gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હિટ એન્ડ રનથી ગુજરાતમાં એક જ વર્ષમાં 1090 લોકોના મોત, રોડ સેફ્ટી ઓથોરિટીના અહેવાલમાં ધડાકો | Hit and…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
હિટ એન્ડ રનથી ગુજરાતમાં એક જ વર્ષમાં 1090 લોકોના મોત, રોડ સેફ્ટી ઓથોરિટીના અહેવાલમાં ધડાકો | Hit and…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: ગુજરાતમાં બેદરકારીભર્યા ડ્રાઇવિંગના કારણે નિર્દોષ નાગરિકો રસ્તા પર જીવ ગુમાવી રહ્યા છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી’ના અહેવાલમાં રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓનો એક ચિંતાજનક ચિતાર સામે આવ્યો છે. આ સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે, વાહનચાલકોની ઘોર બેદરકારીને લીધે હિટ એન્ડ રનના કિસ્સા વધ્યા છે. વર્ષ 2024 માં જ હિટ એન્ડ રનમાં 1090 લોકોએ જીવ ગુમાવ્યાં હતાં.

ગુજરાતમાં કુલ અકસ્માતમાં 14 ટકા હિટ એન્ડ રનની ઘટના, મૃત્યુદર ૫૯ ટકા : ચિંતાજનક ચિત્ર

રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં થતા કુલ રોડ અકસ્માતોમાં ૧૪ ટકા માત્ર હિટ એન્ડ રનની ઘટનાની છે. આ પ્રકારના અકસ્માતોમાં વાહનચાલક અકસ્માત સર્જીને પીડિતને મદદ કરવાને બદલે ઘટનાસ્થળેથી ભાગી છૂટે છે, જેના કારણે ઘાયલોને સમયસર સારવાર મળતી નથી. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના અહેવાલ મુજબ, વર્ષ 2024 માં હીટ એન્ડ રનના કુલ 1902 ઘટના બની હતી જેમાં 1090 લોકોના મૃત્યુ થયા હતા. 883 ને ગંભીર ઇજા જ્યારે 343 ને નાની મોટી ઇજા થઈ હતી.

મૃત્યુદર ખુબ જ ઊંચો

આ અહેવાલમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, હિટ એન્ડ રનની ઘટનાઓમાં મૃત્યુદર 59 ટકાથી વધુ છે. આનો સીધો અર્થ એ થાય હીટ એન્ડ રનના ઘાયલ મોટાભાગે મોતને ભેટે છે. ગુજરાતમાં હીટ એન્ડ રનના કિસ્સા ચિંતાજનકહદે વધી રહ્યાં છે. નિષ્ણાતોના મતે, સીસીટીવી કેમેરાનું નબળું નેટવર્ક અને રાત્રિના સમયે હાઇવે પર અપૂરતી પોલીસ પેટ્રોલિંગને કારણે બેફામ રીતે વાહન હંકારવામાં આવે છે. જેના લીધે અકસ્માત કરીને વાહનચાલક સરળતાથી ફરાર થઈ જાય છે. રોડ સેફ્ટી વિભાગે આ ચિંતાજનક સ્થિતિને કાબૂમાં લેવા માટે કડક કાયદાકીય પગલાં અને સઘન ચેકિંગની ભલામણ કરી છે.

ગુજરાતમાં હિટ એન્ડ રનના કિસ્સા

હિટ એન્ડ રનની ઘટના : 1902

મૃત્યુ : 1090

ગંભીર ઇજા : 883

સામાન્ય ઇજા : 343

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…

August 6, 2026
સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ
GUJARAT

સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

August 6, 2026
ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…
GUJARAT

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
Next Post
અમદાવાદમાં સૌથી જીવલેણ અકસ્માતના 33 બ્લેકસ્પૉટ જાહેર, નરોડા પાટિયા નજીક સૌથી વધુ 14 મોત | Ahmedabad …

અમદાવાદમાં સૌથી જીવલેણ અકસ્માતના 33 બ્લેકસ્પૉટ જાહેર, નરોડા પાટિયા નજીક સૌથી વધુ 14 મોત | Ahmedabad ...

ગુજરાતના 110 ડેમમાં 20%થી ઓછું જળસ્તર, અમદાવાદમાં હજુ એક સપ્તાહ વરસાદની શક્યતા નહીંવત | Gujarat Wate…

ગુજરાતના 110 ડેમમાં 20%થી ઓછું જળસ્તર, અમદાવાદમાં હજુ એક સપ્તાહ વરસાદની શક્યતા નહીંવત | Gujarat Wate...

રાંચીમાં મહિલા સાથે હેવાનિયતની હદ, દુષ્કર્મ બાદ કાર વડે કચડી નાખી, શરીરના અનેક હાડકાં તૂટ્યા | ranch…

રાંચીમાં મહિલા સાથે હેવાનિયતની હદ, દુષ્કર્મ બાદ કાર વડે કચડી નાખી, શરીરના અનેક હાડકાં તૂટ્યા | ranch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દૂધ મંડળીના હિસાબ અંગે આક્ષેપ કરી ઝઘડો કરતા પિતા, પુત્ર | Father and son quarrel over allegations re…

દૂધ મંડળીના હિસાબ અંગે આક્ષેપ કરી ઝઘડો કરતા પિતા, પુત્ર | Father and son quarrel over allegations re…

2 months ago
વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau…

વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau…

3 months ago
બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાનો ‘સોર્સ’ મળ્યો છે, ઇન્ચાર્જ ડીજીપી | The ‘source’ of the bomb blast thr…

બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાનો ‘સોર્સ’ મળ્યો છે, ઇન્ચાર્જ ડીજીપી | The ‘source’ of the bomb blast thr…

5 months ago
‘હાઈડ્રોજન બોમ્બ આવશે, બધુ સ્પષ્ટ થઈ જશે’, વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો ફરી ગંભીર આરોપ | rahul gandh…

‘હાઈડ્રોજન બોમ્બ આવશે, બધુ સ્પષ્ટ થઈ જશે’, વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો ફરી ગંભીર આરોપ | rahul gandh…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News