gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજુલા શહેરમાં પી.જી.વી.સી.એલ.ની બેદરકારીથી રોજીંદા વીજધાંધીયાં | Daily power outages in Rajula city…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
રાજુલા શહેરમાં પી.જી.વી.સી.એલ.ની બેદરકારીથી રોજીંદા વીજધાંધીયાં | Daily power outages in Rajula city…
0
VIEWS
Share on FacebookShare on Twitter

છેલ્લા બે મહિનાથી શિરદર્દ સમાન 
સમસ્યાનો ઉકેલ આવતો નથી

ફરજ પરના કર્મચારીઓ ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી, વેપાર
ઉદ્યોગને આર્થિક ફટકો

રાજુલા –  રાજુલા શહેરમાં
પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓની અણઆવડત અને બેદરકારીના કારણે રોજીંદી વીજધાંધીયાની રામાયણ
જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ મહિનાથી દરરોજ દિવસ દરમિયાન વીજપુરવઠો ગુલ થઈ જાય છે
જેથી વેપાર ઉદ્યોગને ભારે નુકશાન થઈ રહ્યુ છે.

રાજુલામાં તંત્રવાહકોની લાપરવાહીથી વીજ પુરવઠાની હાલત દયનીય બની ગઈ છે.
વેપારીઓએ આક્ષેપ વ્યકત કરી જણાવ્યુ હતુ કે
, છેલ્લા બે મહિનાથી એકપણ દિવસ એવો
પસાર થયો નથી કે
, રાજુલામાં લાઈટ ન ગઈ હોય. કન્ટ્રોલ ઓફિસમાં
લાઈટ આવે અને જાય તેની જાણ કરવા માટે ફરજ પરના કર્મચારીઓ પણ ફોન ઉપાડવાની તસ્દી
લેતા નથી તેવુ લોકોમાં આક્રોશભેર ચર્ચાઈ રહ્યુ છે.ઉચ્ચ અધિકારીઓ ફિલ્ડના નામે ગાયબ
જ રહે છે. જયારે ગ્રાહક ઓફિસમાં પુછવા જાય ત્યારે એક જ જવાબ અપાય છે કે
, આજે તત્વજયોતિ ફીડર ફોલ્ટમાં છે. ગરમીના માહોલમાં પવન કે વરસાદ વગર જ
વારંવાર લાઈટ જતા નાગરીકો ખાસ કરીને વૃધ્ધો
, બાળકો અને
દર્દીઓની હાલત કફોડી બની  જાય છે
, હીરા, ઘંટી જેવા ઉદ્યોગોનું ઉત્પાદન ખોરવાઈ જાય છે. ઠંડા
પીણા તેમજ અન્ય ખાદ્ય પદાર્થોનો લાખોનો કિંમતી માલ સામાન બગડી રહ્યો હોય તેઓને
આર્થિક ફટકો વેઠવાનો વખત આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
30મીથી ભાવનગર-પોરબંદર ટ્રેન રાણાવાવ રેલવે સ્ટેશન સુધી દોડશે | Bhavnagar Porbandar train will run til…

30મીથી ભાવનગર-પોરબંદર ટ્રેન રાણાવાવ રેલવે સ્ટેશન સુધી દોડશે | Bhavnagar Porbandar train will run til...

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 69 શાળામાં ધો.1 થી 8માં ૨૯૯૩૩ વિદ્યાર્થીને પ્રવેશ | 29933 students admit…

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 69 શાળામાં ધો.1 થી 8માં ૨૯૯૩૩ વિદ્યાર્થીને પ્રવેશ | 29933 students admit...

સાંગાસર ગામે યુવાન પર 7 શખ્સનો લાકડી પાઇપ વડે હુમલો | 7 men attack young man with stick and pipe in …

સાંગાસર ગામે યુવાન પર 7 શખ્સનો લાકડી પાઇપ વડે હુમલો | 7 men attack young man with stick and pipe in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…

4 months ago
માંજલપુરના યુવાનના મોતના કિસ્સામાં વધુ એક આરોપી હાજર | One accused present in the death case of a yo…

7 months ago
નવરાત્રિનના આયોજન માટે 84 પૈકી 29 આયોજકોને જ પોલીસ દ્વારા મંજૂરી, 11000 કર્મી રહેશે ખડેપગે | Ahmedab…

1 year ago
જામનગરના ચાર્ટડ એકાઉન્ટ સામે કરોડો રૂપિયાની GST ચોરી અંગેની ઊંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસ મથકમાં પ્રથ…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News