gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં ખુદ પોલીસ જ અસુરક્ષિત, પોલીસ પર હુમલો કરી મોબાઇલની લૂંટ | Even the police are unsafe in Ra…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં ખુદ પોલીસ જ અસુરક્ષિત, પોલીસ પર હુમલો કરી મોબાઇલની લૂંટ | Even the police are unsafe in Ra…
2
VIEWS
Share on FacebookShare on Twitter

રીલ્સમાં સિંઘમ દેખાતી પોલીસ રીયલમાં ગુનેગારો સામે લાચાર નવાગામના નામચીન સંજય ઉર્ફે ટકો રોજાસરા અને તેના સાગરિતનું કૃત્ય, મોડા કેમ આવ્યાં તેમ કહી ઝઘડો કર્યો 

રાજકોટ, : રાજકોટમાં રીલ્સમાં સિંઘમ દેખાતી પોલીસ રીયલમાં ગુનેગારો સામે કેટલી લાચાર અને અસુરક્ષિત છે તેની પ્રતિતિ કરાવતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. કુવાડવા રોડ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ વિશાલ નરેશભાઇ વઘાસીયા (ઉ.વ. 28, રહે. માયાણીનગર, મવડી ફાયર બ્રિગેડ પાસે) ને ગઇકાલે એક નામચીન શખ્સ અને તેના મળતીયાએ બેફામ ગાળો ભાંડી, ઝપાઝપી કરી, તેનો મોબાઇલ ફોન લૂંટી લીધો હતો. 

શહેરમાં જો પોલીસ જ અસલામત હોય તો સામાન્ય જનતાની હાલત કેવી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. આ અગાઉ પણ પોલીસ ઉપર હુમલાની ઘટનાઓ બની ચુકી છે. કુવાડવા રોડ પોલીસ મથકનાં કોન્સ્ટેબલ વિશાલભાઇ જનરક્ષક મોબાઇલમાં ફરજ બજાવે છે. ગઇકાલે રાત્રે કંટ્રોલ રૂમમાંથી કોલ આવતાં ડ્રાઇવર પ્રભાતભાઇ બકુતરા સાથે સ્થળ પર રવાના થયા હતા. 

કોલવાળી જગ્યા એટલે કે નવાગામ (આણંદપર)ની રંગીલા સોસાયટીમાં પહોંચી કોલ કરનાર દીપક ઉર્ફે ભુરો પલારીયાને મળતાં તેણે સીધું કહ્યું કે, તમે મોડાં કેમ આવ્યા છો. જેથી તેને કોલ મળતાં જ તત્કાળ આવ્યાનું કહેતાં થોડી વારમાં ત્યાં નામચીન અને અગાઉ અનેક વખત પોલીસ ચોપડે ચડી ગયેલો સંજય ઉર્ફે ટકો રોજાસરા ધસી આવ્યો હતો. 

આવીને તેણે કોન્સ્ટેબલ વિશાલભાઇ સાથે બોલાચાલી અને ઝપાઝપી શરૂ કરી દીધી હતી. જેથી તેને ‘વિનંતી’ના સૂરમાં માથાકુટ કરવાની ના પાડતાં વધુ ઉશ્કેરાઇ ગાળાગાળી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં કોન્સ્ટેબલ વિશાલભાઇ પાસે રહેલો તેમનો આઇફોન લૂંટી લીધો હતો. 

ત્યાર પછી બંને આરોપીઓ એક્સેસ ઉપર બેસી ભાગી ગયા હતા.  પરંતુ પોલીસ કંઇ કરી શકી ન હતી. કુવાડવા રોડ પોલીસે બંને આરોપીઓ સામે લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. જો કે આજે મોડી સાંજ સુધી બંને આરોપીઓ પકડાયા ન હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
મોરબીના જૂના સાદુળકા ગામે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં ૩ના મોત | 3 die after drowning in a water fil…

મોરબીના જૂના સાદુળકા ગામે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં ૩ના મોત | 3 die after drowning in a water fil...

પૂર્વ મિત્રએ નવોઢાની જિંદગી હરામ કરી : ફોટા વાયરલ કરવાની ધમકી | Ex boyfriend ruined bride’s life: Th…

પૂર્વ મિત્રએ નવોઢાની જિંદગી હરામ કરી : ફોટા વાયરલ કરવાની ધમકી | Ex boyfriend ruined bride's life: Th...

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર : 144 MLAના ટેકાથી ફ્લોર ટેસ્ટ પાસ | Vijay is a superstar in the assem…

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર : 144 MLAના ટેકાથી ફ્લોર ટેસ્ટ પાસ | Vijay is a superstar in the assem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે…’ કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી?

‘ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે…’ કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી?

11 months ago
અમદાવાદ: નિકોલમાં હોન્ડાના ગોડાઉનમાંથી 31 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા | …

અમદાવાદ: નિકોલમાં હોન્ડાના ગોડાઉનમાંથી 31 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા | …

5 months ago
બાજવા-છાણી માર્ગ 24 મીટર કરવાની માગ ઉગ્ર બની, ભારદારી વાહનોની અવર જવર પર રોક | Demand to make Bajwa …

બાજવા-છાણી માર્ગ 24 મીટર કરવાની માગ ઉગ્ર બની, ભારદારી વાહનોની અવર જવર પર રોક | Demand to make Bajwa …

10 months ago
અમદાવાદમાં મિલકત પડાવવા મહિલાના સાસુ અને નણંદોએ રચ્યું ષડયંત્ર: ખોટું પેઢીનામું તૈયાર કરી 35 લાખનું …

અમદાવાદમાં મિલકત પડાવવા મહિલાના સાસુ અને નણંદોએ રચ્યું ષડયંત્ર: ખોટું પેઢીનામું તૈયાર કરી 35 લાખનું …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News