gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in INDIA
0 0
0
15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Weather Update : દેશભરમાં હાલ હવામાનના બે અલગ-અલગ સ્વરૂપ જોવા મળી રહ્યા છે. 15 દિવસ સુધી છત્તીસગઢ સરહદે અટકેલા માનસૂને આખરે દાંતેવાડાના રસ્તે રાજ્યમાં એન્ટ્રી કરી લીધી છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે આગામી દિવસોમાં આ ચોમાસું રાજ્યના અન્ય જિલ્લાઓને પણ કવર કરી લેશે, જેના પગલે બસ્તર ડિવિઝનમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ પૂર્વોત્તર રાજ્ય મેઘાલયના મોસિનરામમાં રવિવારે આભ ફાટ્યું હોય તેમ 24 કલાકમાં જ 530 મિ.મી. વરસાદ ખાબક્યો હતો, જે રાજસ્થાનના જોધપુર અને બિકાનેરમાં 6 મહિનામાં પડતા કુલ વરસાદ બરાબર છે. આ સિવાય રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રવિવારે જોરદાર કરાં પડ્યા હતા.

તમિલનાડુમાં ટોર્નેડો નહીં પણ ધૂળનું વાવાઝોડું હતું : IMD

તમિલનાડુના થૂથૂકોડીમાં રવિવારે આવેલા ચક્રવાતને શરૂઆતમાં ટોર્નેડો માનવામાં આવી રહ્યો હતો, પરંતુ હવામાન વિભાગે (IMD) સ્પષ્ટતા કરી છે કે, આ ઘટના માત્ર ધૂળનું એક મોટું ભવંડર હતું. દક્ષિણ તમિલનાડુની ઉપર સમુદ્ર સપાટીથી આશરે 3.1 કિલોમીટરની ઊંચાઈએ ટ્રફ લાઈન સક્રિય હોવાથી અને લો પ્રેશરના કારણે થૂથૂકોડીમાં ગાજવીજ સાથે ક્યુમ્યુલોનિમ્બસ વાદળો બંધાયા હતા. આ વાદળોની નીચે ફૂંકાયેલા અત્યંત શક્તિશાળી પવનોએ ધૂળનો એક લાંબો સ્તંભ જેવો આકાર બનાવ્યો હતો, જે વીડિયોમાં વાદળો સુધી પહોંચતો દેખાતો હતો.

આ પણ વાંચો : VIDEO : લખનઉના કોચિંગ સેન્ટરમાં વિકરાંળ આગ, વિદ્યાર્થીઓ જીવ બચાવવા કૂદ્યા, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

દેશના 8 રાજ્યો ગરમીથી શેકાયા, વિદર્ભમાં રાત્રે પણ લૂનું એલર્ટ

ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, ઝારખંડ, ઓડિશા, રાજસ્થાન અને તેલંગાણાના વિવિધ વિસ્તારોમાં તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશનું બાંદા 42.6 ડિગ્રી સાથે સતત બીજા દિવસે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે કાનપુર, વારાણસી અને પ્રયાગરાજમાં પણ પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. મહારાષ્ટ્રના વિદર્ભમાં સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં સતત ગરમીના કારણે રાતનું તાપમાન પણ ઊંચું રહેતા 8 જિલ્લામાં રાત્રે પણ લૂ ચાલવાનું એલર્ટ જાહેર કરાંયું છે.

126 વર્ષના ઈતિહાસમાં આ બીજો સૌથી સૂકો જૂન મહિનો

દેશમાં ચોમાસાના 126 વર્ષના ઈતિહાસમાં આ વર્ષનો જૂન મહિનો બીજો સૌથી સૂકો મહિનો સાબિત થઈ રહ્યો છે. 21 જૂન સુધી દેશમાં માત્ર 57.4 મિ.મી. વરસાદ થયો છે, જે સામાન્ય કરતાં 42.2% ઓછો છે. આ અગાઉ વર્ષ 2009ના જૂન મહિનામાં ક્વોટા કરતાં 49% ઓછો વરસાદ નોંધાયો હતો, જેના કારણે મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ખેતીના પાકને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આ વર્ષે પણ વરસાદની ખેંચ ચિંતાનો વિષય બની છે.

