gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંકલેશ્વરના આકાશમાં વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ટીમના આકાશી કરતબો જોવા મળશે | indian airforce helico…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
અંકલેશ્વરના આકાશમાં વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ટીમના આકાશી કરતબો જોવા મળશે | indian airforce helico…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ભારતીય વાયુસેનાની હેલિકોપ્ટર ડિસ્પલે ટીમ સારંગનો અદભૂત એર શો તા.૭ ડિસેમ્બરે અંકલેશ્વરમાં નવી બનેલી એર સ્ટ્રીપ ખાતે સવારે ૯-૩૦ વાગ્યે યોજાશે.તે પહેલા તા.૬ ડિસેમ્બરના રોજ સારંગ ટીમ અંકલેશ્વરના આકાશમાં રિહર્સલ પણ કરશે.

સારંગ ટીમમાં  ભારતમાં જ નિર્મિત એડવાન્સ લાઈટ હેલિકોપ્ટરનો સમાવેશ કરાયો છે.સમગ્ર દુનિયામાં એક માત્ર ભારતીય વાયુસેના પાસે આ પ્રકારની હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ છે.અંકલેશ્વરના શો માટે આ ટીમ વડોદરા ખાતે આવી પહોંચી છે.વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ટીમ લીડર અને પાયલોટ વિંગ કમાન્ડર અભિજિત કુમારે કહ્યું હતું કે, લગભગ ૨૦ થી ૨૫ મિનિટ ચાલનારા એર શોમાં પાંચ હેલિકોપ્ટર દ્વારા વાઈન ગ્લાસ, ડાયમંડ, ઈન્ડિયા, હાઈ સ્પીડ ક્રોસ, હાર્ટ શેપ જેવા વિવિધ ૧૫ થી ૨૦ ફોર્મેશન રજૂ કરાશે.આ માટે હેલિકોપ્ટર ટીમ વડોદરા એરપોર્ટ પરથી જ ઉડાન ભરશે.દક્ષિણ ગુજરાતમાં સારંગ ટીમનું આ પહેલું પરફોર્મન્સ હશે.એર શો પૂરો થયા બાદ ટીમના કેટલાક પાયલોટો અને બીજા સભ્યો લોકોની સાથે પણ મુલાકાત કરશે.

સારંગ ટીમ અને તેની વિશેષતાઓ 

–૨૦૦૫માં સારંગ ટીમની સ્થાપના થઈ હતી, તામિલનાડુનું સુલુર એરફોર્સ સ્ટેશન ટીમનું કાયમી સરનામું છે

–સારંગનો અર્થ મોર પણ થાય છે.હેલિકોપ્ટર પર મોરપીંછની ડિઝાઈન પેઈન્ટ કરાયેલી છે.ટીમનું કહેવું છે કે, જે રીતે નૃત્ય કરતો મોર સુંદર લાગે છે તે જ રીતે સારંગ હેલિકોપ્ટર જ્યારે આકાશમાં ફોર્મેશન બનાવે છે ત્યારે આકર્ષણનું કેન્દ્ર બને છે

–ભારતમાં ૧૨૦૦ જેટલા એર શો કરવાની સાથે સાથે દુબઈ, શ્રીલંકા, સિંગાપુર અને ચિલી જેવા દેશોમાં પણ આ ટીમ કમાલ દર્શાવી ચૂકી છે

–ઉત્તરાખંડ પૂર હોનારત, કેરાલા પૂર હોનારત જેવી કુદરતી આપત્તિઓ વખતે આ ટીમ રાહત કામગીરીમાં પણ જોડાઈ હતી

–આખી દુનિયામાં એક માત્ર પાંચ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ છે

–ટીમમાં અત્યારે ૧૮ પાયલોટ તેમજ હેલિકોપ્ટરની જાળવણી માટેની મેન્ટેનન્સ ટીમ સહિત ૧૫૦ સભ્યો છે.જેમાં ૩ મહિલા પાયલોટનો પણ સમાવેશ થાય છે.

