મદરેસાના ટોઇલેટમાં પુરાયેલી 40 સગીરાને બચાવાઈ | 40 minor girls rescued from toilet of illeg…

ગેરકાયદે મદરેસાના ટોઇલેટમાં પુરાયેલી 40 સગીરાને બચાવાઈ | 40 minor girls rescued from toilet of illeg…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News