આ પણ વાંચો : ચીન સરહદે ભારતની તાકાત વધશે : બંગાળ સરકારે એરફોર્સના બે મહત્ત્વના બેઝને આપી 25 એકર જમીન

આગામી દિવસોની હવામાન આગાહી

  • આગામી 23 અને 24 જૂન દરમિયાન આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
  • આ ઉપરાંત સિક્કિમ, ઓડિશા, કેરળ, કર્ણાટક, તેલંગાણા, કોંકણ-ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ ચોમાસાના કારણે ભારે વરસાદની સંભાવના છે.
  • દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ અને ઉત્તરાખંડમાં પ્રી-માનસૂન એક્ટિવિટીના કારણે વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે.
  • મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને વિદર્ભમાં આગામી ત્રણેય દિવસ હીટવેવનો પ્રકોપ યથાવત રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…
INDIA

TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…

June 22, 2026
‘હવે મારી પાસે 3 સંજય’, બળવાખોર સાંસદોની શિવસેનામાં સત્તાવાર એન્ટ્રથી શિંદે ખુશ | Six Rebel Shiv Sen…
INDIA

‘હવે મારી પાસે 3 સંજય’, બળવાખોર સાંસદોની શિવસેનામાં સત્તાવાર એન્ટ્રથી શિંદે ખુશ | Six Rebel Shiv Sen…

June 22, 2026
ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધી ! 6 સાંસદો બાદ 3 ધારાસભ્યો અને MLC બળવાખોરીની તૈયારીમાં | Uddhav Thacker…
INDIA

ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધી ! 6 સાંસદો બાદ 3 ધારાસભ્યો અને MLC બળવાખોરીની તૈયારીમાં | Uddhav Thacker…

June 22, 2026
Next Post
ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે 'આઉટ ઓફ ટર્ન' બઢતી, જાણો કારણ | gujarat NDPS case...

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira...

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિફટી 25000 ક્રોસ : સેન્સેક્સ 455 પોઈન્ટ ઉછળીને 82176 | Nifty crosses 25000: Sensex jumps 455 points…

નિફટી 25000 ક્રોસ : સેન્સેક્સ 455 પોઈન્ટ ઉછળીને 82176 | Nifty crosses 25000: Sensex jumps 455 points…

1 year ago
કન્ટેનર ઘરની દીવાલ તોડીને ઘરમાં ઘુસી જતા ઇજાગ્રસ્તનું મોત | Man dies after injured in accident

કન્ટેનર ઘરની દીવાલ તોડીને ઘરમાં ઘુસી જતા ઇજાગ્રસ્તનું મોત | Man dies after injured in accident

5 months ago
‘બ્રાહ્મણ’ અંગે ફરી વિવાદ, BHUની પરીક્ષામાં પૂછાયો આવો પ્રશ્ન, શંકરાચાર્યએ વાંધો ઊઠાવ્યો | BHU Contr…

‘બ્રાહ્મણ’ અંગે ફરી વિવાદ, BHUની પરીક્ષામાં પૂછાયો આવો પ્રશ્ન, શંકરાચાર્યએ વાંધો ઊઠાવ્યો | BHU Contr…

1 month ago
જામનગરમાં રણજીત સાગર રોડ પર નેપાળી યુવાનની હત્યા નિપજાવનાર તેનો જ મિત્ર નેપાળી આરોપી પકડાયો | Nepali…

જામનગરમાં રણજીત સાગર રોડ પર નેપાળી યુવાનની હત્યા નિપજાવનાર તેનો જ મિત્ર નેપાળી આરોપી પકડાયો | Nepali…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News