gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અકસ્માતમાં મહિલાના મોત મામલે ટ્રક ચાલકને એક વર્ષ કેદની સજા | Truck driver sentenced to one year in p…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
અકસ્માતમાં મહિલાના મોત મામલે ટ્રક ચાલકને એક વર્ષ કેદની સજા | Truck driver sentenced to one year in p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દહેગામ નરોડા હાઇવે ઉપર રાયપુર પાસે

બે વર્ષ અગાઉ બનેલી ઘટનામાં વળતર પેટે ૨૫ હજાર રૃપિયા ચૂકવવા પણ ગાંધીનગર કોર્ટનો ચુકાદો

ગાંધીનગર :  ગાંધીનગર નજીક દહેગામ નરોડા હાઇવે ઉપર રાયપુર પાસે મોપેડ
સવાર મહિલાનું ટ્રકની અડફેટે મોત નીપજ્યું હતું. જે અંગે ગાંધીનગર બીજા એડિશનલ ચીફ
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય
રાખીને કોર્ટ દ્વારા આરોપી ટ્રક ચાલકને એક વર્ષની કેદની સજા અને ૨૫ હજાર રૃપિયા
વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગત ૨૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સવારે
મહેશકુમાર સુતરીયા તેમની પત્ની ભાવનાબેન અને પુત્ર સાથે સ્કૂટી પર સવાર થઈને જઈ
રહ્યા હતા. જ્યારે તેઓ રાયપુર ગામના પાટીયા નજીક ખારી નદીના બ્રિજ પર પહોંચ્યા
, ત્યારે પાછળથી
પૂરઝડપે આવતી આઇસર ગાડીના ચાલકે તેમની સ્કૂટીને જોરદાર ટક્કર મારી હતી. આ
અકસ્માતમાં ભાવનાબેન આઇસર ગાડીના ટાયર નીચે આવી ગયા હતા અને તેમને શરીરે ગંભીર
ઇજાઓ પહોંચી હતી.  ટૂંકી સારવાર બાદ ૬
નવેમ્બરના રોજ તેમનું કરુણ અવસાન થયું હતું. આ અંગે ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુનો
નોંધાયા બાદ પોલીસે આરોપી ટ્રક ચાલક રણછોડભાઇ ભરવાડ સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ
કરી હતી. આ કેસની સુનાવણી બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સી. કે. પીપલિયાની
અદાલતમાં હાથ ધરવામાં આવી હતી. સરકાર પક્ષે એ.પી.પી. એ. વી. જોષીએ ધારદાર દલીલો
કરતા જણાવ્યું હતું કે
, માર્ગો
પર બેદરકારીથી વાહન ચલાવી નિર્દોષ લોકોના જાન જોખમમાં મૂકતા કિસ્સાઓ સતત વધી રહ્યા
છે
, જે સમાજ
માટે ચિંતાનો વિષય છે. આરોપીને કડક સજા થાય તો જ આવા ગુનાઓ પર લગામ લગાવી શકાય.
અદાલતે તમામ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખતા નોંધ્યું હતું કે
, બ્રિજ જેવા
સાંકડા માર્ગ પર વાહન ચલાવતી વખતે આરોપીએ પૂરતી સાવચેતી રાખી ન હતી. જેથી આરોપી
ટ્રક ચાલકને એક વર્ષની સાદી કેદની સજા અને વળતર પેટે ૨૫ હજાર રૃપિયા ચૂકવવાનો હુકમ
કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર શહેરમાં 34 અને જિલ્લામાં કુલ 128 કલાત્મક તાજીયા કાલે પડમાં આવશે | Tajiya Bhavnagar city and a…
GUJARAT

June 24, 2026
ભાવનગર એસ.ટી. વિભાગને 5માંથી 4.7નું રેટિંગ મળ્યું | Bhavnagar ST Department got a rating of 4 7 out …

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

Next Post
છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી | Rs 1 80 lakh stolen from family’s house in Chhot…

છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી | Rs 1 80 lakh stolen from family's house in Chhot...

માંજલપુર અલવાનાકા નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા | Five arrested for gambling near Manjalpur Alwanaka

પતિએ બે વખત ત્રિપલ તલાક કહેતા પત્ની બેભાન થઇને ઢળી પડી | Wife faints after husband pronounces triple…

પતિએ બે વખત ત્રિપલ તલાક કહેતા પત્ની બેભાન થઇને ઢળી પડી | Wife faints after husband pronounces triple...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરના બહિયલમાં 8 દુકાનના પ્રસ્તાવિત ડિમોલિશનને યથાવત સ્થિતિમાં રાખવા હાઈકોર્ટે આદેશ આપ્યો | guj…

9 months ago
વડોદરામાં ધાર્મિક દબાણો અંગે રજૂ થયેલા ડોક્યુમેન્ટ્સ કોર્પોરેશન ચકાસશે | Corporation to verify docum…

1 year ago
ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

12 months ago
ગાડીનું ભાડુ કરવા મુદ્દે ભૂતિયા ગામના યુવક પર હિંસક હુમલો | Violent attack on a youth from a haunted…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News