gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર: વિદ્યાર્થીના દસ્તાવેજોનો દુરુપયોગ કરી શિષ્યવૃત્તિ હડપનારો ગઠિયો ઝડપાયો, કૌભાંડની મોડસ ઓપરે…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગર: વિદ્યાર્થીના દસ્તાવેજોનો દુરુપયોગ કરી શિષ્યવૃત્તિ હડપનારો ગઠિયો ઝડપાયો, કૌભાંડની મોડસ ઓપરે…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Student Scholarship Scam: ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા વર્ષ 2018-19માં એક વિદ્યાર્થીની જાણ બહાર તેના દસ્તાવેજોનો દુરુપયોગ કરી, ડિપ્લોમા કોર્સમાં ખોટી રીતે એડમિશન મેળવી અને બેંક ખાતું ખોલાવી શિષ્યવૃત્તિની રકમ હડપ કરનાર મુખ્ય આરોપી વિજય જયંતિલાલ પટેલની ધરપકડ કરવામાં આવી છે.

દસ્તાવેજોનો દુરુપયોગ કરી બેંક ખાતું ખોલાવ્યું

આ આરોપીએ વિદ્યાર્થી અને સરકાર બંને સાથે છેતરપિંડી આચરી હતી, જે અંગે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ફરિયાદી વિદ્યાર્થીએ વર્ષ 2018-19 દરમિયાન ક્યાંય પણ ડિપ્લોમાનો અભ્યાસ કર્યો ન હતો કે કોઈ શિષ્યવૃત્તિ મેળવી ન હતી. આમ છતાં, આરોપીએ તેમના દસ્તાવેજોનો દુરુપયોગ કરી દહેગામ ખાતે આવેલી ‘એફ.ડી. (મુબીન) ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ, બહિયલ’માં ડિપ્લોમા કોર્સમાં ઓનલાઈન એડમિશન મેળવી લીધું હતું. ત્યારબાદ ફરિયાદીના નામે કડી નાગરિક સહકારી બેંકમાં ખોટું ખાતું ખોલાવી, તેમાં પોતાનો મોબાઈલ નંબર લિંક કરીને શિષ્યવૃત્તિની રકમ મેળવી આખું કૌભાંડ આચર્યું હતું.

ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીની અમદાવાદથી ધરપકડ

આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ગાંધીનગર પોલીસ દ્વારા કેસની તપાસ SOGને સોંપવામાં આવી હતી. દસ્તાવેજી પુરાવાઓ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે અમદાવાદના શીલજ વિસ્તારમાં રહેતા 43 વર્ષીય આરોપી વિજય જયંતિલાલ પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક ફટકો! અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારાને અપાઈ મંજૂરી, હવે મિનિમમ ભાડું 25 રૂપિયા

ભોગ બનનાર વિદ્યાર્થીઓને અપીલ

ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આ મામલે એક જાહેર અપીલ કરવામાં આવી છે. વર્ષ 2016 થી 2019 દરમિયાન જો કોઈ વિદ્યાર્થીના દસ્તાવેજોનો દુરુપયોગ કરી કોઈ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીમાં ખોટી રીતે પ્રવેશ મેળવી બેંક ખાતા દ્વારા શિષ્યવૃત્તિ હડપ કરવામાં આવી હોય, તો તેવા ભોગ બનનાર વ્યક્તિઓએ જરૂરી પુરાવા સાથે એસ.ઓ.જી શાખા, સેક્ટર-30, ગાંધીનગરનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
મમતા બેનરજી ચેરમેન પદેથી આઉટ, અભિષેક TMCમાંથી સસ્પેન્ડ, બળવાખોર જૂથનો નિર્ણય | Mamata Banerjee Remov…

મમતા બેનરજી ચેરમેન પદેથી આઉટ, અભિષેક TMCમાંથી સસ્પેન્ડ, બળવાખોર જૂથનો નિર્ણય | Mamata Banerjee Remov...

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

ભારતની સૈન્ય તાકાત વધશે: અમેરિકાએ ₹4,000 કરોડના ડિફેન્સ સપોર્ટ પેકેજને આપી મંજૂરી | US Approves 4000…

ભારતની સૈન્ય તાકાત વધશે: અમેરિકાએ ₹4,000 કરોડના ડિફેન્સ સપોર્ટ પેકેજને આપી મંજૂરી | US Approves 4000...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2029ની ચૂંટણીમાં બદલાશે દેશની તસવીર! મહિલા અનામત અંગે PM મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ | PM Modi Urges Pas…

2029ની ચૂંટણીમાં બદલાશે દેશની તસવીર! મહિલા અનામત અંગે PM મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ | PM Modi Urges Pas…

4 months ago
લોભ, લાલચ, ખોટી માહિતીથી દૂર રહીને મતાધિકારનો ઉપયોગ કરો : રાષ્ટ્રપતિની દેશવાસીઓને અપીલ | President M…

લોભ, લાલચ, ખોટી માહિતીથી દૂર રહીને મતાધિકારનો ઉપયોગ કરો : રાષ્ટ્રપતિની દેશવાસીઓને અપીલ | President M…

6 months ago
પહલગામ હુમલા અંગે વિવાદિત નિવેદનો આપતાં નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપ્યા કડક નિર્દેશ | congress orde…

પહલગામ હુમલા અંગે વિવાદિત નિવેદનો આપતાં નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપ્યા કડક નિર્દેશ | congress orde…

1 year ago
લાંચનાં નાણા શેરબજારમાં રોકવાથી થયેલો નફો અપરાધથી કમાયેલી આવક | Profits from investing bribe money i…

લાંચનાં નાણા શેરબજારમાં રોકવાથી થયેલો નફો અપરાધથી કમાયેલી આવક | Profits from investing bribe money i…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News