gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rubber Dam In Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી સિંચાઈ વિભાગ દ્વારા જળ સંચય ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચવામાં આવ્યો છે. જિલ્લાના રાજવાસણા ગામે હેરણ નદી પર ગુજરાતનો પહેલો અને એકમાત્ર રબ્બર ડેમ (Rubber Dam) બનીને તૈયાર થઈ ગયો છે. આધુનિક વિદેશી ટેકનોલોજીના ઉપયોગથી બનેલા આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 80 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ડેમ કાર્યરત થતાં જ ચોમાસામાં વહી જતું પાણી રોકી શકાશે, જેનાથી આસપાસના 20 જેટલા ગામોના હજારો નાગરિકો અને ખેડૂતોને પાણીની મોટી સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે.

જૂનો રજવાડી ડેમ તોડીને બનાવાયો આધુનિક ડેમ

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ, પાવી જેતપુર, બોડેલી અને સંખેડા એમ ચાર તાલુકાઓમાંથી હેરણ નદી પસાર થાય છે. ચોમાસા દરમિયાન આ નદી ત્રણ મહિના સુધી બંને કાંઠે વહે છે અને તેનું કરોડો લીટર પાણી વહીને અંતે નર્મદા નદીમાં ભળી જતું હતું. પાણીના આ વ્યયને અટકાવવા માટે સરકારે હેરણ નદી પર રાજવાસણા ગામ પાસે આવેલો રજવાડી શાસન વખતનો જૂનો જર્જરીત ડેમ તોડીને નવો આધુનિક રબ્બર ડેમ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ માટે ‘યોઇલ એન્વીરોટેક’ (Yoil Envirotech) એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેની દેખરેખ બોડેલી સિંચાઈ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની કચેરી દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટમાં હિટ એન્ડ રન: બેફામ કારે મોપેડ ચાલકને ઉડાવ્યો, હૃદય કંપાવનારા દ્રશ્યો CCTVમાં કેદ

રબ્બર ડેમની મુખ્ય વિશેષતાઓ

•આ અદભુત રબ્બર ડેમની લંબાઈ 220 મીટર છે અને તેને 3 અલગ-અલગ સ્પાનમાં બનાવવામાં આવ્યો છે.

•ડેમની બોડી વોલ ઉપર 1.60 મીટરની ઊંચાઈ ધરાવતા અને 60 મીટર લાંબા એવા કુલ 3 રબ્બરના બ્લેન્ડર (ક્યૂબ) લગાવવામાં આવ્યા છે. આ ખાસ મટીરિયલ દક્ષિણ કોરિયાથી મગાવવામાં આવ્યું છે, જે ગમે તેટલા તીવ્ર પાણીના પ્રવાહમાં પણ અડીખમ રહેશે અને તેને કોઈ નુકસાન નહીં થાય.

•આ રબ્બર બ્લેન્ડરમાં ઓટોમેટિક સિસ્ટમ દ્વારા માત્ર 20 મિનિટની અંદર હવા ભરી શકાય છે અને જરૂરિયાત પૂરી થતાં જ માત્ર 10 મિનિટમાં હવા કાઢી પણ શકાય છે.

પૂર અને કાપની સ્થિતિમાં રબ્બરની હાઇટ આપોઆપ ઘટી જશે

ચોમાસાની શરૂઆતમાં જ્યારે હેરણ નદીમાં ઉપરવાસના જંગલોમાંથી ભારે માત્રામાં કાપ, પથ્થરો (ગ્રેવલ) અને મોટા લાકડાં તણાઈને આવે છે, ત્યારે રબ્બર બ્લેન્ડરને નુકસાન ન થાય તે માટે તેની હાઇટ ઘટાડીને ફ્લેટ કરી દેવામાં આવશે, જેથી કચરો સરળતાથી વહી જાય. ત્યારબાદ પાણીનો પ્રવાહ ચોખ્ખો થતાં જ અને પાણી રોકવાની જરૂરિયાત ઊભી થતાં ફરીથી રબ્બરમાં હવા ભરીને ડેમની ઊંચાઈ વધારી દેવામાં આવશે.

હાલમાં આ અદભુત રબ્બર ડેમની કામગીરી પૂર્ણતાના આરે છે. આ વર્ષે જ ચોમાસામાં નદીનું પાણી રોકીને આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળ ઊંચા લાવવામાં અને 20 ગામોને સિંચાઈ તેમજ પીવાનું પાણી પૂરું પાડવામાં આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
વૈશ્વિક તણાવ ઘટ્યો; હવે EMI ઘટશે કે નહીં? રેપો રેટ અંગે RBI મોટો નિર્ણય લે તેવી શક્યતા: રિપોર્ટ | RB…

વૈશ્વિક તણાવ ઘટ્યો; હવે EMI ઘટશે કે નહીં? રેપો રેટ અંગે RBI મોટો નિર્ણય લે તેવી શક્યતા: રિપોર્ટ | RB...

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | ...

કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…

કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીની હાઈ-લેવલ મીટિંગ, ગેસ-ઓઇલ સંકટ મુદ્દે લેવાશે મહત્ત્વના નિર્ણ…

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીની હાઈ-લેવલ મીટિંગ, ગેસ-ઓઇલ સંકટ મુદ્દે લેવાશે મહત્ત્વના નિર્ણ…

6 months ago
બે કંપની વચ્ચેની ડીલમાં પાકિસ્તાનના PMની એન્ટ્રી થતા ટ્રમ્પ પરિવાર ફસાયો? ડીલની અમેરિકામાં જ તપાસ શર…

બે કંપની વચ્ચેની ડીલમાં પાકિસ્તાનના PMની એન્ટ્રી થતા ટ્રમ્પ પરિવાર ફસાયો? ડીલની અમેરિકામાં જ તપાસ શર…

1 year ago
ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવાની કામગીરી શરૂ, ક્રેન વિના બલૂન ટેક્નોલોજીનો કરાશે ઉપયોગ | vado…

ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવાની કામગીરી શરૂ, ક્રેન વિના બલૂન ટેક્નોલોજીનો કરાશે ઉપયોગ | vado…

1 year ago
જાન્યુઆરી-માર્ચ 2025માં M&A, PE સોદા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ | M&A PE deals hit three year high in J…

જાન્યુઆરી-માર્ચ 2025માં M&A, PE સોદા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ | M&A PE deals hit three year high in J…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News