gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : લખનૌના કોચિંગ સેન્ટરમાં વિકરાળ આગ, વિદ્યાર્થીઓ જીવ બચાવવા કૂદ્યા, અનેક લોકો ફસાયા હોવાની આશં…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in INDIA
0 0
0
VIDEO : લખનૌના કોચિંગ સેન્ટરમાં વિકરાળ આગ, વિદ્યાર્થીઓ જીવ બચાવવા કૂદ્યા, અનેક લોકો ફસાયા હોવાની આશં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lucknow Coaching Center Fire : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં પુરનિયા ચોરાહા પાસે આવેલા એક કોચિંગ સેન્ટરમાં રવિવારે ભીષણ આગ લાગી છે. લોક સેવા આયોગની પાછળ બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. આગની લપેટો અને ધુમાડો જોઈને કેટલાક વિદ્યાર્થીઓએ બિલ્ડિંગ પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ હાઇડ્રોલિક પ્લેટફોર્મ સહિત ફાયર બ્રિગેડની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માતમાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે અને હાલ રાહત તેમજ બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

વરિષ્ઠ અધિકારીઓ અને નેતાઓ ઘટનાસ્થળે

આગની ગંભીરતાને જોતાં નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક, DM વિશાખ અને ADCP નોર્થ ટ્વિંકલ જૈન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે જ ACP અલીગંજ શશિ પ્રકાશ મિશ્ર, ADM સિટી તેમજ અલીગંજ અને મડિયાંવ પોલીસ સ્ટેશનનો કાફલો પણ ત્યાં હાજર રહ્યો હતો. તમામ વરિષ્ઠ અધિકારીઓએ પરિસ્થિતિની સમીક્ષા કરીને રાહત કાર્યોની સીધી દેખરેખ શરૂ કરી દીધી છે.

મુખ્યમંત્રીએ લીધી ઘટનાની નોંધ

મુખ્યમંત્રીએ અલીગંજની આ આગની ઘટનાને ગંભીરતાથી લઈને વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા આદેશ આપ્યા હતા. તેમણે રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા તેમજ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને ત્વરિત યોગ્ય સારવાર પૂરી પાડવાની કડક સૂચના આપી છે. મુખ્યમંત્રીએ તમામ ઘાયલ વિદ્યાર્થીઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી પરિવારજનોને સરકાર તરફથી તમામ સંભવ મદદની ખાતરી આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…
INDIA

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

June 22, 2026
15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી | tamilnadu cm…

Next Post
વડોદરા કોર્પોરેશન દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે યુનિફોર્મ સિસ્ટમ અમલમાં મૂકવાનું આયોજન | VMC Pl…

વડોદરા કોર્પોરેશન દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે યુનિફોર્મ સિસ્ટમ અમલમાં મૂકવાનું આયોજન | VMC Pl...

અલ-નીનોનો ખતરો : ભારતમાં નબળું ચોમાસું, ભીષણ લૂ અને દુષ્કાળની ભીંતિ, WMO-NASAની મોટી ચેતવણી | El Nin…

અલ-નીનોનો ખતરો : ભારતમાં નબળું ચોમાસું, ભીષણ લૂ અને દુષ્કાળની ભીંતિ, WMO-NASAની મોટી ચેતવણી | El Nin...

તાંદળજામાં ખોરાક શાખાની તપાસ, નિયમભંગ બદલ દુકાનદારને નોટિસ | Vadodara Food Department Raid: Shop Own…

તાંદળજામાં ખોરાક શાખાની તપાસ, નિયમભંગ બદલ દુકાનદારને નોટિસ | Vadodara Food Department Raid: Shop Own...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોડ ક્રોસ કરતી મહિલાને કારચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by car

5 months ago
ભારતે કૃષિ અને ડેરી સેક્ટરમાં અમેરિકાને કોઈ છૂટ આપી નથી : પીયુષ ગોયલ | India has not given any conce…

4 months ago
અરજણપુર કોટમાં પરિણીતાએ ફાંસો ખાઈ લેતા પતિ અને સાસુ સામે દુષ્પ્રેરણનો ગુનો | Husband and mother in l…

6 months ago
VIDEO | પુષ્કર મેળો 2025: 15 કરોડનો ઘોડો, 600 કિલોની 25 લાખની ભેંસ અને સૌથી નાનો અશ્વ બન્યા મુખ્ય આક…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News