gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking…

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in INDIA
0 0
0
CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CBSE Revaluation Results Declared: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ વર્તમાન શૈક્ષણિક સત્ર માટે તેની પરિણામ પછીની સેવાઓ હેઠળ રી-વેલ્યુએશન અને રી-ચેકિંગની પ્રક્રિયાના પરિણામો જાહેર કર્યા છે. બોર્ડ તરફથી મળેલી સત્તાવાર માહિતી અનુસાર, આ વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તેમની ઉત્તરવહીઓની રી-ચેકિંગ માટે અરજી કરી હતી. CBSE એ સ્પષ્ટતા કરી છે કે, પરિણામો સંપૂર્ણપણે પારદર્શક સિસ્ટમ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને બોર્ડના સત્તાવાર પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

આ પરિણામો જાહેર થવાથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે તેમના સુધારેલા અને અંતિમ પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. CBSE એ હાલમાં કુલ પ્રાપ્ત અરજીઓમાંથી 87% થી વધુના પરિણામો જાહેર કર્યા છે. બાકીની અરજીઓના પરિણામો તબક્કાવાર જાહેર કરવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તમે results.digilocker.gov.in પર તમારી અરજીની સ્થિતિ ચકાસી શકો છો.

CBSE નું રી-વેલ્યુએશન અને પરિણામોની રી-ચેકિંગ કરવી ખૂબ જ સરળ છે. વિદ્યાર્થીઓ આ પ્રમાણે સ્ટેપ અનુસરીને તેમના સુધારેલા પરિણામો ચકાસી શકશે.

– સૌ પ્રથમ CBSE ની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અથવા cbse.gov.in ની મુલાકાત લો.

– હોમપેજ પર “CBSE Revaluation/Rececking Results 2026” લિંક પર ક્લિક કરો.

– પછી એક નવું પેજ ખુલશે. ત્યાં તમારો રોલ નંબર અને જરૂરી વિગતો દાખલ કરો.

– માહિતી દાખલ કર્યા પછી, ‘Submit’ બટન પર ક્લિક કરો.

– આમ, તમારું સુધારેલું પરિણામ સ્ક્રીન પર દેખાશે. તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ કાઢી લો.

CBSEએ વિદ્યાર્થીઓને આશ્વાસન સાથે આપી સલાહ

CBSE એ વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે, દરેક અરજીની પ્રક્રિયા મજબૂત, પારદર્શક અને કાળજીપૂર્વક દેખરેખ હેઠળ કરવામાં આવે છે. જેથી ન્યાયીતા અને ચોકસાઈ સુનિશ્ચિત થાય. CBSE વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પર અફવાઓ અથવા અપ્રમાણિત પોસ્ટ્સ પર વિશ્વાસ ન કરવાની અને સચોટ માહિતી માટે બોર્ડની સત્તાવાર સોર્સ પર જ આધાર રાખવાની સલાહ આપવામાં આવી છે. CBSE ઓફિસો વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા માટે હંમેશા ઉપલબ્ધ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદમાં ભૂમાફિયાની નવી મોડસ ઓપરેન્ડી, નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું |…

અમદાવાદમાં ભૂમાફિયાની નવી મોડસ ઓપરેન્ડી, નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું |...

અમદાવાદ: શીલજના 71 વર્ષીય સિનિયર સિટીઝન સાથે શેરબજારના નામે રૂપિયા 1.65 કરોડની સાયબર ઠગાઈ | ahmedaba…

અમદાવાદ: શીલજના 71 વર્ષીય સિનિયર સિટીઝન સાથે શેરબજારના નામે રૂપિયા 1.65 કરોડની સાયબર ઠગાઈ | ahmedaba...

અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી …

અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના કાર્યકરે ખુરશી પર બેસવાની નજીવી બાબતે સ્થાનિકને માર માર્યો | BJP worker misbehaved with local…

ભાજપના કાર્યકરે ખુરશી પર બેસવાની નજીવી બાબતે સ્થાનિકને માર માર્યો | BJP worker misbehaved with local…

10 months ago
આણંદમાં સાવકા પિતાએ દુષ્કર્મ ગુજારી સગીર પુત્રીને ગર્ભવતી બનાવી | In Anand stepfather raped and made…

આણંદમાં સાવકા પિતાએ દુષ્કર્મ ગુજારી સગીર પુત્રીને ગર્ભવતી બનાવી | In Anand stepfather raped and made…

11 months ago
PM મોદીને અપશબ્દ બોલવા મામલે પટનામાં હોબાળો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી | /row over abu…

PM મોદીને અપશબ્દ બોલવા મામલે પટનામાં હોબાળો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી | /row over abu…

1 year ago
‘કલ્પેશ સર પાછા જોઇએ છે..’સુરતમાં આચાર્યની બદલી થતાં વિદ્યાર્થીઓ-વાલીઓનો ચક્કાજામ | kathodara teache…

‘કલ્પેશ સર પાછા જોઇએ છે..’સુરતમાં આચાર્યની બદલી થતાં વિદ્યાર્થીઓ-વાલીઓનો ચક્કાજામ | kathodara teache…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News