gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશમાં નર્સની નોકરી અપાવવાના બહાને બે યુવતીઓ સાથે રૂ. 10.60 લાખની છેતરપિંડી | vadodara nursing job…

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in GUJARAT
0 0
0
વિદેશમાં નર્સની નોકરી અપાવવાના બહાને બે યુવતીઓ સાથે રૂ. 10.60 લાખની છેતરપિંડી | vadodara nursing job…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News : વડોદરાના ન્યૂ વી.આઈ.પી. રોડ પર ખોડિયારનગર પાસે આવેલા અર્થ આઈકોનમાં ઓફિસ ધરાવતા બે એજન્ટ ભાઈઓએ વિદેશમાં નર્સની નોકરી અપાવવાનું કહીને બે યુવતીઓ પાસેથી કુલ રૂ. 10.60 લાખ પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા ગામની એકતાનગર કોલોનીમાં રહેતા અને નર્સિંગ ટ્યુટર તરીકે નોકરી કરતા નિકિતાબેન જયંતિભાઈ રોહિતે આ અંગે વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે જશવંત ચૌધરી અને તેના ભાઈ દુષ્યંત ચૌધરી સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને યુવતીઓ જાળમાં ફસાઈ

ફરિયાદની વિગતો અનુસાર, નિકિતાબેને વર્ષ 2024 માં સોશિયલ મીડિયા પર જશવંત ચૌધરીની એકનાથ ઇમિગ્રેશન કન્સલટન્સીની વિગતો જોઈ હતી. નિકિતાબેન અને તેમની મિત્ર સિમરન ઈશ્વરભાઈ પરમાર ઓસ્ટ્રિયા (યુરોપ) ખાતે નર્સિંગની નોકરી કરવા જવા ઈચ્છતા હોવાથી તેઓ જશવંત ચૌધરીની ઓફિસે મળવા ગયા હતા. એજન્ટે તેમને યુરોપમાં નર્સિંગની નોકરીની પાકી ખાતરી આપીને ચાર મહિનામાં પ્રોસેસ પૂરી કરવાનું વચન આપ્યું હતું અને વ્યક્તિદીઠ 6 લાખનો ખર્ચ જણાવ્યો હતો. વિશ્વાસમાં આવીને નિકિતાબેને શરૂઆતમાં રૂ. દોઢ લાખ ચૂકવ્યા હતા.

આ પણ વાંચો : વૈભવે મેદાન ધ્રુજાવ્યું: એક પણ સિંગલ લીધા વિના અર્ધસદી, 10 ચોગ્ગા, 8 છગ્ગા… 20 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

ખોટો ઓફર લેટર આપી લાખો રૂપિયા પડાવ્યા, અન્ય લોકો પણ ફસાયાની આશંકા

ઓક્ટોબર 2025 માં જશવંતના ભાઈ દુષ્યંત ચૌધરીએ યુવતીઓના પાસપોર્ટ નંબરનો ઉલ્લેખ કરેલો એક ઓફર લેટર આપ્યો હતો અને જણાવ્યું હતું કે, 10 નવેમ્બર 2025ના રોજ ઓસ્ટ્રિયા જવાનું છે. આ ઓફર લેટર પર વિશ્વાસ રાખીને નિકિતાબેને બીજા રૂ. 4.30 લાખ ચૂકવી દીધા હતા. ત્યારબાદ એજન્ટોએ જ્યોર્જિયાના વિઝા અપાવવાનું કહીને ગલ્લાતલ્લા કર્યા હતા અને કોઈ યોગ્ય કાર્યવાહી કરી નહોતી. બંને ભાઈઓએ વિદેશમાં નોકરીની લાલચ આપીને નિકિતાબેન અને તેમની મિત્ર સિમરન પાસેથી કુલ રૂ. 10.60 લાખ પડાવી લીધા હતા. પોલીસને આશંકા છે કે આ એજન્ટ ભાઈઓની જાળમાં ફસાઈને અન્ય લોકોએ પણ પોતાના રૂપિયા ગુમાવ્યા હોઈ શકે છે, જે દિશામાં હાલ વધુ તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …
GUJARAT

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

June 21, 2026
છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …
GUJARAT

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

June 21, 2026
NEET-UGની પુન:પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, વિદ્યાર્થીઓએ કહ્યું,-‘પેપરમાં કેમેસ્ટ્રી અને ફિઝિક…
GUJARAT

NEET-UGની પુન:પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, વિદ્યાર્થીઓએ કહ્યું,-‘પેપરમાં કેમેસ્ટ્રી અને ફિઝિક…

June 21, 2026
Next Post
સદી ફટકાર્યાના 24 કલાકમાં સ્ટાર બેટર ટીમ ઇન્ડિયામાંથી આઉટ, પસંદગીકારોના નિર્ણય પર ઉઠ્યા સવાલ | Yasha…

સદી ફટકાર્યાના 24 કલાકમાં સ્ટાર બેટર ટીમ ઇન્ડિયામાંથી આઉટ, પસંદગીકારોના નિર્ણય પર ઉઠ્યા સવાલ | Yasha...

જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા | …

જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા | ...

પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…

પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઉસ કિપિંગની નોકરી કરતા યુવાનને કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ | A young man working as a…

હાઉસ કિપિંગની નોકરી કરતા યુવાનને કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ | A young man working as a…

1 year ago
મોટા ખુંટવડાથી જિલ્લા મથક જવા માટેની એસ.ટી.બસ 4 વર્ષથી બંધ | ST bus from Mota Khuntwada to district …

મોટા ખુંટવડાથી જિલ્લા મથક જવા માટેની એસ.ટી.બસ 4 વર્ષથી બંધ | ST bus from Mota Khuntwada to district …

3 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીની ઉજવણી | Diwali celebrations in Surendranagar district

સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીની ઉજવણી | Diwali celebrations in Surendranagar district

8 months ago
‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે’, કેરળમાં બોલ્યા મોહન ભાગવત | Mohan Bha…

‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે’, કેરળમાં બોલ્યા મોહન ભાગવત | Mohan Bha…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News