gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવાને બદલે સૌરાષ્ટ્રના ડેમો ભરો | Instead of opening the gates of …

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવાને બદલે સૌરાષ્ટ્રના ડેમો ભરો | Instead of opening the gates of …
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાતના તમામ ડેમોના સ્ટોરેજના 56 ટકા એકમાત્ર નર્મદા ડેમમાં  : સૌરાષ્ટ્રના 141માંથી 17 ડેમો જ ઓવરફ્લો થયા છે : આશરે  100 ડેમોમાં 80 ટકાથી ઓછું સ્ટોરેજ અને હાલ વરસાદ મંદ

 રાજકોટ, : ગુજરાતના કૂલ 207  જળાશયોમાં આજ સુધીમાં 616133 એમસીએફટીનો એટલે કે ક્ષમતાના 69 ટકા જળસંગ્રહ થયો છે જેમાં એકમાત્ર નર્મદા ડેમમાં ઝડપથી વધી રહેલા જળસ્તરને પગલે રાજ્યના કૂલ સ્ટોરેજના 56 ટકા અને નર્મદા ડેમની સંગ્રહશક્તિના 73.76 ટકા એટલે કે 2,46,487 એમસીએફટીનો સંગ્રહ થયો છે જેના પગલે ડેમના પાંચ દરવાજા ખોલીને પાણી છોડાતા સૌરાષ્ટ્રના ખેડૂતોએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરીને  પાણી દરિયામાં છોડવાને બદલે સૌરાષ્ટ્રના જળાશયો તેનાથી ભરવા માંગણી કરાઈ છે.

રાજકોટ કલેક્ટર મારફત મુખ્યમંત્રીને  રજૂઆતમાં જણાવ્યા મૂજબ સમુદ્રમાં નિરર્થક વેડફાતું પાણીને બચાવવું અતિ આવશ્યક છે, સૌરાષ્ટ્રના હજુ 80 ટકા ડેમો ભરાયા નથી ત્યારે નર્મદાડેમનું આ વધારાનું પાણી સૌની યોજના મારફત સૌરાષ્ટ્રમાં પહોંચાડવા તાકીદે કાર્યવાહી કરવા  માંગણી કરાઈ છે. 

ઉલ્લેખનીય છે કે આજના રિપોર્ટ મૂજબ સૌરાષ્ટ્રના 141 ડેમોમાંથી માત્ર 17 ડેમો છલકાયા છે અને 100 ડેમોમાં 80 ટકાથી ઓછુ સ્ટોરેજ છે. તેમજ ઘણા સમયથી વરસાદ સૌરાષ્ટ્ર માટે ધીમો પડી ગયો છે અને બીજી તરફ વાવણીની પૂરબહારમાં ખિલેલી ઋતુમાં જળની માંગ છે. ઉપરાંત અતિ મૂલ્યવાન પાણી વેડફાવાને બદલે વપરાય તેવી લાગણી વ્યક્ત કરાઈ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટીની સહયોગી ફિલ્મયાત્રાનો શુભારંભ
GUJARAT

October 18, 2026
કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

Next Post
મગફળીના વિક્રમી વાવેતરના પગલે સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવમાં કડાકો | Saurashtra Singoil prices plunge fo…

મગફળીના વિક્રમી વાવેતરના પગલે સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવમાં કડાકો | Saurashtra Singoil prices plunge fo...

મર્સીડીઝમાં દારૂ ઢીંચી નીકળેલા 2 નબીરાઓએ વીજપોલ ધરાશાયી કર્યો | Two drunk teenagers in a Mercedes to…

મર્સીડીઝમાં દારૂ ઢીંચી નીકળેલા 2 નબીરાઓએ વીજપોલ ધરાશાયી કર્યો | Two drunk teenagers in a Mercedes to...

વિદેશમાં અભ્યાસ માટે મોકલવાનું કહી યુવાન સાથે ૭.૫૦ લાખની છેતરપિંડી | Youth cheated of Rs 7 50 lakhs …

વિદેશમાં અભ્યાસ માટે મોકલવાનું કહી યુવાન સાથે ૭.૫૦ લાખની છેતરપિંડી | Youth cheated of Rs 7 50 lakhs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાચ પીવડાવેલા દોરાથી ઈજા થવાના અનેક બનાવ: સારવારમાં સ્ટાફ દિવસભર વ્યસ્ત રહ્યો | Several incidents of…

9 months ago
વડોદરામાં વિકાસના કામોના બહાને ફતેગંજ પેટ્રોલ પંપથી બુલ સર્કલ સુધીનો રસ્તો આજથી બંધ | Road from Fate…

ધ્રાંગધ્રાના કુડામાંથી જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા | 4 people caught gambling in Dhrangadhra’s Kuda

10 months ago
નડિયાદ મનપામાં સલૂણ બજાર અને ગાજીપુર મસ્જિદ પાસે 4 દુકાન સીલ | 4 shops sealed near Salon Bazaar and …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News