એર શોના ચાર થી પાંચ કલાક પહેલાથી  પાયલોટો સજ્જ થવા માંડે છે 

વિંગ કમાન્ડર અભિજિત કુમારે કહ્યું હતું કે, દરેક એર શોની શરુઆતના ચાર થી પોચ કલાક પહેલાથી ટીમની તૈયારી શરુ થઈ જાય છે.હેલિકોપ્ટર પાયલોટનું  બ્રિફિંગ યોજવામાં આવે છે.મેન્ટેનન્સ ટીમ હેલિકોપ્ટરોની બારીકાઈથી ચકાસણી કરે છે.એર શો બાદ પણ પાયલોટોના પરફોર્મન્સનું આંતરિક મૂલ્યાંકન કરવામાં આવે છે.

એક પણ ચૂકને અવકાશ નથી હોતો, પાયલોટનું શાંત હોવું બહુ જરુરી

સારંગ ટીમમાં પાયલોટોને પસંદ કરવાની પ્રક્રિયા પણ આકરી છે.પહેલા તો પાયલોટને તેમાં સામેલ થવાની ફરજ પડાતી નથી.જે જોડાવા માંગતા હોય તેમની ફ્લાઈંગ સ્કિલ, ટીમ વર્ક, તેમનો વર્તાવ, એટિટયૂડ, માનસિક સજ્જતા એમ તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવે છે.એ પછી તેમની ટ્રેનિંગ શરુ થાય છે.સારંગ ટીમના પાયલોટ માટે માનસિક રીતે શાંત હોવું બહું જરુરી હોય છે.કારણકે એર શોમાં ૧૫૦ થી ૨૦૦ કિલોમીટરની સ્પીડે હેલિકોપ્ટર આકાશી દાવપેચ દર્શાવતા હોય ત્યારે એક પણ ભૂલને અવકાશ રહેતો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau…
GUJARAT

વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau…

May 16, 2026
બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank…
GUJARAT

બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank…

May 16, 2026
શેરબજારમાં આકર્ષક લાલચ ભારે પડી, યુવકને છેતરાયાનો અહેસાસ થતા પોલીસમાં નોંધાવી ફરિયાદ | Ia a wor ie a…
GUJARAT

શેરબજારમાં આકર્ષક લાલચ ભારે પડી, યુવકને છેતરાયાનો અહેસાસ થતા પોલીસમાં નોંધાવી ફરિયાદ | Ia a wor ie a…

May 16, 2026
Next Post
૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત | accidents in india in 2024

૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત | accidents in india in 2024

કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાયેલા શ્રમજીવીનું મોત | Worker dies after falling from construction si…

કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાયેલા શ્રમજીવીનું મોત | Worker dies after falling from construction si...

૮૮ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસામાં અટકાયત | Accused involved in 88 crimes detained in Pasa

૮૮ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસામાં અટકાયત | Accused involved in 88 crimes detained in Pasa

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પુત્રને પિતાનાં પડખાંમાંથી ઉપાડી જઈ દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો | Leopard snatches son from father’s ar…

પુત્રને પિતાનાં પડખાંમાંથી ઉપાડી જઈ દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો | Leopard snatches son from father’s ar…

9 months ago
‘અમારો અવાજ દબાવી દેવાય છે..’ જૂનાગઢમાં આદિવાસી મહિલાઓએ રાષ્ટ્રપતિને ફરિયાદ કરી | junagadh tribal wo…

‘અમારો અવાજ દબાવી દેવાય છે..’ જૂનાગઢમાં આદિવાસી મહિલાઓએ રાષ્ટ્રપતિને ફરિયાદ કરી | junagadh tribal wo…

7 months ago
જામનગરથી ભોળેશ્વર જતા પદયાત્રીઓ માટે ટ્રાફિક શાખા અને આર.ટી.ઓ. ના સહયોગથી હોમગાર્ડઝના જવાનોની નિરંતર…

જામનગરથી ભોળેશ્વર જતા પદયાત્રીઓ માટે ટ્રાફિક શાખા અને આર.ટી.ઓ. ના સહયોગથી હોમગાર્ડઝના જવાનોની નિરંતર…

10 months ago
લોકો પાયલટ્સને જમવા અને ટોઇલેટ માટે બ્રેક આપવાનો ઈનકાર, રેલવેએ કહ્યું- માંગણી સ્વીકારવી અસંભવ | Indi…

લોકો પાયલટ્સને જમવા અને ટોઇલેટ માટે બ્રેક આપવાનો ઈનકાર, રેલવેએ કહ્યું- માંગણી સ્વીકારવી અસંભવ | Indi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News