gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: પાટીદાર અનામત આંદોલન સમયના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા સહિતના અગ્ર…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
સુરત: પાટીદાર અનામત આંદોલન સમયના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા સહિતના અગ્ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: પાટીદાર અનામત આંદોલન દરમિયાન સુરતમાં નોંધાયેલા કેસો પરત ખેંચવાની દિશામાં ન્યાયતંત્ર તરફથી વધુ એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2018માં આંદોલન સમયે વરાછા પોલીસ મથકમાં ટ્રાફિક જામ અને જાહેર માર્ગ પર અવરોધ ઊભો કરવાના મુદ્દે નોંધાયેલા બે કેસ પરત ખેંચવાની મંજૂરી કોર્ટે આપી દીધી છે. સુરતના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જીતેન્દ્રસિંહે સરકારની ‘કેસ વિથડ્રો’ કરવાની અરજી ગ્રાહ્ય રાખીને તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

શું હતો સમગ્ર મામલો અને કોની સામે થઈ હતી FIR?

મળતી માહિતી અનુસાર, વર્ષ 2018માં આંદોલન દરમિયાન વરાછા પોલીસે ગેરકાયદે મંડળી રચવા, લૂંટ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર જિજ્ઞેશ વઘાસિયા, મૌલિત નસીત, ચંદ્રેશ કાકડિયા અને રૂષિક દેસાઈની અટકાયત કરી હતી. ત્યારબાદ આ કાર્યકરોને જામીન મળતાં તેઓ લાજપોર જેલમાંથી મુક્ત થયા હતા.

જેલમાંથી મુક્ત થયેલા કાર્યકરો નિકળવાના હોઈ, તેમના સ્વાગત માટે ‘પાસ’ (PAAS)ના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો વાહનો અને બાઇક રેલી સાથે લાજપોર જેલ પહોંચ્યા હતા. ત્યાંથી સુરતના વિવિધ વિસ્તારોમાં રેલી યોજી વરાછા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ રેલી દરમિયાન જાહેર રોડ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી અને પોલીસની સૂચના છતાં રેલી વિખેરાઈ નહોતી. જે બદલ તત્કાલીન વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વી.એસ. પટેલે 10મી જાન્યુઆરી 2018ના રોજ ફરિયાદ નોંધી હતી.

પોલીસે આ મામલે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, જયદીપ ઉર્ફે ટપુ પોલરા, કૃણાલ સરધારા, પંકજ સિધ્ધપુરા, સંજય માવાણી અને કોંગ્રેસ અગ્રણી અશોક જીરાવાલા સહિત 150થી 200 કાર્યકરો સામે IPCની કલમ 143, 145, 149, 152, 341 અને 188 હેઠળ ગુનો નોંધ્યો હતો.

કોર્ટે કયા આધારે કેસ પરત ખેંચવાની મંજૂરી આપી?

આંદોલન સમયના આ બંને કેસ જાહેર હિતમાં પરત ખેંચવા માટે ડીજીપી નયન સુખડવાલાના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર (APP) દિગંત તેવારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ-360 તથા ક્રી.પ્રો.કોડની કલમ-321 હેઠળ કોર્ટમાં અરજી કરી હતી.

સરકારપક્ષે જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનરે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરવાની પરવાનગી આપી હતી. આ દરમિયાન વાહનચાલકો ને અવરોધ થયો હતો. જેથી ટ્રાફિક અવરોધની કલમ 341 તથા અન્ય કલમો લગાડાાઇ હતી. પરંતુ જે વ્યક્તિઓને અડચણ ઉભી થઈ હતી તેવી કોઈ વ્યક્તિએ નહીં, પરંતુ પીઆઇએ ફરિયાદ કરી હતી. કલમ 341 સમાધાનપાત્ર કલમ છે. આરોપીઓનો ગુનાઇત ઇરાદો જણાતો નથી. જેને કોર્ટે રેકોર્ડ પરના પુરાવા તથા કાનુની જોગવાઇને ધ્યાને લઇને કેસ ચલાવવો જાહેર જનતાના હિતમાં ન હોવાનું જણાવીને બંને કેસો પરત ખેંચવાની માંગ પર મંજૂરીની મહોર મારતો હુકમ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના આજવારોડ પરથી બીયરના ટીન ભરેલી કાર પકડાઈ, ગોરવામાં ડિલિવરી આપવાની હતી | Vadodara : Car Packe…
GUJARAT

વડોદરાના આજવારોડ પરથી બીયરના ટીન ભરેલી કાર પકડાઈ, ગોરવામાં ડિલિવરી આપવાની હતી | Vadodara : Car Packe…

June 23, 2026
વાવ-થરાદમાં મહિલા સશક્તિકરણના ધજાગરા : શાળા પ્રવેશોત્સવમાં મહિલા તાલુકા પ્રમુખના બદલે ‘પતિદેવે’ સ્વી…
GUJARAT

વાવ-થરાદમાં મહિલા સશક્તિકરણના ધજાગરા : શાળા પ્રવેશોત્સવમાં મહિલા તાલુકા પ્રમુખના બદલે ‘પતિદેવે’ સ્વી…

June 23, 2026
જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…
GUJARAT

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

June 23, 2026
Next Post
જામનગરની ભાગોળે રાજકોટ ધોરીમાર્ગ પર ગુજરાત ગેસ પંપ પાસે એક કાર ખાડામાં ખાબકી જતાં ભારે દોડધામ | Jamn…

જામનગરની ભાગોળે રાજકોટ ધોરીમાર્ગ પર ગુજરાત ગેસ પંપ પાસે એક કાર ખાડામાં ખાબકી જતાં ભારે દોડધામ | Jamn...

જામનગર નજીક મોખાણા ગામની સીમમાં દીપડો દેખાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ : ફોરેસ્ટ વિભાગે હાથ ધરી શોધખોળ…

જામનગર નજીક મોખાણા ગામની સીમમાં દીપડો દેખાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ : ફોરેસ્ટ વિભાગે હાથ ધરી શોધખોળ...

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ! કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત | Mahar…

મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ! કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત | Mahar…

6 months ago
ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસના દરોડા | Police raid shops selling …

ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસના દરોડા | Police raid shops selling …

6 months ago
શહેરમાં વધુ 657 CCTV કાર્યરત થતાં કેમેરાની સંખ્યા 2609 થઇઃ ગાંધીનગર કંટ્રોલરૃમ સાથે પણ સંકલન | With …

શહેરમાં વધુ 657 CCTV કાર્યરત થતાં કેમેરાની સંખ્યા 2609 થઇઃ ગાંધીનગર કંટ્રોલરૃમ સાથે પણ સંકલન | With …

3 months ago
હળવદઃ સુખપર નજીક પગપાળા જતા બે ભાઇને ટ્રકે અડફેટે લેતા એકનું મોત | Halvad: Two brothers walking near…

હળવદઃ સુખપર નજીક પગપાળા જતા બે ભાઇને ટ્રકે અડફેટે લેતા એકનું મોત | Halvad: Two brothers walking near…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News