gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાઇક પર આવેલી ચોર ટોળકીનો કહેર વાસણા કોતરીયા ગામમાં બે મકાનોના તાળા તોડી સોના, ચાંદીના દાગીનાની ચોરી…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
બાઇક પર આવેલી ચોર ટોળકીનો કહેર વાસણા કોતરીયા ગામમાં બે મકાનોના તાળા તોડી સોના, ચાંદીના દાગીનાની ચોરી…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.21 વડોદરા નજીક આવેલા વાસણા કોતરીયા ગામમાં બે મકાનોમાં ચોરી કરીને બાઇક પર આવેલી ટોળકીએ ગ્રામજનોમાં ગભરાટ ફેલાવ્યો છે. એક મકાનમાંથી રૃા.૧૫.૪૫ લાખની મતા ચોરો ઉઠાવી ગયા છે.

વાસણા કોતરીયા ગામે ઊંડા ફળિયામાં રહેતા શૈલેષ ગણપતભાઇ સોલંકીએ મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું રણોલી જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરું છું. મારાં માતા-પિતા ગામની સીમમાં ખેતરમાં રહે છે તેમજ પત્નીએ પુત્રીને જન્મ આપ્યો હોવાથી તે હાલ પિયરમાં છે. તા.૧૮ના રોજ હું નોકરી પર ગયો હતો અને વધારે કામ હોવાથી નાઇટ શિફ્ટમાં પણ કંપનીમાં રોકાયો હતો. રાત્રે માતા-પિતા જમીને ઘરને લોક મારી ખેતરે સૂવા જતા રહ્યા હતાં.

નાઇટ શિફટ કરીને હું સવારે ઘેર આવ્યો ત્યારે ઘરની જાળીનો નકૂચો તૂટેલો હતો અને ઘરની અંદર જઇને ખાત્રી કરતા સામાન વેરવિખેર જણાયો હતો. ત્રીજા રૃમમાં મૂકેલી તિજોરીના લોક તૂટેલા અને અંદરથી રૃા.૧૩ લાખ કિંમતના ૧૦ તોલા સોનાના દાગીના, રૃા.૧.૭૫ લાખ કિંમતના ૭૦૦ ગ્રામ ચાંદીના દાગીના અને રોકડ ૭૦ હજારની ચોરી થઇ હતી.

દરમિયાન જાણવા મળ્યું  હતું કે પાડોશમાં રહેતા ભરત દેવજીભાઇ પરમારના ઘરના પણ તાળા તૂટયા છે. આ ઘર લાંબા સમયથી બંધ હોવાથી કેટલી રકમની ચોરી થઇ તે જાણવા મળ્યું ન હતું. આ અંગે મંજુસર પોલીસે તપાસ કરતાં ગામના ચોકમાં મૂકેલા સીસીટીવી કેમેરામાં બાઇક પર ચોરો આવતા જણાયા હતાં. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

Next Post
દર્શન કરીને પરત જતાં વૃદ્ધાને વાહનચાલકે ટક્કર મારતા મોત | Elderly woman dies after being hit by vehi…

દર્શન કરીને પરત જતાં વૃદ્ધાને વાહનચાલકે ટક્કર મારતા મોત | Elderly woman dies after being hit by vehi...

વાઘોડિયારોડના બૂટલેગરે ફરીથી દારૃનો ધંધો શરૃ કર્યો

રાજુલા શહેરમાં પી.જી.વી.સી.એલ.ની બેદરકારીથી રોજીંદા વીજધાંધીયાં | Daily power outages in Rajula city…

રાજુલા શહેરમાં પી.જી.વી.સી.એલ.ની બેદરકારીથી રોજીંદા વીજધાંધીયાં | Daily power outages in Rajula city...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરિયાણાના પૈસા આપવાની ના પાડી દુકાનધારકને છરીના ઘા ઝીંકી દીધા | Shopkeeper stabbed for refusing to p…

11 months ago
નિઝામપુરા બસ ડેપોમાં ખૂની હુમલો કરનાર ત્રણ પકડાયા,પોલીસે જાહેરમાં ફેરવ્યા | Three arrested for murde…

5 months ago
અમરેલીમાં 2વર્ષે મહિલાની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો | The brutal murder of a woman in Amreli 2 years …

10 months ago
રક્ષાબંધન કરવા સુરત જતા કારને અકસ્માત : વડોદરાના દંપતીનું મોત | Car accident on way to Surat for Rak…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News