gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એંસી વર્ષના શિખે જમીન પર 600 ફીટની ઊંચાઈએ વિંગ વોક કર્યું | Eighty year old Sikh wingwalks 600 feet …

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in INDIA
0 0
0
એંસી વર્ષના શિખે જમીન પર 600 ફીટની ઊંચાઈએ વિંગ વોક કર્યું | Eighty year old Sikh wingwalks 600 feet …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અરવિંદર સિંહ બહલે સાબિત કર્યું કે વય માત્ર આંકડો છે

– કાનમાં બહેરાશને કારણે સૈન્ય કારકિર્દી પડતી મુકનાર બહલે યુવાનોને શરમાવે તેવા સાહસો મોટી વયે કર્યા

નવી દિલ્હી: અવકાશમાં પ્રવાસ કરનાર પ્રથમ શિખ અરવિંદર સિંહ બહલે એક વિન્ટેજ વિમાન ઉપર ઈંગ્લિશ કન્ટ્રીસાઈડ ઉપર ૬૦૦ ફીટ ઊંચે વિંગ વોકિંગ કરીને પોતાના અભૂતપૂર્વ જીવનમાં વધુ એક અસાધારણ  સિદ્ધિ હાંસલ કરી છે. વૃદ્ધત્વ બાબતે પરંપરાગત વિચારોને પડાકરીને આ જલંધરમાં જન્મેલા સાહસિક પોતાનાથી અડધી વયના લોકોને પડકારે તેવા સાહસો કરતા રહે છે. 

નેશનલ ડિફેન્સ એકડમીના ભૂતપૂર્વ કેડેટ રહેલા બહલની સૈન્ય કારકિર્દીનું સ્વપ્ન ત્યારે તૂટી ગયું જ્યારે ૧૭ વર્ષની વયે તેને જમણા કાનમાં બહેરાશને કારણે કાઢી મુકવામાં આવ્યો. પણ નિષ્ફળતાને પોતાની ઓળખ બનાવવાની બદલે તેણે ડાર્જલિંગમાં ચાના બગીચામાં કામ કર્યું અને પછી ૧૯૭૫માં અમેરિકા સ્થળાંતર કર્યું જ્યાં તેણે બોસ્ટનમાં એક સફળ કારોબાર શરૂ કર્યો.

પોતાની સમગ્ર સફર દરમ્યાન ઉડાન પ્રત્યે તેનો પ્રેમ યથાવત રહ્યો. આગ્રામાં ગ્લાઈડર પાયલટનું લાયસન્સ મેળવવાથી લઈને અમેરિકામાં હેલિકોપ્ટર પાયલટ લાયસન્સ હાંસલ કરવા સુધી તેણે સતત અવકાશનો પીછો કર્યો. તેની સૌથી નવી સિદ્ધિ અંગ્રેજી કન્ટ્રીસાઈડમાં જમીન પર ૬૦૦ ફીટ ઊંચે ઊડાન કરતા વિન્ટેજ વિમાન પર ઊભા રહેવાની હતી. જોરદાર પવન સામે પોતાની પાઘડી સંભાળીને બહલે ભય અને થાક બંનેને પરાસ્ત કર્યા.

વિશ્વના દરેક દેશની મુલાકાત લેનાર અને અનેક પ્રવાસ પુસ્તકો લખનાર બહલ માને છે કે સાહસને કોઈ વય મર્યાદા નથી નડતી. ૮૦માં શૂન્યનું કોઈ મૂલ્ય નથી તેવી પોતાના પૌત્રની ટિપ્પણીથી પ્રેરાઈને બહલ જીવનમાં હજી પણ અસાધારણ અનુભવો માટે આતુર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘રામમંદિરમાં 200 કિલો ચાંદીની ઈંટોનો ખેલ પાડી દેવાયો..’, 5 વર્ષે પણ પહોંચ ન મળ્યાનો કોણે કર્યો દાવો …
INDIA

‘રામમંદિરમાં 200 કિલો ચાંદીની ઈંટોનો ખેલ પાડી દેવાયો..’, 5 વર્ષે પણ પહોંચ ન મળ્યાનો કોણે કર્યો દાવો …

June 22, 2026
‘ભારત વિરુદ્ધ યુદ્ધ છંછેડીશું..’, બિલાવલ ભુટ્ટો બાદ પાકિસ્તાનના વિદેશમંત્રીની પોકળ ધમકી | Indus Wate…

રાંચીમાં મહિલા સાથે હેવાનિયતની હદ, દુષ્કર્મ બાદ કાર વડે કચડી નાખી, શરીરના અનેક હાડકાં તૂટ્યા | ranch…

Next Post
ભારતે રશિયા-યુએઈ પાસેથી ક્રૂડ, અમેરિકા પાસેથી એલપીજીની ખરીદી વધારી | India increases purchases of cr…

ભારતે રશિયા-યુએઈ પાસેથી ક્રૂડ, અમેરિકા પાસેથી એલપીજીની ખરીદી વધારી | India increases purchases of cr...

વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi…

વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi...

ગુજરાત આવી રહેલું ટેન્કર બ્રિટને જપ્ત કર્યું, ભારતીય કેપ્ટનની ધરપકડ | Tanker Brit seized while en ro…

ગુજરાત આવી રહેલું ટેન્કર બ્રિટને જપ્ત કર્યું, ભારતીય કેપ્ટનની ધરપકડ | Tanker Brit seized while en ro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીનો વાયદો ચાર ટકા તૂટયો પરંતુ સિલ્વર ETFમાં 24 ટકાનું ગાબડું | Silver futures fell 4% but silver…

5 months ago
યુનિ.એ જાણે 9 કરોડનું નાહી નાખ્યું; ઉનાળામાં સ્વિમીંગ પુલ ચાલુ નહીં થાય | University seems to have w…

1 year ago
સેન્સેક્સ 715 પોઈન્ટનું ગાબડું પૂરી અંતે 302 પોઈન્ટ વધીને 83878 | Sensex closes 302 points higher at…

વડોદરા ગાયત્રીનગર પાણીની ટાંકી અને સંપની સફાઈ ઝુંબેશ : તા.20મી એ પાણી નહીં મળે | Vadodara Gayatrinagar water tank and compound cleaning campaign: No water on the 20th

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News