gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુસાફરો માટે ખુશખબર: 6 વર્ષ બાદ ચીન અને ભારત વચ્ચે ડાયરેક્ટ એર ચાઈનાની ફ્લાઈટ ઉડાન ભરશે | India Chin…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in INDIA
0 0
0
મુસાફરો માટે ખુશખબર: 6 વર્ષ બાદ ચીન અને ભારત વચ્ચે ડાયરેક્ટ એર ચાઈનાની ફ્લાઈટ ઉડાન ભરશે | India Chin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India China Air Connectivity: ચીની દૂતાવાસના પ્રવક્તા યૂ જિંગે આજે શનિવારે એક મહત્વની જાહેરાત કરી છે. એર ચાઈના બીજિંગ અને દિલ્હી વચ્ચે સીધી ફ્લાઈટ્સ ફરી શરૂ કરવા જઈ રહી છે. યૂ જિંગે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, આ માત્ર મુસાફરી નથી પરંતુ વેપાર, પ્રવાસન, વિશ્વાસ અને SCO, બ્રિક્સ જેવા મંચો પર લોકો વચ્ચે સહયોગ વધારવા માટેનું એક મોટું પગલું છે. જેનાથી બંને દેશોના નાગરિકોને સીધી કનેક્ટિવિટી મળશે, સમય અને ખર્ચની બચત થશે. લોકો ટ્રાન્ઝિટ વગર બંને દેશોની રાજધાનીઓ વચ્ચે સરળતાથી મુસાફરી કરી શકશે, જે કોરોના બાદ સંબંધો સામાન્ય થવાનું પ્રતીક છે.

કોરોનાકાળથી સીધી ફ્લાઈટ્સ હતી બંધ

ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં કોવિડ-19 મહામારી અને સરહદ પરના તણાવને કારણે ભારત અને ચીન વચ્ચેની તમામ સીધી ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી હતી. લગભગ 6 વર્ષ પછી, ઓક્ટોબર 2025માં આ ઉડાન સેવાઓ ફરી શરૂ થઈ. ઈન્ડિગોએ કોલકાતા-ગ્વાંગઝૂ રૂટ શરૂ કર્યો, ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સે શાંઘાઈ-દિલ્હી ફ્લાઈટ્સ શરૂ કરી અને એર ઈન્ડિયાએ ફેબ્રુઆરી 2026થી દિલ્હી-શાંઘાઈ ફ્લાઈટ્સ શરૂ કરી. હવે એર ચાઈનાની બીજિંગ-દિલ્હી ફ્લાઈટ્સ આ મુસાફરીને વધુ મજબૂત બનાવશે. અગાઉ પણ એર ચાઈના દિલ્હી અને મુંબઈ સુધી ઉડાન ભરતી હતી, પરંતુ મહામારી અને તણાવને કારણે બધું અટકી ગયું હતું. આ પગલું બંને દેશોની કૂટનીતિમાં સકારાત્મક ફેરફાર દર્શાવે છે.

કોને કેટલો લાભ થશે?

આ ફ્લાઈટ ફરીથી શરૂ થતાં વેપાર અને પ્રવાસનને મોટું પ્રોત્સાહન મળશે. બંને દેશો વચ્ચે વેપારી આદાનપ્રદાન સરળ બનશે અને વેપારીઓ ઝડપથી મુસાફરી કરી શકશે. પ્રવાસીઓ ટ્રાન્ઝિટ વગર બીજિંગના ઐતિહાસિક સ્થળો અને દિલ્હીના સાંસ્કૃતિક વારસાને જોઈ શકશે. તેનાથી લોકો વચ્ચે પરસ્પર સમજણ વધશે અને વિશ્વાસ નિર્માણમાં મદદ મળશે. આર્થિક દૃષ્ટિકોણથી તે બંને અર્થતંત્રો માટે ફાયદાકારક સાબિત થશે, કારણ કે પ્રવાસન અને વેપારથી રોજગારી અને આવક વધશે. SCO અને બ્રિક્સ જેવા મંચો પર સહયોગ વધુ મજબૂત બનશે, જે પ્રાદેશિક વિકાસ માટે જરૂરી છે.

