gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in INDIA
0 0
0
ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Eknath Shinde BJP rift: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘ઓપરેશન ટાઇગર’ પૂરું થતાંની સાથે જ હવે એ સવાલ તેજ બન્યો છે કે રાજ્યના અસલી ટાઇગર કોણ છે? એકનાથ શિંદેએ જોરદાર શક્તિપ્રદર્શન કરીને ઉદ્ધવ ઠાકરે જૂથના 6 સાંસદોને પોતાની પાર્ટીમાં સામેલ કરી દીધા છે, એટલું જ નહીં તેમના વધુ ત્રણ ધારાસભ્યો પણ શિંદેના સંપર્કમાં હોવાની ચર્ચા છે. જોકે, આ જ મંચ પરથી એકનાથ શિંદેએ એક એવી જાહેરાત કરી દીધી છે જેને દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિ ગઠબંધન માટે મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. શિંદેએ આ તમામ 6 સાંસદોને પાર્ટીમાં સામેલ કરવાની સાથે જ આગામી ચૂંટણી માટે તેમની ટિકિટ પણ કન્ફર્મ કરી દીધી છે.

બેઠકોની વહેંચણી પર ભાજપ અને શિંદે સેના આમને-સામને

વાત માત્ર ટિકિટની નથી, પરંતુ ઓમરાજે નિમ્બાલકરની ધારાશિવ બેઠક, સંજય જાધવની પરભણી અને સંજય દીના પાટિલની ઉત્તર-પૂર્વ મુંબઈ બેઠક હાલ મહાયુતિમાં ભાજપ અને NCPના કબજામાં છે. આ બેઠકો પર ભાજપ મજબૂત હોવા છતાં, એકનાથ શિંદેએ પૂરા આત્મવિશ્વાસ સાથે જાહેરાત કરી છે કે 2029ની લોકસભા ચૂંટણીમાં આ તમામ નેતાઓ શિવસેનાની ટિકિટ પર જ ચૂંટણી લડશે. શિંદેના આ નિર્ણયથી સીધો ભાજપની બેઠકો પર દાવો કરાયો છે, જેના કારણે હવે એ સવાલ ઊભો થયો છે કે શું દેવેન્દ્ર ફડણવીસ આ બેઠકો શિંદે સેનાને આપવા તૈયાર થશે?

પક્ષની અંદર અને ગઠબંધનમાં ટકરાવ વધવાની આશંકા

બીજી તરફ, શિરડીના સાંસદ ભાઉસાહેબ વાકચૌરે શિંદે સેનામાં સામેલ થતાં અને આગામી ચૂંટણી લડવાની જાહેરાત થતાં હવે સદાશિવ લોખંડે શું કરશે તેવો મોટો સવાલ ઊભો થયો છે. હિંગોલીથી જીતેલા હેમંત પાટિલના કિસ્સામાં પણ આવી જ ગૂંચવણ ઊભી થઈ છે, કારણ કે શિંદેએ નાગેશ પાટિલ અષ્ટિકરને 2029 માટે ટિકિટ જાહેર કરીને હેમંત પાટિલ માટે મુશ્કેલીઓ વધારી દીધી છે.

આ પણ વાંચો: CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી: પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા!

ભાજપ અને NCP સાથે શિંદેનો રાજકીય દાવ

એકનાથ શિંદેએ NCPના કબજાવાળી ધારાશિવ બેઠક અને ભાજપના વર્ચસ્વવાળી પરભણી તથા ઉત્તર-પૂર્વ મુંબઈ લોકસભા બેઠક પર પોતાનો દાવો કરીને બંને પક્ષોની ચિંતા વધારી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે ભવિષ્યમાં આ બેઠકોની અદલાબદલી (સીટ શેરિંગ) થશે, કે પછી એકનાથ શિંદેએ માત્ર પક્ષમાં સામેલ થયેલા નવા સાંસદોનો ઉત્સાહ વધારવા માટે જ આ જાહેરાત કરી છે! આ તો આગામી સમય જ બતાવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી: પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા! …
INDIA

CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી: પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા! …

June 23, 2026
લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…
INDIA

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…

June 23, 2026
અલ-નીનો અને ઇથેનોલના કારણે ભારતમાં ખાંડનું સંકટ! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર | India Sugar Pr…
INDIA

અલ-નીનો અને ઇથેનોલના કારણે ભારતમાં ખાંડનું સંકટ! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર | India Sugar Pr…

June 23, 2026
Next Post
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર નજીક બાઇક અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર પર પ્રાંતિય શ્રમિ…

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર નજીક બાઇક અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર પર પ્રાંતિય શ્રમિ...

CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી: પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા! …

CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી: પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા! ...

જામનગરમાં એરફોર્સના કર્મચારી સાથે રોકાણના બહાને રૂપિયા 81.71 લાખની છેતરપિંડી : 3 સામે પોલીસ ફરિયાદ |…

જામનગરમાં એરફોર્સના કર્મચારી સાથે રોકાણના બહાને રૂપિયા 81.71 લાખની છેતરપિંડી : 3 સામે પોલીસ ફરિયાદ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બીજાને દોષી ઠેરવા પાડોશી દેશની જૂની આદત’, ઇસ્લામાબાદમાં થયેલા હુમલા પર પાકિસ્તાનના આરોપો ભારતે ફગાવ…

‘બીજાને દોષી ઠેરવા પાડોશી દેશની જૂની આદત’, ઇસ્લામાબાદમાં થયેલા હુમલા પર પાકિસ્તાનના આરોપો ભારતે ફગાવ…

5 months ago
રાળગોન નજીક સ્કુલ બસ અડફેટે લેતા મહિલાને ઈજા | Woman injured after being hit by school bus near Ralg…

રાળગોન નજીક સ્કુલ બસ અડફેટે લેતા મહિલાને ઈજા | Woman injured after being hit by school bus near Ralg…

7 months ago
સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન મુદત લંબ…

સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન મુદત લંબ…

3 months ago
ચૂંટણી જીતતા જ ભારતના ઉપરાષ્ટ્રપતિને મળશે આ સુવિધાઓ, લાખો રૂપિયા છે માસિક વેતન | vice president elec…

ચૂંટણી જીતતા જ ભારતના ઉપરાષ્ટ્રપતિને મળશે આ સુવિધાઓ, લાખો રૂપિયા છે માસિક વેતન | vice president elec…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News