gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પતિએ બે વખત ત્રિપલ તલાક કહેતા પત્ની બેભાન થઇને ઢળી પડી | Wife faints after husband pronounces triple…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
પતિએ બે વખત ત્રિપલ તલાક કહેતા પત્ની બેભાન થઇને ઢળી પડી | Wife faints after husband pronounces triple…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પતિએ બે વખત ત્રિપલ તલાક કહેતા પત્ની બેભાન થઇને ઢળી પડી હતી. પત્નીએ આ અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોેંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાડી મોટી વ્હોરવાડમાં રહેતા અને બ્યુટિ પાર્લરમાં નોકરી કરતા  ફરહીનબાનુએ પાણીગેટ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી જણાવ્યું છે કે, મારા કોર્ટ મેરેજ  સૂફિયાન યુસુફભાઇ  મનસુરી સાથે તા.૧૦-૦૩-૨૦૨૩ ના રોજ  થયા હતા.અમારા બંનેના આ બીજા લગ્ન હતા. લગ્ન પછી અમે તાંદલજા રહેતા હતા. ત્યારબાદ અમે યાકુતપુરામાં રહેવા આવ્યા હતા. ત્યારબાદ અમારા વચ્ચે નાની બાબતોમાં ઝઘડા થતા હતા.જેથી, હું છેલ્લા બે વર્ષથી વાહી મોટી વ્હોરવાડમાં મારા ભાઇના ઘરે રહેવા જતી રહી હતી.હું અને મારા પતિ અલગ રહેતા હતા. મારા પતિ તેઓની અગાઉની પત્ની સાથે જતા રહે છે. ઓગસ્ટ – ૨૦૨૫ માં સાંજે સાત વાગ્યે મારા પતિ અમારા ઘરે આવ્યા હતા. તેમણે મારી સાથે ઝઘડો કરી માર માર્યો હતો. જેના કારણે મારે હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડી હતી. બે મહિના અગાઉ મારા કામના સ્થળે આવીને મારા પતિએ ઝઘડો કરી ત્રણ વખત ત્રિપલ તલાક કહેતા હું બેભાન થઇને ઢળી પડી હતી. હું ભાનમાં આવી ત્યારે મારા પતિ ત્યાં નહતા. મારા પતિએ ત્રિપલ તલાક  કહ્યું તેનો વીડિયો મારી બહેનપણીએ ઉતારી લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

Next Post
વડોદરા DCB નું 1600 કિમી દૂર કાશ્મીરમાં ઓપરેશન,કાશ્મીરી વેશમાં પડાવ નાંખી 17 વર્ષથી ફરાર ડ્રગ્સ પેડલ…

વડોદરા DCB નું 1600 કિમી દૂર કાશ્મીરમાં ઓપરેશન,કાશ્મીરી વેશમાં પડાવ નાંખી 17 વર્ષથી ફરાર ડ્રગ્સ પેડલ...

પ્રેમીએ લગ્નની ના પાડી દેતા હતાશ થયેલી ડિવોર્સીએ ફાંસો ખાઇ લીધો | A frustrated divorcee hanged herse…

પ્રેમીએ લગ્નની ના પાડી દેતા હતાશ થયેલી ડિવોર્સીએ ફાંસો ખાઇ લીધો | A frustrated divorcee hanged herse...

પરિવારની મરજી વિરૃધ્ધ લવમરેજ કરનાર યુવતી બે જ વર્ષમાં પતિના પ્રેમના અતિરેકથી કંટાળી…છૂટવા મદદ માગી…

પરિવારની મરજી વિરૃધ્ધ લવમરેજ કરનાર યુવતી બે જ વર્ષમાં પતિના પ્રેમના અતિરેકથી કંટાળી...છૂટવા મદદ માગી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અલંગમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બર-2025 માં અત્યાર સુધીના સર્વાધિક 15 શિપ આવ્યા | Alang has received the h…

10 months ago
Explainer: જાપાનને પછાડી દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું ભારત, પરંતુ આમ આદમી તો ઠેરના ઠેર | in…

7 months ago
જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા દરમિયાન આજે બીજો કોપી કેસ નોંધાયો : રૂમાલ સંતાડેલી કાપલી પકડાઈ …

5 months ago
પીએસયુ બેન્કોમાં 49 ટકા સુધી વિદેશી રોકાણની છૂટની વિચારણા | Consideration of allowing foreign invest…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News