આ પણ વાંચો: ‘અમારી પાસે વધારાનું ઓઈલ જ નથી, અમેરિકા ખોટું બોલી રહ્યું છે…’ ટ્રમ્પે આપેલી છૂટ પર ઈરાનનો પલટવાર

ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધારવાની દિશામાં વધુ એક સકારાત્મક પગલું છે. બ્રિક્સ અને SCO જેવા મંચો પર સહયોગ વધારવા માટે વધુ સારી કનેક્ટિવિટી જરૂરી છે. બંને દેશો વિશ્વની બે સૌથી મોટી વસ્તી ધરાવતા રાષ્ટ્રો છે અને તેમની વચ્ચે સારા સંબંધો પ્રાદેશિક સ્થિરતા માટે જરૂરી છે. આશા છે કે ભવિષ્યમાં વધુ રૂટ્સ ખુલશે અને ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો થશે. પરંતુ સરહદી મુદ્દાઓ પર વાતચીત ચાલુ રાખવી પણ એટલી જ જરૂરી છે. નવા સંબંધોની શરૂઆત બંને દેશોની કૂટનીતિમાં પરિપક્વતા દર્શાવે છે અને ભવિષ્યમાં મજબૂત ભાગીદારીનો પાયો નાખશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતા બેનરજીને ઝટકો, ભાજપ માટે નવી સરકારની રચનાનો માર્ગ મોકળો, ચૂંટણી પંચે રાજ્યપાલને નોટિફિકેશન મોકલ…
INDIA

મમતા બેનરજીને ઝટકો, ભાજપ માટે નવી સરકારની રચનાનો માર્ગ મોકળો, ચૂંટણી પંચે રાજ્યપાલને નોટિફિકેશન મોકલ…

May 6, 2026
મમતા બાદ હવે I.N.D.I.A. ગઠબંધન થશે ધ્વસ્ત? વધુ એક મોટા નેતાના ઘરમાં બળવાનો દાવો | West Bengal Electi…
INDIA

મમતા બાદ હવે I.N.D.I.A. ગઠબંધન થશે ધ્વસ્ત? વધુ એક મોટા નેતાના ઘરમાં બળવાનો દાવો | West Bengal Electi…

May 6, 2026
બંગાળમાં મમતાની જેમ ભાજપ મહિલા CM બનાવશે? જાણો કયા નામ ચર્ચામાં, આ તારીખે શપથગ્રહણ | BJP West Bengal…
INDIA

બંગાળમાં મમતાની જેમ ભાજપ મહિલા CM બનાવશે? જાણો કયા નામ ચર્ચામાં, આ તારીખે શપથગ્રહણ | BJP West Bengal…

May 6, 2026
Next Post
BIG NEWS: ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભયંકર હુમલો, સમગ્ર વિસ્તારમાં ઉથલપાથલ …

BIG NEWS: ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભયંકર હુમલો, સમગ્ર વિસ્તારમાં ઉથલપાથલ ...

PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત: પશ્ચિમ એશિયામાં શાંતિ અને સુરક્ષા મુદ્દે થઈ ખાસ ચર્ચા | …

PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત: પશ્ચિમ એશિયામાં શાંતિ અને સુરક્ષા મુદ્દે થઈ ખાસ ચર્ચા | ...

રાજ્યસભા ચૂંટણીમાં ‘દગો’ આપનારા ધારાસભ્યો સામે કોંગ્રેસ-RJDએ શા માટે ન કરી કાર્યવાહી? જાણો શું છે મજ…

રાજ્યસભા ચૂંટણીમાં 'દગો' આપનારા ધારાસભ્યો સામે કોંગ્રેસ-RJDએ શા માટે ન કરી કાર્યવાહી? જાણો શું છે મજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટોચના 10મૂલ્યવાન એક્સચેન્જોમાં NSEએ પ્રવેશ મેળવી ઇતિહાસ રચ્યો

ટોચના 10મૂલ્યવાન એક્સચેન્જોમાં NSEએ પ્રવેશ મેળવી ઇતિહાસ રચ્યો

8 months ago
કેન્સરનું વધતું પ્રમાણ ચિંતાજનક : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 3 નવા દર્દીઓ નોંધાયા | An…

કેન્સરનું વધતું પ્રમાણ ચિંતાજનક : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 3 નવા દર્દીઓ નોંધાયા | An…

3 months ago
અમદાવાદમાં ડિવોર્સી મહિલાને લેસ્બિયન મિત્રનો ત્રાસ, સંબંધોના દબાણની ગુથ્થી ‘અભયમે’ ઉકેલી | Female fr…

અમદાવાદમાં ડિવોર્સી મહિલાને લેસ્બિયન મિત્રનો ત્રાસ, સંબંધોના દબાણની ગુથ્થી ‘અભયમે’ ઉકેલી | Female fr…

7 months ago
યશ ઠાકુરની હત્યા કેસમાં બંને આરોપીઓ પાસે ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવાયું | Reconstruction of the in…

યશ ઠાકુરની હત્યા કેસમાં બંને આરોપીઓ પાસે ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવાયું | Reconstruction of the in…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News